જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. જલારામ બાપા Good sentence in gujarati by http://suratiundhiyu.wordpress.com/ VIPUL DESAI – desaivm50@yahoo.com Diaporama musical et manuel.
આપણા ખોળામા બાળક ઉંઘી જાય તે દુનિયાની સૌથી ઉમદા લાગણીઓની થોડી ક્ષણો હોય છે. Juneau Boat Harbor Alaska http://suratiundhiyu.wordpress.com/
દયાળુ અને માયાળુ બનવું એ ખરાબ બનવા કરતા વધારે સારુ છે. Havasupai Falls Arizona http://suratiundhiyu.wordpress.com/
પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો! North Little Rock Arkansas પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો! http://suratiundhiyu.wordpress.com/
Death Valley National Park તમારા વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો તમારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે Death Valley National Park California http://suratiundhiyu.wordpress.com/
Mojave Desert, Littlerock જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!" Mojave Desert, Littlerock California http://suratiundhiyu.wordpress.com/
Yosemite National Park California તમારા વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો તમારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે http://suratiundhiyu.wordpress.com/
જેમ એક પૈડા વડે રથ ચાલી શકતો નથી તેમ પુરુષાર્થ વિના પ્રારબ્ધ સિદ્ધ થતું નથી Animas Fork Colorado http://suratiundhiyu.wordpress.com/
તમે માત્ર નસીબ ને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે Ghostly Township Idaho http://suratiundhiyu.wordpress.com/
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.–સ્વેટ માર્ડન McDonald Lake Montana http://suratiundhiyu.wordpress.com/
Cathedral Gorge State Park જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.–એડવિંગ ફોલિપ Cathedral Gorge State Park Nevada http://suratiundhiyu.wordpress.com/
જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક Stark Village New Hampshire જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક http://suratiundhiyu.wordpress.com/
અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ મૂશ્કેલ હોય છે. Taos Pueblo New Mexico http://suratiundhiyu.wordpress.com/
આપણે કહીએ છીએ સમય ચાલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ Cleveland Ohio આપણે કહીએ છીએ સમય ચાલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ http://suratiundhiyu.wordpress.com/
Silver Falls State Park Oregon મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર http://suratiundhiyu.wordpress.com/
દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે Smith Rock State Park Oregon http://suratiundhiyu.wordpress.com/
કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન. Pittsburgh Pennsylvania http://suratiundhiyu.wordpress.com/
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન Providence Rhode Island http://suratiundhiyu.wordpress.com/
ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.–પ્રેમચંદ Mount Rushmore South Dakota http://suratiundhiyu.wordpress.com/
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?–ગોનેજ The Alamo, San Antonio Texas http://suratiundhiyu.wordpress.com/
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?–શેખ સાદી Monument Valley Utah http://suratiundhiyu.wordpress.com/
બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.–વિનોબાજી Zion National Park Utah http://suratiundhiyu.wordpress.com/
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.–ફાધર વાલેસ Woodstock Vermont http://suratiundhiyu.wordpress.com/
Westover Plantation Virginia વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.–શ્રી મોટા http://suratiundhiyu.wordpress.com/
Glacier Peak Wilderness આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.–લાઈટૉન Glacier Peak Wilderness Washington http://suratiundhiyu.wordpress.com/
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે Seabeck Washington http://suratiundhiyu.wordpress.com/
Yellowstone National Park ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન Yellowstone National Park Wyoming http://suratiundhiyu.wordpress.com/
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર http://suratiundhiyu.wordpress.com/