બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ડૉ બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ડૉ.આરતી વિજય મહેતા કન્સલ્ટન્ટ સાયકીઆટ્રીસ્ટ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ બાળકો અને માનસિક પ્રોબ્લેમ થઇ શકે? શા માટે ? કારણો શું હોઇ શકે? ભણતરનો ભાર ? માતા-પિતાની વધારે પડતી અપેક્ષાઓ ? ઝડપી તાણયુકત જિંદગી વ્યસ્ત માતા-પિતા? www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ બાળકો અને માનસિક પ્રોબ્લેમ થઇ શકે? બદલાતી સમાજની તાસીર/ મૂલ્યો ? માતા- પિતા- બાળકો વચ્ચે ઘર્ષણ ? કે ખરેખર માનસિક બિમારીઓ/ ડીસઓર્ડર? www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ બાળકો અને માનસિક પ્રોબ્લેમ થઇ શકે? બાળ-યુવાનોમાં વધતી જતી આત્મહત્યાની સમસ્યા શું દર્શાવે છે. સત્ય હકીકત શું ? Multitaotarial Problem www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારના ચિન્હો : ભણતર માં મુશ્કેલી વર્તન માં મુશ્કેલી લાગણી ની સમસ્યાઓ Neuro psycho Social Issues… www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિશકિત – મંદ બુધ્ધિ – બોર્ડર લાઇન બુધ્ધિ – ડલ નોર્મલ લર્નીગ ડીઓર્ડર- લખવા, વાંચવા, ગણિતની મુશ્કેલી www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ એ.ડી.એચ.ડી.(એટેન્સન કેફીસીટ હાઇપર એકટીવ ડીસઓર્ડર ) વધુ પડતી ચંચળતા, એકાગ્રતાનો અભાવ . ઓટોસ્ટીક સ્પેકટ્રમ ડીસ ઓર્ડર (ઓટીઝમ) એન્ઝાઇટી ડીસઓર્ડર કન્ડકટ ડીસઓર્ડર ઓપોઝીશનલ કીફાયન્ટ ડીસ ઓર્ડર www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ડીપ્રેશન બાયપોલર ડીસઓર્ડર ( ડીપ્રેશન +મેનીયા) સ્ક્રઝોટ્રેનીયા વ્યસનો લેગ્વેજ ડીસઓર્ડર અન્ય www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ બુધ્ધિશકિત –લેવલ ૧૩૦ અને વધારે I.Q. Very Superior ૧ર૦ થી ૧ર૯ I.Q. Superior ૧૧૦ થી ૧૧૯ I.Q. High Average ૯૦ થી ૧૦૯ I.Q. Average ૮૦ થી ૮૯ I.Q. Low Average ૭૦ થી ૭૯ I.Q. Borderline I.Q. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ મંદ બુધ્ધિશકિત Mertol Retardation ( M.R.) પ૧ થી ૬૯ વધારે I.Q. Mild M.R. ૩પ થી પ૦ I.Q. Moderate M.R. ર૧ થી ૩૪ I.Q. Sever M.R. ર૦ થી નીચે I.Q. Profound M.R. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિશકિત ધરાવતા બાળકો IQ = Metal age X 100 Chronological age માનસિક ઉંમર X 100 શારીરિક ઉંમર www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ૬૯ I.Q. થી ઓછો આઇ.કયૂ. ધરાવનાર બાળકને મંદ બુધ્ધિનું બાળક કહી શકાય. ૯૦ થી ઓછો I.Q. ધરાવનાર બાળકનાં વિકાસમાં અભ્યાસ અને સમજશકિતમાં મુશ્કેલી ૯૦ થી I.Q. ધરાવતા બાળકોને પણ વિકાસ, અભ્યાસ, સમજશકિતમાં મુશ્કેલી આવી શકે છે. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત કારણો અનેક કારણો જવાબદાર હોઇ શકે જેવા કે, આનુવંશિકતા રંગસૂત્રોની ખામી Consanguious લગ્નો ગર્ભાવસ્થા દરમ્યાન માતાને થતી કેટલીક બિમારીઓ જેવીકે, ગંભીર ઇન્ફેકશન, બ્લડ પ્રેશર વધારે હોવુ, ડાયાબીટીસ, ખેંચ આવવી, બ્લીડીંગ, અપુરતું પોષણ, ઇજા, અમુક દવાઓ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત કારણો અનેક કારણો જવાબદાર હોઇ શકે જેવા કે, માતા દ્વારા આલ્કોહોલ દારૂનું સેવન ડીલીવરી દરમ્યાન પડેલી ગંભીર મુશ્કેલીઓ - પ્રસુતિ ખુબ લાંબી ચાલવી, બાળક રડવુ નહી. પ્રિમેચ્યોર બાળક જન્મબાદ બાળકને થતી ગંભીર બિમારીઓ જેવીકે, - એન્કેફેલાઇટીસ, મેનીનજાઇટીસ, માથાની ઇજા, ઓછુ વજન, અપુરતું પોષણ, ખેંચ વગેરે અથવા મેટાબોલીક ડીસઓર્ડર્સ. અનેક કારણો ઓછી બુધ્ધિશકિત માટે જવાબદાર હોઇ શકે www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Broderline I.Q./ Dull Noarmal I.Q. બાળકના વિકાસના વિવિધ તબક્કામાં વિકાસ ધીમો હોવો વિવિધ આવડતો/ Skills મોડી શીખવી દા.ત. Motor Skills Larghuge Adoptive Self help Personal – Social Behavior Skills www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Broderline I.Q./ Dull Noarmal I.Q. બાળકના વિકાસના વિવિધ તબક્કામાં વિકાસ ધીમો હોવો વિવિધ આવડતો/ Skills મોડી શીખવી દા.ત. Cognitive Skills Social and emotional Skills Academic Skills Vocational Skills www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Broderline I.Q./ Dull Noarmal I.Q. બાળકના વિકાસના વિવિધ તબક્કામાં વિકાસ ધીમો હોવો વિવિધ આવડતો/ Skills મોડી શીખવી દા.ત. Cognitive Skills Social and emotional Skills Academic Skills Vocational Skills www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો બાળકોનો શારીરિક વિકાસ ધીમો હોવો - દા.ત. માથુ ટટ્ટાર રાખવું ( ૩- ૪ મહિના) - ટેકા વગર બેસવું ( ૬- ૮ મહિના ) - ટેકા વગર ચાલવું ( ૧ર- ૧પ મહિના ) www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Broder line I.Q./ Dull Normal I.Q. ચિન્હો ભાષાનો વિકાસ ધીમો હોવો - દા.ત. મોડા બોલતા શીખવું - શબ્દ ભંડોળ ઓછું - પ્રશ્ન સમજી જવાબ આપવામાં મુશ્કેલી - વાકય રચના ઉમરનાં પ્રમાણમાં નાની / સરળ હોવી. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો દૈનિક ક્રિયાઓ મોડી શીખવી. - જાતે ગ્લાસ/ બિસ્કીટ જેવી વસ્તુ પકડીને ખાવું/ પીવું - જાતે જમવું / ચમચી પકડવી - કપડા કાઢવા/ પહેરવા - બટન ખોલવા / બંધ કરવા www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો દૈનિક ક્રિયાઓ મોડી શીખવી. - જાતે નાહવું - વાળ ઓળવા - બૂટ કાઢવા- પહેરવા/ દોરી બાંધવી. - પેશાબ- ઝાડા પર મોડો કંટ્રોલ - રમત ગમત ની પ્રવૃત્તિઓ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો Cognitive Skills – Cognition - અનુભવો, વિચાર શકિત, સંવેદનાનો ઉપયોગ કરીને જ્ઞાન સમજણ મેળવવાની આવડત - ભણતર માટે જરૂરી www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો Social Skills / Erosions Skills - ભાષા કે ભાષાના ઉપયોગ વગર- માત્ર શારીરિક ક્રિયા કે હાવભાવ દ્વારા અન્ય વ્યકિતઓ સાથે વ્યવહારની આવડત - પોતાની જાત સાથેના કે અન્ય વ્યકિત સાથેના વ્યવહારમાં પોતાની તેમ જ અન્યની લાગણી સંવેદના સમજવી વિચારો – લાગણીને હેન્ડલ કરતા શીખવું તેમ જ યોગ્ય રીતે તેને વ્યકત કરતા શીખવું www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q. ચિન્હો Academic Skills / અભ્યાસની આવડત www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ ઓછી બુધ્ધિ શકિત M.R./ Border line I.Q./ Dull Normal I.Q.. Vocational Skills / વ્યવસાયિક આવડત www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ નિદાન જે બાળકનો શારીરિક વિકાસ ધીમો જણાય/ અભ્યાસમાં પહેલેથી તકલીફ પડતી હોય ત્યારે ડોકટરી તપાસ આવશ્યક લેબોરેટરી/ C.T. Scan / MRI/ EEG જેવા અમુક ટેસ્ટ આઇ.કયૂ. ટેસ્ટ અન્ય શારીરિક / માનસિક બિમારી અંગે આવશ્યક ટેસ્ટ. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ નિદાન આઇ.કયૂ ટેસ્ટઃ આઇ.કયૂ. ટેસ્ટનો રીપોર્ટ એ માત્ર આંકડાકીય માહિતી નથી બાળકના વિકાસની આખી Profile તેમાંથી બને છે. કઇ કઇ આવડતોમાં બાળક કયા લેવલ પર છે તેની વિગતવાર માહિતી મળે છે. મોટા થતા આવી જશે – નોર્મલ થઇ જશે – ભયંકર ખોટી માન્યતા. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ સારવાર દવાઓ ? ? ના. માત્ર અમુક પ્રકારના દર્દીઓમાં જ દવા ઉપયોગી દવા અમુક કિસ્સાઓમાં ખૂબ ઉપયોગી. સ્પેશિયલ એજયુકેશન વિવિધ સ્કિલ/ આવડતો ખીલવવા માટે સ્પેશીયલ એજયુકેશન દ્વારા અપાતી તાલીમ/ શિક્ષણ ભાષાની તાલીમ + દૈનિક ક્રિયાઓ + ભણતર + સોશીયલ સ્કીલ- ઇમોશનલ સ્કીલ અંગે તાલીમ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ સારવાર N.I.O.S. બીહેવીયર થેરાપી ઓકયુપેશનલ થેરાપી કાઉન્સેલીંગ વ્યવસાયિક માર્ગદર્શન સમયસર શરૂ થયેલી/ લાંબાગાળાની /નિયમિત સારવાર ધીમો સુધારો. www.parentingforpeace.in
www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D Attention Deficit Hyperaotive Disordev ડો. આરતી વિજય મહેતા કન્સલ્ટન્ટ સાયકીઆટ્રીસ્ટ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D Attention Deficit Hyperactive Disorder તોફાની બાળકો ?? જે બાળકને ‘‘ તોફાની ’’ નું લેબલ આપી દો છો તે દરેક બાળક શું જાણી જોઇને ખરાબ વર્તન કરે છે? એવું બની શકે કે આ બાળક કંઇક કારણસર પોતાના વર્તન પર કંટ્રોલ ના રાખી શકતું હોય ? હા – શકય છે. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D Attention Deficit Hyperactive Disorder તોફાની બાળકો ?? બાળકોમાં જોવા મળતી અમુક બિમારીઓમાં બાળકનું વર્તન અયોગ્ય હોય છે. બિમારી/ડીસઓર્ડરને કારણે તેની સ્થિરતા/ ચંચળતા/ આવેશાત્મક વર્તન /ભાષા/ ભણતર વગેરે પર અસર પડે છે. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D Attention Deficit Hyperactive Disorder તે બાળકો જાણી જોઇને – તમને હેરાન કરવા આવું વર્તન નથી કરતા. આવી અનેક ડીસઓર્ડર માંની સૌથી અગત્યની છે. A.D.H.D www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D પ્રમાણ ૯ – ૧પ % ર -૧૭ % (ભારત ) છોકરાઓ કરતાં છોકરીઓમાં પ્રમાણ ઓછું ૩ : ૧ થી ૭ : ૧ ન્યુરોલોજીકલ કારણો /ન્યુરોકેમીકલ કારણો - મગજમાં રહેલા ન્યુરોટ્રાન્સમીટરના સ્ત્રાવમાં ફેરફાર - મગજનાં જ્ઞાનતંતુઓને કોઇપણ કારણ સર થયેલી ઇજા/ મગજની અમુક બિમારીઓ. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D માતાને ગર્ભાવસ્થા દરમ્યાન/ ડીલીવર દરમ્યાન થયેલી બિમારીઓ બાળકને જન્મ બાદ થયેલી ગંભીર બિમારીઓ આનુવંશિકતા સાયકો સોશીયલ કારણોઃ - Emotional deprivation - આઘાતજનક બનાવો - ઘરનું અયોગ્ય વાતાવરણ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો બાળકને જન્મ બાદ થયેલી ગંભીર બિમારીઓ આનુવંશિકતા સાયકો સોશીયલ કારણોઃ - Emotional deprivation - આઘાતજનક બનાવો - ઘરનું અયોગ્ય વાતાવરણ - અન્ય www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો Hyperaotivity શારીરિક ચંચળતા Inattention એકાગ્રતાનો અભાવ Impulsivity આવેશાત્મક વર્તન - www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો બાળકની ઉંમર- વિકાસના સંદર્ભમાં આ ચિહ્નો આશરે ૬ મહીના સુધી હોવા જરૂરી ૭ વર્ષની ઉંમર કરતા પહેલાંથી ચિહ્નો હોય બે અલગ અલગ સામાજિક પરિસ્થિતિમાં ચિહ્નો હોવા જરૂરી આ ચિહ્નોથી બાળકના વિકાસના જે- તે તબક્કા અનુસાર અપેક્ષિત ભણતર/ વર્તન તેમ જ અન્ય પ્રવૃત્તિઓ પર અસર હોવી. www.parentingforpeace.in
A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો:- મુખ્યત્વે ત્રણ પ્રકારના ગ્રૃપમાં વિભાજિત Inattention : એકાગ્રતાનો ભાવ શાળાનાં અભ્યાસ તેમ જ અન્ય પ્રવૃત્તિઓમાં ધ્યાન ઓછું અપાય- બેધ્યાનપણાથી અનેક ભૂલો થાય. સતત એકાગ્ર થઇ કરવા પડતા હોય કરવામાં તેમજ રમત ગમતમાં તકલીફ પડવી કોઇ બોલાવે તો સાંભળતો ના હોય તેવું જણાય – તરત બોલેલા પર ધ્યાનના આપે. www.parentingforpeace.in
A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો:- મુખ્યત્વે ત્રણ પ્રકારના ગ્રૃપમાં વિભાજિત અપાયેલી સૂચનાઓનો અમલ કરવામાં મુશ્કેલી પડવી – સ્કુલના અભ્યાસ / હોમવર્ક અધૂરા રહેવા. કાર્ય- પ્રવૃત્તિ યોગ્ય રીતે / વ્યવસ્થિત રીતે /પ્લાન કરીને કરવામાં મુશ્કેલી હોવી. www.parentingforpeace.in
A.D.H.D. / ADD A.D.H.D. ચિન્હો :- મુખ્યત્વે ત્રણ પ્રકારના ગ્રૃપમાં વિભાજિત જે કાર્ય પ્રવૃત્તિમાં સતત એકાગ્રતાની જરૂર પડે તે કાર્ય – પ્રવૃત્તિ માટે અણગમો/ ના કરવા. વસ્તુઓ વારંવાર ખોવાઇ જવી. બાહ્ય પ્રવૃત્તિ/ બનાવોથી તરત ઉત્તેજિત થવું અથવા ધ્યાન ત્યાં દોરાવું ભૂલકણાપણું www.parentingforpeace.in
A.D.H.D. / ADD ચિન્હો:- Hyperactivity - શારીરિક ચંચળતા હાથ-પગનું સતત હલનચલન- સ્થિર બેસી ના શકવું. ચાલુ કલાસમાં ઉઠી જવું/ ચાલવુ વધારે પડતી શારીરિક પ્રવૃત્તિ – દા.ત. ચાલ્યા કરવું/ દોડયા કરવું /ચડ-ઉતર કરવી/ કૂદકા મારવા અથવા સતત શારીરિક બેચેની શાંતિથી /વ્યવસ્થિત રીતે રમતગમત/ અન્ય પ્રવૃત્તિ/ અભ્યાસ કરવામાં તકલીફ પડવી વધારે વાતો કર્યા કરવી. DRIVEN BY A MOTOR www.parentingforpeace.in
A.D.H.D. ચિન્હો Impulsivity - આવેશાત્મક વર્તન ચાલુ કલાસમાં શિક્ષકનો સવાલ પૂરો થાય તે પહેલા જ જવાબ બોલવા માંડવો. રમતગમતમાં પોતાનો વારો આવે તેટલી ધીરજ ના રહેવી/ વચ્ચે ઘૂસાઘૂસ કરવી. અન્ય વ્યકિતઓ વચ્ચેની વાતમાં ટપકી પડવું / વચ્ચે બોલવું. ઘણીવાર પરિણામોનો વિચાર કર્યા વગર જ વર્તન કરવું. www.parentingforpeace.in
A.D.H.D. ત્રણ પ્રકાર:- Impulsivity - આવેશાત્મક વર્તન A.D.H.D.- Combined type - Hyperaotivity + impulsivity + inattention A.D.H.D –Inattentive Type - Inattention A.D.H.D – ( Hyperaotive impulsiv Type Hyperaotivity + impulsivity ) અન્ય માનસિક સમસ્યાઓ જેવીકે L.D. કે / M.R. પણ બાળકમાં હોઇ શકે. www.parentingforpeace.in
A.D.H.D. - જો યોગ્ય નિદાન કરીને સારવાર ના થાય તો અસરો અભ્યાસ વર્તન / ગુસ્સો/ આક્રોશ/ ચીડિયાપણું અન્ય સાથે વ્યવહાર / શારીરિક મારામારી/ Aeting out / જાતને ઇજા કરવી/ વ્યસનો/ અસમાજિક વર્ત લાગણી - Frustration to matarity ઓછી Emotion lability - Negative self image ઘણી ગંભીર માનસિક સમસ્યાઓ ઘણા ચિહ્નો અસરો મોટા થયા બાદ પણ જોવા મળે ( Adult A.D.H.D ) www.parentingforpeace.in
A.D.H.D. નિદાન યોગ્ય નિદાન જરૂરી ડોકટરી તપાસ અન્ય શારીરિક બિમારીઓ અંગે તપાસ સાયકોલોજીકલ તપાસ સાયકોલોજીકલ ટેસ્ટીંગ A.D.H.D. માટે સાયકોલોજીકલ ટેસ્ટીંગ અન્ય માનસિક બિમારી. www.parentingforpeace.in
A.D.H.D. સારવાર બીહેવીયર થેરાપી - ચંચળતા/ એકાગ્રતા/ આવેશાત્મક વર્તનને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સુધારો. ઓકયુપેશનલ થેરાપી. દવાઓ – ખુબ અગત્યની - ખૂબ સારો રીસપોન્સ - ખોટી માન્યતા- નુકસાન કરે/ આદત પડી જાય www.parentingforpeace.in
A.D.H.D. નિદાન યોગ્ય નિદાન જરૂરી ડોકટરી તપાસ અન્ય શારીરિક બિમારીઓ અંગે તપાસ સાયકોલોજીકલ તપાસ સાયકોલોજીકલ ટેસ્ટીંગ A.D.H.D. માટે સાયકોલોજીકલ ટેસ્ટીંગ અન્ય માનસિક બિમારી. www.parentingforpeace.in
A.D.H.D. નિદાન ડોકકટરની દેખરેખ હેઠળ જ આપી શકાય જરૂરિયાત અનુસાર ડોઝ બદલી શકાય Metalphenidate ? Atomoxetine / Fluovetine વગેરે. www.parentingforpeace.in
A.D.H.D. નિદાન કાઉન્સેલીંગ રમતગમત- શારીરિક પ્રવૃત્તિઓ સ્પેશ્યિલ એજયુકેશન- અભ્યાસની મુશ્કેલીઓ માટે શાળા – શિક્ષકોનો સહકાર www.parentingforpeace.in
A.D.H.D. Classroom guidelines for Teachers A.D.H.D.- Accept & Identify A.D.H.D Child - Anticipation- Few Children will be A.D.H.D. in class - Be prepared for it - Plan activities / Strategies in advance -Take Professional guidance - Each A.D.H.D Child is Unique & May require different approach www.parentingforpeace.in
A.D.H.D. Clear instructions about Expected / Appropriate behavior - What is acceptable / What is not acceptable - Be Specific about target Behavior www.parentingforpeace.in
A.D.H.D. Rule Reminders Clues :- - Visual clues + Auditory clues - Clipboard / Posters etc. clearly Showing basic rules/ less words - Repeated verbal reminders which children can listen - Do not depend only on children’s memory -Reminders especially between transition of periods/ after breaks/ vacations www.parentingforpeace.in
A.D.H.D. Verbal Instructions :- - One at a time - No multiple instructions at one time - Simple – Straight forward - Clear - Eye contact to be established - Ask them to repeat given instruction - See that they have underlets toad www.parentingforpeace.in
A.D.H.D. Placement of A.D.H.D. Child :- - Front rows - Nearer to teachers - Not near window / Doors - Not near another A.D.H.D. Child - Not in & rent of / near the class- clipboard www.parentingforpeace.in
A.D.H.D. Task / Activity Duration :- - Brief assignments - Breakup of long topics in short & topics - Specific time instruction - Use of timers Schedule : Structured daily schedule - Activities to be clearly delineated - A cadmic activities in initial periods - Non academic activities in later periods - Break-up between 2-3 Periods www.parentingforpeace.in
A.D.H.D. Involving in extra activity/ errands :- - Providing physical activities (productive ) during class - e.g- distribution / collection of notes/ sheets - cleaning Black board - Office work - allowing to stand up at times while writing - Stretch exercises / informal talks /activities help way during class - aim Allowing controlled physical movements www.parentingforpeace.in
A.D.H.D. Teaching Methods :- - May be applicable to all children and not only A.D.H.D. Child - Novelty in Presentations - Not only lectures - Audio visual aids - Allowing ADHD child to help with your presentation - Intercalative method - Main to pics / ideas to be taught should be delineated first www.parentingforpeace.in
A.D.H.D. Teaching Methods :- - May be applicable to all children and not only A.D.H.D. Child - Novelty in Presentations - Not only lectures - Audio visual aids - Allowing ADHD child to help with your presentation - Intercalative method - Main to picas /ideas to be taught should be delineated first - Encouraging note to king especially by A.D.H.D. child - Using colors / pictures/ textures etc - Activity based teaching - Frequent change in method www.parentingforpeace.in
A.D.H.D. Peer tutoring :- Helping the child sitting next to him or vice veers - Frequent and immediate feedback available. Behavior control strategies - aim is to reinforce good behavior and diereses unacceptable - Paisa Encouragement affection Appreciation. / Immediate & Frequent - No insults / Sever punishment/ sarcastic comments - A.D.H.D Child’s behavioral issues should be discussed with him alone. - Develop ‘ long age ‘ to communicate with him in class for stopping his unacceptable behavior. www.parentingforpeace.in
A.D.H.D. Behavior control strategies - Token economy Method to reward good behavior with chips/ stars / smiles etc. - Mild punishment :- - Time out ( main's for aggressive and descriptive behavior ) - when his behavior is encouraged by peer attention ) - Time out – only for short time followed by discussion of his behavior in short www.parentingforpeace.in
A.D.H.D. To be sent out of class ?? Allowing extra time to complete his class work . Continuous contact with parents/ Doctors/ therapists. So Basic Aim is to - Understanding about A.D.H.D. - The child does not behave in undesirable way `` PURPOSE FULLY ‘’ - Contingency Management and pining to reinforce desirable behavior. www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ www.parentingforpeace.in
બાળકોની વિવિધ માનસિક સમસ્યાઓ લર્નીગ ડીસઓર્ડર્સ Learning Disorders ડો. આરતી વિજય મહેતા કન્સલ્ટન્ટ સાયક્રીઆટીસ્ટ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ લર્નીગ ડીસઓર્ડર્સ – umbrella term અનેક પ્રકારની ભણતરની મુશ્કેલીઓનો તેમાં સમાવેશ વાંચવાની મુશ્કેલી લખાણમાં મુશ્કેલી ગણિતમાં મુશ્કેલી અન્ય બાળકની લખવા વાંચવાની અને ગણિતની ક્ષમતા તેની ઉંમર- ધોરણ- શિક્ષણનાં પ્રમાણમાં હોછી હોવી- નોર્મલ હોવા છતાં પણ આ ડીસ ઓર્ડરને કારણે માત્ર ભણવામાં જ મુશ્કેલી નથી પડતી. પરંતુ દૈનિક ક્રિયાઓ, રમતગમત અને ઇત્તર પ્રવૃત્તિઓ પર પણ અસર પડે છે. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ નવી મુશ્કેલી ?? ઇ.સ. ૧૮૦૦ ની સાલમાં યુરોપમાં કેટલાક ડોકટરોએ નોંધ્યુ છે કે કેટલાક હોંશિયાર જણાતા બાળકો લખવા- વાંચવામાં મુશ્કેલી અનુભવતા હતા. ઇ.સ. ૧૯૦૦ ની સાલથી અમેરીકાના વૈજ્ઞાનિકોએ યુરોપનાં તબીબોની નોંધ પર કાર્ય શરૂ કર્યુ. ધીમે ધીમે આ ક્ષેત્રમાં કાર્ય થતુ ગયું અને લર્નીગ ડીસ ઓર્ડર ડીસલેકસીઆ- જુદા જુદા નામથી આ વિશે માહિતી મળતી થઇ. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ભારત હજી આ ક્ષેત્રમાં ઘણુ જ પાછળ નવી મુશ્કેલી ?? બિમારી વિશે જાણકારી નહીંવત સારવાર અંગે ખોટી માન્યતાઓ પ્રમાણ ૧ર થી ૧પ % છોકરાઓમાં છોકરીઓ કરતા વધુ પ્રમાણ Lifelong Disability www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Eyes do not see what the mind does know. L.D. જાણકારી શા માટે ઓછી ? Eyes do not see what the mind does know. જાણકારીનો સદંતર અભાવ ભણતર અધવચ્ચેથી છોડી દેવું પહેલા મોટા ભાગનાં લોકો એવા વ્યવસાયમાં હતા જેના ભણતર Formal Education ની ઓછી જરુર ઓછી હતી. દા.ત. ખેતી/ સુથારી કામ/ મજૂરી વગેરે www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ L.D. જાણકારી શા માટે ઓછી ? આ પ્રકારના વ્યવસાયમાં શિક્ષણ કરતાં ટ્રેનિંગ અનુભવ- પ્રેકટીસની વધારે જરૂર હતી. જે ઘરના સભ્યો પાસેથી મળી રહેતી. આજના જમાનામાં ભણતર આવશ્યક ડીગ્રી વગર નોકરી મળવી મુશ્કેલ ભણતર પરીક્ષામાં સારા દેખાવની અપેક્ષા વધી છે. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ L.D. બાળકો અલગ કઇ રીતે ? મોટા ભાગના બાળકોને શિક્ષણની પ્રચલિત પધ્ધતિઓ દ્વારા શિક્ષણ અપાય ત્યારે શીખી શકતા હો છે. પરંતુ એલ.ડી. ધરાવતા બાળકોને શિક્ષણની રેગ્યુલર પ્રચલિત પધ્ધતિઓથી માત્ર ભણાવવામાં આવે તો તેઓ શીખી શકતા નથી. લખવા- વાંચવામાં મુશ્કેલી અનુભવે છે. તેથી સારી બુધ્ધિશકિત હોવા છતાં ભણતરમાં તેઓ પાછળ પડી જાય છે. પરીક્ષામાં દેખાવ સારો હોતો નથી. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ L.D. બાળકો અલગ કઇ રીતે ? આ બાળકોનું મગજ તેને મળતી માહિતીનું પૃથ્થકરણ અલગ રીતે જ કરી શકે છે. તેથી આવા બાળકોને નાની ઉંમરથી ઓળખવા જરૂરી છે. જેથી તેઓને અલગ રીતે શિક્ષણ આપી શકાય. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ L.D. ઉંમર આશરે ૬ થી ૭ વર્ષ પછી નિદાન કારણોઃ Multifactorial આનુવંશિકરતા બાળકનાં જન્મ પહેલા કે જન્મ દરમ્યાન થયેલી તકલીફો બાળકનાં જન્મ બાદ થયેલી તકલીફો ચોક્કસ- ન્યુરોલોજીકલ કારણો જવાબદાર છે. મગજનાં જ્ઞાનતંતુઓ વચ્ચેના જોડાણ ‘ Pathways’ – ‘’ Wiring ‘’ અલગ બનવાથી એલ.ડી. થઇ શકે છે. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ L.D. પ્રકારો. વાંચવાનની મુશ્કેલી : ( Reading Disorder ) - ( Dyslexia ) લખાણમાં મુશ્કેલી : ( Written Expression Disorder) ( Dysgraphia ) ગણિતમાં મુશ્કેલી : ( Mathematical Disorder) ( Dyscalculia ) અન્ય : : www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Reading Disorder : વાંચનમાં મુશ્કેલી બાળકની વાંચન શકિત તેની બુદ્ધિશકિત –આઇ.કયૂ. ઉંમર તેમ જ ધોરણ અનુસાર અપાયેલા શિક્ષણ કરતાં ઓછી હોવી. વાંચનશકિતની મુશ્કેલીને કારણે અભ્યાસ તેમ જ અન્ય દૈનિક પ્રવૃત્તિઓમાં મુશ્કેલી થાય છે. પ્રમાણ ર – ૮ % છોકરાઓમાં છોકરીઓ કરતાં પ્રમાણ વધુ ૪ :૧ એલ.ડી.ની સાથે અન્ય બિમારીઓ જેવી કે એ.ડી.ચે.ડી./ કન્ડકટ ડીસઓર્ડર હોઇ શકે. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Reading Disorder : વાંચનમાં મુશ્કેલી ચિહ્નો :- વાંચવાની ઝડપ ઓછી હોવી તૂટક ઉતાર- ચડાવ વગરનું વાંચન વાંચેલા વાકયો/ફકરા/ વાર્તા માં સમજ ઓછી પડવી. ડાબી બાજુ- જમણી બાજુ ટ્રેકીંગ કરવામા મુશ્કેલી પડવી વાંચન દરમ્યાન અસંખ્ય ભૂલો થવી. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Reading Disorder : વાંચનમાં મુશ્કેલી અઘરા / શબ્દો રીવર્સ થઇ જવા દા.ત. P /q - Parrot / qarrot b / d - bat / dat on / no - was / saw - ટ / ડ - ટપાલી/ ડપાલી - ઢ/ ઠ - www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Reading Disorder : વાંચનમાં મુશ્કેલી અક્ષરો / શબ્દો વાંચવામાં રહી જવા. એક ગાઢ જંગલ હતું . જંગલમાં ઘણા જંગલી પ્રાણીઓ રહેતા હતા. જંગલનો રાજા સિંહ હતો. બધા જ પ્રાણીઓ સિંહથી ખૂબ જ ડરતા હતા. એક સસલું ખૂબ બહાદુર હતું. અક્ષરો/ શબ્દો ફરી જવા ( Rotation ) - n / u m/ w C / U શબ્દો ટૂંકાવીને વાંચવા - સમયસર – સમય www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Reading Disorder : વાંચનમાં મુશ્કેલી સરખો દેખાવ ધરાવતા અક્ષર/ શબ્દો વાંચવામાં ભૂલો થવી. - ક/ ફ / ડ n / m - મ / ન e / c - ન / ત a / u - ય / થ f / t - ખમણ / બમણ hear / near - બળ/ લળ Cat / eat વિવિધ ભૂલોને કારણે વાંચેલી વિગતનો અર્થ સમજવામાં મુશ્કેલી પડવી વાંચન પ્રત્યે અણગમો- તિરસ્કાર www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Written expression Disorder : લખાણમાં મુશ્કેલી પ્રમાણ : ૪ – ૮ % છોકરાઓમાં છોકરીઓ કરતા પ્રમાણમાં વધુ ૩ : ૧ લખાણની ઓછી મુશ્કેલીની સાથે એ.ડી.એચ.ડી. તેમજ કન્ડકટ ડીઓર્ડરની તકલીફ હોઇ શકે. બાળકની લખવાની ક્ષમતા તેની બુધ્ધિશકિત- આઇ.કયૂ, ઉંમર તેમજ ધોરણ અનુસાર અપાયેલા શિક્ષણ કરતા ઘણી ઓછી હોવી. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Written expression Disorder : લખાણમાં મુશ્કેલી ચિહ્નો : અક્ષરો ખરાબ હોવા લખવાની સ્પીડ ઓછી હોવી અક્ષરો શબ્દો વચ્ચે જગ્યા અયોગ્ય હોવી સીધી લીટીમાં / લાઇનમાં લખવાની મુશ્કેલી હોવી વ્યાકરણની ભૂલો હોવી વિરામ ચિહ્નોમાં ભૂલો હોવી કેપીટલ અક્ષરોની સમજ ઓછી હોવી. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Written expression Disorder : લખાણમાં મુશ્કેલી ચિહ્નો : વાકય રચના યોગ્ય ના હોવી. બોર્ડ પરથી નોટમાં કોપી કરવામાં મુશ્કેલી હોવી જોડણીની અસંખ્ય ભૂલો હોવી. - લખતી વખતે અક્ષરો/ શબ્દો રીવર્સ થવા P/Q Pin / qin b/ d bag / dag ડરળ ટર ઢગલો / ઠગલો - લખતી વખતે અક્ષરો / શબ્દો ફેરવાઇ જવા ( Rotation) p / q p / d u / n m / w www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Written expression Disorder : લખાણમાં મુશ્કેલી ચિહ્નો : બોલે તેવું લખે - દા.ત. Who - ho/ hu circle – srcl computer – computr અંગ્રેજી ભાષામાં મુશ્કેલી - Phonetic ની સમજ ઓછી હોવી. - સ્પેલીંગ બનાવવામાં મુશ્કેલી - Bad /bed જેવા શબ્દોમાં તફાવત સમજતા તકલીફ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Written expression Disorder : લખાણમાં મુશ્કેલી - દા.ત. - Bad - b + a + d - બ્ + એ + ડ્ બેડ = bad = bed - બ્ + એ + ડ્ બેડ = bed www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ વાકયો /ફકરા/ ટૂંકનોધ/ વાર્તા/ નિબંધ ની માહિતી યોગ્ય રીતે ગોઠવાયેલી ના હોવી તે ક્રમાનુસાર ગોઠવાયેલી ના હોવી લખવાનો અણગમો / કંટાળો/ તિરસ્કાર જલદી થાકી જવું વધારે તકલીફ ૩-૪ ધોરણ બાદ થઇ શકે. લખાણની આવડત ઉંમર/ ધોરણ/ અપાયેલા શિક્ષણની સરખામણીમાં ઓછી હોવી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ગણિતમાં મુશ્કેલી Mathematical Disorder બાળકની બુધ્ધિશકિત અને ધોરણ અનુસાર અપાયેલા શિક્ષણની સરખામણીમાં ઓછી હોવી ભણતરમાં તેમ જ અન્ય્ દૈનિક પ્રવૃત્તિઓમાં તકલીફ હોવી. પ્રમાણ : ૧- ર % છોકરીઓમાં છોકરાઓ કરતા પ્રમાણ વધુ : ર- ૩ : ૧ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ચિહ્નો આંકડા વાંચવામાં / ઓળખવામાં મુશ્કેલી ચિહ્નો આંકડા વાંચવામાં / ઓળખવામાં મુશ્કેલી આંકડાનો અર્થ Concept સમજવામાં મુશ્કેલી * * * * = 4 ગણિતની સંજ્ઞાઓ +, ---- , X , % વગેરે સમજવામાં મુશ્કેલી એક ને બદલે બીજી સજ્ઞા સમજીને દાખલા કરવા આંકડા ઉંધા લખવા ૩/ દ , q / p , > / < www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Mathematical Disoreler ગણિતમાં મુશ્કેલી આંકડા આગળ પાછળ થઇ જવા ૩૧/ ૧૩ , ર૭૩ /૩૭ર ક્રમાનુસાર રકમ લખવામાં મુશ્કેલી ( Seqence ) ર૪૩૭ - ૪ર૩૭ , ર૪૭૩ ઘડિયા પલાખા યાદ રાખવામાં મુશ્કેલી વિગતવાળા દાખલા કરવામાં મુશ્કેલી ગણિતના કોન્સેપ સમજવામાં મુશ્કેલી શીખેલા ગણિતને વ્યવહારમાં વાપરવામાં મુશ્કેલી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ગણિતના દાખલા સમજવા/ ગણવા માટે આવશ્યક આવડતોઃ- ભાષા – ગણિત ભાષા સમજવી, કોન્સેપ્ટ સમજવા તેમજ વિગતને દાખલા સ્વરૂપમાં ફેરવવી તેમ જ આવેલી રકમને જવાબનાં સ્વરૂપમાં વાકયમાં ફેરવવી. Perception / conceptual – આવડત - આંકડા / સંજ્ઞા ઓળખવી / સમજવી - રકમને યોગ્ય રીતે ગોઠવવી. પ ૪ ૩ ( આડી તેમ જ ઉભી રીતે યોગ્ય રીતે ગોઠવવી + ૩ ૪ ૬ ૮ ૮ ૯ ગણતરી એકાગ્રતા www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Mathematical Disoreler ગણિતની મુશ્કેલી અનેક ગાણિતીક પ્રક્રિયાઓ વારાફરતી – ક્રમ અનુસાર કરવી ( Sequence ) દા.ત. ર૪પ ૫ ૪૯ પ ર૪પ ર૦ ૪પ ૦૦ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ પ્રક્રિયાઓ - Estimation - Comparison - Deduction - Bring Delon - Ectention + comparison - Answer આ પ્રકારની ગાણિતીક પ્રક્રિયાઓ ક્રમાનુસાર કરવામાં મુશ્કેલી હોવી આમ, ગણિતની આવડત બાળકના ઉંમર, ધોરણ, શિક્ષણ અને આઇ.કયુ. ની સરખામણીમાં ઓછી હોવી. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ એલ. ડી અન્ય ચિહનો જમણી/ડાબી બાજુ સમજવામાં મુશ્કેલી અભ્યાસમાં મૌખિક રીતે પૂછાયેલા પ્રશ્નનોનાં જવાબ લેખિત સ્વરૂપ કરતાં વધુ સારા હોવા અમુક પ્રકારના6 શબ્દોનાં અર્થ તારવવામાં મુશ્કેલી દા.ત - આગળ/પાછળ - ઉપર/નીચે માહિતી/આંકડા-ક્રમમાં યાદ રાખવામાં મુશ્કેલી દાત – અઠવાડિયા/ મહિનાનાં નામ - કક્કો/આલ્ફાબેટ - ઘડિયા નકશો વાંચવા મુશ્કેલી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ સમયની સમજ ઓછી અપાયેલી ચૂચનાઓને સમજવામાં મુશ્કેલી – બ્લેન્ક થઇ જવું પેન્સિલ/પેનની પકદ/દબાણ અયોગ્ય ઝીણવટવાળા કાર્યોમાં મુશ્કેલી દા. ત – બટન બંધ કરવા/બુટની દોરી બાંધવી Clumsy રમતગમતની ક્રિયાઓમાં મુશ્કેલી અવ્યવસ્થિતતા વર્તન- લાગણીનાં પ્રશ્નોનો On days Vs off days www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ children at risk : ૬ વર્ષથી નાના બાળકોમા જોવા મળતી અમુક બાબતો ભવિષ્યમાં નિદાન થનારા એલ.ડી માટે સંકેતરૂપ હોય શકે દા. ત –બોલતા મોડું શીખવું જમણી/ડાબી બાજુમાં ગૂંચવણ લખતી વખતે જમણો/ડાબો -ક્યો હાથ વાપરવો તેની ગૂંચવણ નાના સ્નાયુની જરૂરીયાત હોય તેવા કાર્યોમાં મુશ્કેલી રમતગમત/ઇત્તરપ્રવ્રુત્તિ દૈનિક ક્રિયાઓ વસ્તુઓમાં નામ કહેવામાં મુશ્કેલી આગળ/પાછળ અંદર/બહાર જેવા શબ્દો સમજવામાં મુશ્કેલી બે- ત્રણ સૂચનાઓ સાથે અપાય ત્યારે સમજવામાં મુશ્કેલી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ clumsy children at risk અક્ષરો સારા ના હોવા WISC - IQ test -VQ- PQ વચ્ચે ૧૦- ૧૫ પોઇન્ટ કરતા વધારે તફાવત - Sub test scatter- જુદાજુદા sub test માં ૪-૫ point થી વધારે તફાવત આ ચિહ્રનોથી એલ.ડી નું નિદાન ના થઇ શકે આ પ્રકારનાં ચિહ્રનો હોય તો સચેત રહેવું આવશ્યક www.parentingforpeace.in
વ્યક્તિગત સામાજિક સંબધોમાં મુશ્કેલી લર્નીગ ડીસઓર્ડર્સ નિદાન/સારવાર શા માટે?? લર્નીગ ડીસઓર્ડર - માત્ર અભ્યાસમાં મુશ્કેલી Big- “No” લાગણીની સમસ્યાઓ/નેગેટિવ સેલ્ફ ઇમેજ ડીપ્રેશન વગેરે એલ.ડી.ની સાથે અન્ય બિમારીઓ એ.ડી.એચ.ડી. કન્ડકટ ડી ઓર્ડર/ ડીપ્રેશન વગેરે હોઇ શકે જે વધુ ગંભીર પરિણામો લાવે છે. મુશ્કેલીઓ અભ્યાસમાં મુશ્કેલી વર્તનમાં મુશ્કેલી વ્ય વ્યક્તિગત સામાજિક સંબધોમાં મુશ્કેલી વ્યવસાયિક મુશ્કેલીઓ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ નિદાન ડોકટરી તપાસ:- માતાની ડીલીવરી પહેલા તેમજ ડીલીવરી દરમ્યાનની વિગત જાણવી જરુરી બાળકની મેડીકલ વિગતો બાળકનાં વિકાસની માહિતી અન્ય શારીરિક/માનસિક બિમારીઓ અંગે વિગત ઓછો આઇ.ક્યુ/એડી એચ.ડી./કન્ડક્ટ ડીસ ઓર્ડર/ડીપ્રેશન/અન્ય મગજની બિમારીઓ. છે કે નહી તેની તપાસ જરુરી – www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ નિદાનઃ- ટેસ્ટીંગ (એલ.ડી.માટે) આઇ. કયૂ ટેસ્ટીંગ એલ.ડી.માટે વિવિધ ટેસ્ટીંગ- અન્ય શારીરિક/માનસિક બિમારીઓ માટે આવશ્યક તપાસ યોગ્ય સારવાર શરૂ કરતાં પહેલા ડોકટર તપાસીને યોગ્ય ટેસ્ટીંગ કરાવે તે ખુબ જરુરી છે. સમયસર નિદાન થાય તે ખુબ જરુરી છે તો જ, યોગ્ય-વૈજ્ઞાનિક પ્ધ્ધતિથી સારવાર થઇ શકે. www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ સારવાર દવાઓ ?? - ના - માત્ર એકાગ્રતા/ચંચળતા/ગુસ્સો/ડીપ્રેશન અન્ય તકલીફો હોય તો દવા ઉપયોગી સારવાર અંગે જાણકારી /સમજનો અબાવ – ગેરમાન્યતા - રેમીડીયલ એજયુકેશન - ભાષાની ટ્રેનિંગ - ઓકયુપેશનલ થેરાપી - બીહેવીયર થેરાપી - કાઉન્સેલીંગ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ લાબાગાળાની નિયમિત સારવાર જરૂરી સુધારો ધીમો હોવો સ્પેશીયલ એજયુકેટર દ્રારા સારવાર જરૂરી સ્કુલ- શિક્ષકોનો સહકાર સરકારનો સહકાર- concessions N.O.I.O.S National institute of open school વ્યવસાયિક માર્ગદર્શન www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ એલ.ડી બાળકોને આપવામાં આવતિ સવલતો પરીક્ષાના પેપર દરમ્યાન વધારાનિઓ સમય રાઇટરની સુવિધા અભ્યાસક્રમમાં એક ભાષા ઓછી રાખવી, જોડણી વગેરેની લખાણની ભૂલો ગણકારવી નહીં અંકોનાં સ્થાનની અદલાબદલી થઇ હોય તેવી ભૂલો ગણકારવી નહીં ગણિતની મુશ્કેલી ધરાવતા બાળકોને નીચલા ઘોરણનો ગણિતનો અભ્યાસ ક્રમ ભણાવવો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા દેવો વાંચનની તકલીફ ધરાવતા બાળકોને પરીક્ષા દરમ્યાન પ્રશ્નો વાંચી આપવાની સવલત ભણતર કે પરીક્ષા દરમ્યાન લાંબા સવાલ-જવાબ આપવા નહીં ૧-૯ ધોરણ ના વિધાથી નાપાસ થાય તો ૨૦ સુધી માર્ક ગ્રેસ આપવા www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ Verbal Vs Non Verbal learning disabilities – MLD ( for teachers) લર્નીગ ડીસ ઓડરનો એક પ્રકાર Right Hemisphere Disorder ચિહનો/લક્ષણો મોટા- નાના સ્નાયુઓનાં સંકલન/કાર્યમાં મુશ્કેલી અન્ય સાથેનાં વ્યકિતગત સંબંધોમાં એડજસ્ટમેન્ટમાં મુશ્કેલી((interpersonal relation) સામાજિક સંબંધો /સામાજિક નિર્ણયો લેવામાં મુશ્કેલી પ્લાનીંગની આવડત ઓછી ભણતરમાં મુશ્કેલી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ભણવામાં/અન્ય પ્રવૃત્તિ કાર્યમાં “Concept”-હાર્દ સમજવામાં મુશ્કેલી Visuo -Spatial “organization skill ઓછી આઇ.ક્યુ.ટેસ્ટ- WISC L.D N.L.D V.Q. < PQ V.Q. >P.Q (verbal Quotient) (performance) Quotient) www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ N.L.D. કારણો મગજનાં કોષોને અમુક કારણસર થતું નુકસાન ગર્ભવસ્થા દરમ્યાન/ડીલીવરી દરમ્યાન/ત્યારબાદ આવતી ગંભીર મોટી બીમારીઓ વિકિરણ અન્ય www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ N.L.D. ( For Teachers ) ચિન્હનો :- સ્નાયુઓનાં સંકલનમાં મુશ્કેલી Clumsy વસ્તુઓ/વ્યકિતઓ સાથે ટકરાવું બેલેન્સ રાખવાની ક્રિયામાં મુશ્કેલી ઝીણવટ/બારીકાઇ જ્રૂરૂરી હોય તેવા કાર્યોમાં મુશ્કેલી દા. ત - બટન ખોલવા/બંધ કરવા - બુટની દોરી બાંધવી - ક્રાફટની પ્રવૃત્તિઓ - રમતગમતની પ્રવૃત્તિઓ www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ ભાષા/કમ્યુનિકેશનમાં તકલીફ દા. ત બોડી લેંગ્વેજ સમજવામાં મુશ્કેલી શહેરનાં હાવભાવ સમજવામાં મુશ્કેલી અંતર/ સ્પીડ/ સાઇઝ / આકાર/ ઉંડાઇ જેવા કન્સેપ્ટ સમજવામાં મુશ્કેલી રસ્તાઓ સમજવામાં મુશ્કેલીઓ ગણીતમાં મુશ્કેલી દા.ત. X I V અક્ષરો. નકશા વાંચન / ચાર્ટ બનાવવા – સમજવામાં મુશ્કેલી કોઇ પણ ટોપિક/ વિષયના નાના ભાગ સમજી શકે. પરંતે આખા વિષયને લગતું તારણ કાઢવામાં મુશ્કેલી – અભ્યાસમાં મુશ્કેલી Cause effect નો સંબંધ સમજવામાં મુશ્કેલી પડવી Logical thinking / Problem Solving Skills માં મુશ્કેલી શીખેલા સિધ્ધાંતોને અન્ય પરિસ્થિતિમાં વાપરવાની મુશ્કેલી www.parentingforpeace.in
લર્નીગ ડીસઓર્ડર્સ www.parentingforpeace.in
બાળકોમાં જોવા મળતી અન્ય માનસિક સમસ્યાઓ ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ડીપ્રેશન બાયપોલર ડીસઓર્ડર એન્ઝાઇટી ડીસઓર્ડર ઓપોઝીશન ડીફાયન્ટ ડીસઓર્ડર કંટ કંન્ડકટ ડીસઓર્ડર સ્કીઝોફેનીયા ડો. આરતી વિજય મહેતા કન્સલ્ટન્ટ સાયકીઆટ્રીસ્ટ www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ વિવિધ નામો ઓટીઝમ સૌથી જાણીતું નામ સમાજમાં જાણકારી ખૂબ ઓછી ઘણા દર્દીઓ ડોકટર સુધી પહોચતા જ નથી ગંભીર રીતે વધતુ જતું પ્રમાણ ૧૦ – ૧૭ ના દરે આ ડીસ ઓર્ડરનું પ્રમાણ વધતુ જાય છે. www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ વિવિધ નામો દુનિયામાં ૧૦ હજાર બાળકમાંથી ૬ર ઓટીઝમ ધરાવતા બાળકો છે. થોડા વર્ષો પહેલા ૧૧૦ બાળકે ૧ બાળકને આ ડીસ ઓર્ડર માલૂમ પડતો હતો હવે ૬૮- ૮૮ બાળકે ૧ બાળક ( આંકડા અલગ અલગ અભ્યાસમાં અલગ ) છોકરાઓમાં છોકરીઓ કરતા વધુ પ્રમાણ ૪ – પ : ૧ www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ભારતની પરિસ્થિતિ વધુ ગંભીર આશરે ૧૦ મિલિયન બાળકો ઓટીઝમ પ્રાપ્ય આંકડા અપૂરતી માહિતી દર્શાવે છે. ઘણા કારણો તે માટે જવાબદાર છ દા.ત. જાણકારી નહીંવત - ડોકટરની પાસે તપાસ ના કરાવવી - ‘‘ મોટા થતા આવી જશે ’’ વિચારસરણી આ ડીસઓર્ડર ધરાવતા બાળકોના નિદાન માટે સારવાર માટે ડોકટરો અન્ય સવલતો ઓછી. www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ભારતની પરિસ્થિતિ વધુ ગંભીર ઓટીઝમ ધરાવતા બાળકને અન્ય તકલીફો પણ સાથે હોઇ શકે. દા.ત. ઓછી બુધ્ધિશકિત હાઇપર એકટીવીટી વગેરે તેથી જ – માતા પિતા/ શિક્ષકો / ડોકટરો/ સમાજમાં ઓટીઝમ અંગે જાગૃતિ જરૂરી છે. જેથી - સમયસર નિદાન થઇ શકે - વૈજ્ઞાનિક રીતે સારવાર થઇ શકે. www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ઓટીઝમ થવાના કારણો .......?? હજી ચોક્કસ કારણો જાણી શકાયા નથી અનેક થિયરીઓ . જેવી કે - આનુવંશિકતા - બાયોલોજીકલ કારણો - ગર્ભાવસ્થા દરમ્યાન માતામાં જોવા મળતી બિમારીઓ - ન્યુરોટ્રાન્સમીટરના પ્રમાણમાં ફેરફાર - Multi factorial www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ઓટીઝમ થવાના કારણો .......?? મુખ્યત્વે ત્રણ પ્રકારના ચિહ્નો ભાષાનો વિકાસ / કોમ્યુનિકેશન વર્તન સામાજીક વર્તણુંક www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ ચિહ્નો આંખ ઓછી મિલાવવી – Eye contact ઓછો. એકલા રમવું / રહેવું – ગ્રૃપમાં હળવા મળવા રમવાનું ઓછું મિત્રો ઓછા હોવા ભાષાનો વિકાસ ધીમો મોડા બોલતા શીખે – કોઇક વાર શીખેલા શબ્દો ભૂલી જવા કોમ્યુનિકેશન ઓછું એકના એક શબ્દો વારંવાર બોલ્યા કરવા તદ્દન નવા જ અર્થ વગરનાં શબ્દો બોલવા અન્ય દ્વારા બોલાયેલા શબ્દો ફરીથી બોલવા પડઘો પાડવો. www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ વર્તણૂંકમાં અસામાન્યતા - દા.ત. અલગ રીતે રમવું - ગોળગોળ ફર્યા કરવું - હાથ હલાવ્યા કરવા / આંગળીઓ હલાવ્યા કરવી - એકની એક પ્રવૃત્તિ કર્યા કરવી. - અમુક પ્રવૃત્તિઓમાં વધુ પડતો રસ હોવા દા.ત. પાણી/ રેતીમાં રમ્યા કરવું દિનચર્યામાં ફેરફાર થાય તે સહન ના થવું રહે/ ચીડિયા કરે અમુક અવાજો થી ડરી જાય સંવેદનાનાં અનુભવમાં ફેરફાર – વાગે/ દાઝે તો રડે નહીં - કપડાંનાં લેબલ પણ ખૂચે www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ નિદાન ડોકટરી તપાસ અન્ય શારીરિર /માનસિક બિમારી અંગે તપાસ યોગ્ય ટેસ્ટીંગ – શારીરિક બિમારી માટે – ઓટીઝમ માટે – બુધ્ધિઆંક I.Q. માટે – અન્ય માનસિક બિમારી માટે www.parentingforpeace.in
ઓટીસ્ટીક સ્પેકટ્રમ ડીસઓર્ડર ઓટીઝમ સારવાર સ્પીચ લેંગ્વેજ ટ્રેનિંગ સ્પેશીયલ એજયુકેશન બીહેવીયર થેરાપી ઓકયુપેશનલ થેરાપી માતા- પિતાનું કાઉન્સેલીંગ દવાઓ સમયસર/ નિયમિત /લાંબા ગાળા સુધી www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) બાળકો અને ડીપ્રેશન ...? ! બાળકોને ટેન્શન શેના? ( Except - ભણતર) ઉદાસી / હતાશાની લાગણી V/S ડીપ્રેશન ( ઉદાસી) બિમારી માં ફરક છે. કોઇક બનાવ ઘટના / બને અને ત્યાર બાદ થોડા કલાક/ દિવસ મન અસ્વસ્થ રહે. પછી વ્યકિત પાછી નોર્મલ થાય- ઉદાસીની લાગણી પરંતુ આ ઉદાસીની લાગણી લાંબો સમય માટે રહે. ( ઓછામાં ઓછા ર અઠવાડિયા ) અને તેની સાથે અન્ય ચિહ્નો જોવા મળે તેને ડીપ્રેશનની બિમારી કહેવાય. www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) કારણો ડીપ્રેશન થવા માટે કોઇ ટેન્શન / સ્ટ્રેસ / આઘાતજનક ઘટના કે બનાવ બનવા જરૂરી નથી. Precipitating factor Causative Factor (કારણ ) - મગજમાં રહેલા ન્યુરોટ્રાન્સમીટર - ( રસાયણો ) ના લેવલમાં ફેરફાર - સાયકોસોશીયલ કારણો - આનુવંશિકતા વગેરે - દવાઓ www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) લક્ષણો બાળકો/ ટીનેજર્સ તેમ જ પુખ્ત વયની વ્યકિતમાં અલગ અલગ હોય કારણ કે, - બાળકો / તરૂણોમાં પોતાની લાગણીઓ તેમ જ વિચારો વ્યકત કરવાની ક્ષમતા ઓછી વિકસી હોય છે. www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત લક્ષણો - ડીપ્રેશન મન ઉદાસ, ચીડીયું, બેચેન હોવું વિવિધ પ્રવૃત્તિઓમાંથી રસ/ ઉત્સાહ ઓછો થઇ જવો - શોખ /દૈનિક/ વ્યવસાય વગેરે વાતચીત કરવામાં રસ/ આનંદ ઓછો, મિત્રો /સગાવહાલાને હળવા મળવાનું ગમે નહી. ( Social isolation ) ઉંઘમાં ફેરફારો ભૂખમાં ફેરફોરો – વજનમાં ફેરફાર www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત વધુ પડતા નકારાત્મક વિચારો - ડર/ ચિંતા/ ભય - પોતે કોઇ કામનાં નથી રહ્યા એવી લાગણી ( Ideas of hopelessness ) - નિઃસહાયતા - આત્મહત્યાના વિચારો / પ્રયાસ - વહેમ / શંકા - અપરાધની લાગણી ( ગિલ્ટ ) www.parentingforpeace.in
ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત ડીપ્રેશન (ઉદાસી ) પુખ્ત વયની વ્યકિત વધુ પડતા નકારાત્મક વિચારો - Psychomotor agitation / Ret relation - થાક લાગવો/ શકિત ઓછી થવી - નિર્ણય લેવામાં દ્વિધા- એકાગ્રતા ઓછી - વ્યકિત ના અભ્યાસ /વ્યવસાય /દૈનિક ક્રિયાઓ / સામાજિક સંબંધોમાં મુશ્કેલી હોવી - ઓછામાં ઓછા ર અઠવાડિયા સુધી આ તકલીફ હોવી www.parentingforpeace.in
ડીપ્રેશન લક્ષણો બાળકો / ટીનએજર્સ વાતચીત ઓછી ડીપ્રેશન લક્ષણો બાળકો / ટીનએજર્સ વાતચીત ઓછી એકલા રહેવાનું પસંદ કરવું- સગા વહાલા અને મિત્રોને પણ મળવાનું ન ગમે. Social withdrawal ભણતર / શોખ / ઇત્તર પ્રવૃત્તિમાંથી રસ ઓછો થવો ભણતરમાં દેખાવ બગડવો. બેચેની / તાણ / ચિડીયાપણું/ ગુસ્સો/એકાગ્રતાનો અભાવ www.parentingforpeace.in
ડીપ્રેશન લક્ષણો બાળકો / ટીનએજર્સ ખાલીપો / મુઝવણો / સતત કંટાળો ડીપ્રેશન લક્ષણો બાળકો / ટીનએજર્સ ખાલીપો / મુઝવણો / સતત કંટાળો આત્મહત્યાનો પ્રયાસ જોખમી પ્રવૃત્તિઓમાં જોડાવું દા.ત. ખરાબ ડ્રાઇવિંગ /વ્યસન/ અસામાજિક પ્રવૃત્તિઓ વગેરે ડૂમો ભરાઇ આવવો / વધુ પડતી લાગણી શીલતા શારીરિક ફરીયાદો દુઃખાવા થવા. Guilt feeling – કંઇક ખોટું કર્યાની લાગણી અને વિચારો Felling of hopelessness help lessens isolation www.parentingforpeace.in
ડીપ્રેશન નિદાન / સારવાર માનસિક રોગ નિષ્ણાંતનો અભિપ્રાય દવાઓ – ખૂબ આવશ્યક - ડોકટરની સલાહ મુજબ - લાંબા ગાળા માટે / નિયમિત - દવાઓ અંગે ભ્રામક માન્યતાઓ - અલગ રીતે દવાઓની સારવાર સાયકોસોશીયલ થેરાપી - કાઉન્સેલીંગ - ઇન્ટર પર્સનલ થેરાપી - કોગ્નીટીવ બીહેવીયર થેરાપી - બીહેવીયર થેરાપી - સાયકો એનાલીટીક સાયકોથેરાપી - ફેમીલી કાઉન્સેલીંગ www.parentingforpeace.in
ડીપ્રેશન નિદાન / સારવાર - પ્લે થેરાપી – ( નાના બાળકો ) E.O.T. શોક ટ્રીટમેન્ટ અન્ય પ્રવૃત્તિઓ – રમતગમત/ ચાલવું –દોડવું- તરવું/ યોગ- પ્રાણાયમ ( Limited role ) www.parentingforpeace.in
બાયપોલર ડીસઓર્ડર (Manic Depressiv Psyalosis ) ડીપ્રેશનનાં લક્ષણો અને તેની સાથે ( અથવા એકલા મેનીયા / ઉન્માદના લક્ષણો. Cyclical Occurrences લક્ષણોઃ- વધુ પડતા / કરણ વગર આનંદમાં રહેવું વધુ પડતી વાતો વધુ પડતી પ્રવૃત્તિઓ / ખોટા નિર્ણયો Psychomotor creptement ઓછી ઉંઘની જરૂર ઓછી ભૂખ www.parentingforpeace.in
બાયપોલર ડીસઓર્ડર (Manic Depressiv Psyalosis ) ડીપ્રેશનનાં લક્ષણો અને તેની સાથે ( અથવા એકલા મેનીયા / ઉન્માદના લક્ષણો. Cyclical Occurrences લક્ષણોઃ- મોટી મોટી / ગમ બહારની વાતો Delusions of grandiose ગજા બહારની પ્રવૃત્તિઓ કરવી. ગુસ્સો / આક્રોશ Help litigations / delusions સારવાર દવાઓ - સાયકોસોશીયલ થેરાપી – કાઉન્સેલીંગ - E C T. www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) અનેક પ્રકાર મુખ્ય ચિન્હો માનસિક તાણ/બેચેની/ગભરામણ/ડર/શારીરિક ચિન્હો બાળકોમાં મુખ્યત્વે - Separation Anxiety disorder - બાળક પરિચિત વાતાવરણ/વ્યક્તિઓથી અલગ ના થવા માંગે - બળજબરીથી મોકલીએ તો ગભરામણ/બેચેનીનાં તીવ્ર હુમલા/ડર - નકારાત્મક વિચારો - School phobia. www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) અનેક પ્રકાર મુખ્ય ચિન્હો Panic Disorders - ગભરામણ/બેચેનીનાં તીવ્ર હુમલા - ધબકારા વધી જવા/શ્વાસમાં તક્લીફ/ગૂંગળામણ થવી/છાતી માં મૂંઝારો થવો/ડર/ચક્કર આવવા/ધ્રુજારી/પરસેવો થવો/કંઇક થઇ જશે તેવો ડર વગેરે - કાર્ય/ભણતર/પરીક્ષા પર અસર www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) Post traumatic H C stress Disorder - તીવ્ર આઘાતજનક બનાવો બન્યા બાદ થતી માનસિક બિમારી - જે-તે બનાવ રૂરી બની રહ્યો છે તે રીતનુ વર્તન - ડર/ગભરામણનાં હુમલા - જે-તે બનાવનાં સતત વિચારો/સપનાં - સખત ડર/નિસહાયતા - જે-તે બનાવને લગતી પ્રવૃત્તિ/સ્થળ પર જવાનું ટાળવું - પ્રવૃત્તિઓમાંથી રસ ઓછો થવો - ઉંઘમાં મુશ્કેલી - એકાગ્રતામાં મુશ્કેલી - વધારે પડતા એલર્ટ-સચેત રહેવું www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) Somatoform Disorders વિવિધ પ્રકાર વિવિધ જાતની શારીરિક તકલીફો થવી દા.ત. વિવિધ જગ્યાએ દુ:ખાવો,સ્નાયુની તા.. હાથ-પગ ખેંચાઇ જવા,દાંત બંધાઇ જવા,શ્વાસ લેવામાં મુશ્કેલી, વગેરે પરંતુ- આ પ્રકારનાં શારીરિક ચિન્હનો માટે કોઇ મેડીકલ બિમારી જવાબદાર ના હોવી લેબોરેટરી તપાસ/એક્સ-રે/સી.ટી.સ્કેન/એમ.આર.આઇ નોર્મલ www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) Somatoform Disorders સારવાર:- દવાઓ – નિષ્ણાંતની દેખરેખ હેઠળ યોગ્ય સમયગાળા માટે/યોગ્ય માત્રામાં કાઉન્સેલીંગ બીહેવીયર થેરાપી રીલેકસેશન ની કસરતો/રમતગમત/યોગ/પ્રાણાયમ અન્ય. www.parentingforpeace.in
એનઝાઇટી ડીસઓર્ડર ( Anxietymty disirders ) Oppositional Defiant Disorder - O.D.D. લક્ષણો:- નકારાત્મક/વિદ્રોહી/ઉદંડ-ઉધ્ધત વર્તન વારંવાર ગુસ્સો વડીલ/શિક્ષકોની વાતો માનથી નહીં અન્ય વ્યક્તિઓને હેરાન કરવી પોતાની ભુલ બદલ અન્યનો વાંક કાઢવો ઝડપથી અપસેટ થવું/અકળાઇ જવું દ્વેષયુક્ત વર્તન/બદલો લેવાની સતત ભાવના. www.parentingforpeace.in
સ્કીજોફેનીઆ - વધારે પડતું બોલવું-અસંદિગ્ધ બોલવું - ગંભીર માનસિક બિમારી બાળકોમાં પણ થઇ શકે - વર્તનમાં વિચિત્રતા:- - ઓછું હળવું ભળવું/ઓછી વાતચીત કરવી - વધારે પડતું બોલવું-અસંદિગ્ધ બોલવું - ગુસ્સો/આક્રોશ/શારીરિક તો - કારણ વગર હસવું/રડવું - એકલા બોલ્યા કરવું www.parentingforpeace.in
સ્કીજોફેનીઆ - વહેમ-શંકા કરવી - ગજા બહારની વાતો કરવી - વિચારોમાં વિચિત્રતા:- - વહેમ-શંકા કરવી - ગજા બહારની વાતો કરવી - કોઇ મારી વાતો કરે છે તેવી ભ્રમણા - પોતાના વિચારો અન્ય લોકો જાણી જાય છે અથવા અન્ય વ્યક્તિ પોતાના મનમાં વિચારો મૂકે છે આ પ્રકારની ભ્રમણાઓ અન્ય ચિહ્નનો - ભણતરનો દેખાવ બગડતો જવો પોતાની જાત પ્ર બેદરકારી સારવાર દવાઓ ખૂબ જ જરૂરી સાયકોસોશીયલ પધ્ધતિ www.parentingforpeace.in