Pilgrimage to The Mount Kailash

Slides:



Advertisements
Similar presentations
Let Us Break Bread Together Let us break bread together On our knees. Let us break bread together On our knees.
Advertisements

Glorious Tibetan Landscape & Sky. Numerous rivers are seen.
Importance of History. The answer may differ now but after watching this presentation, We will have a common answer.
Let the Weight of Your Glory Fall
Shiva Shankara (x3) Roopa Maheswara Sai Supreme Lord Sai is Lord Shankara Himself in human semblance and whose greatness consists in His Supreme Self-knowledge.
Devotions and Perspectives Theme Scripture Reflection Application Prayer.
Long shot of Vraj temple. Temple or haveli receives pilgrims on the first day of dedication.
Pilgrimage “They return to their country with shining eyes, enriched by an experience which all through their life will be a source of strength.
> >
COMMUNICATION. What is communication Communication is the activity of conveying information through the exchange of thoughts, messages, or information.
BSNL New Plan Voucher of Rs.151/- For detail call 1503 PREPAID MOBILE SEGMENT MRP of Prepaid FRC in Rs. (Incl. of S.Tax) Free Data UsageValidity in days.
I caught a glimpse of your splendor In the corner of my eye The most beautiful thing I’ve ever seen.
Let Us Break Bread Together Words: African-American spiritual. PD.
Visit:
San Fernando Valley Gujarati Association Cultural Program 2007 S PIRIT of GUJARAT Saturday, September 8th 2007 California State University, Northridge.
AUSTRALIA. The never never river. There is also a lake called Lake Hillier in Australia is a bright pink colour and scientists aren't sure why.
Om Shivaya Om Shivaya Om Shivaya Bow in reverence to Lord Shiva, the inner Self of all, embodiment of the primeval sound Om.
COMM 102 Week 1 DQ 3 What are some of the ways you have seen technology change the face of communication for you/your organization? Is it good or bad?
Personal Development Classes
IT IS WELL WITH MY SOUL When peace like a river attendeth my way, When sorrows like seabillows roll; Whatever my lot, Thou hast taught me to say, “It.
The Water Cycle A water cycle is the way water moves from the air to land and back again.
HAFSITE.ORG.
TOPIC COVERED UNIT & DIMENSION. FORCE : PARALLELOGRAME OF FORCE.
(C29) LET US BREAK BREAD TOGETHER Let us break bread together
Godrej Prakriti Sodepur | Godrej Prakriti Kolkata
Sacred Journey: Char Dham
The Best Way To Lose Weight Naturally - f9health.com
પ્રકરણ – 7 શિક્ષણમાં ટેક્નોલોજી
Giftalove Best Cake Offers
Let us break bread together on our knees, (on our knees,)
Free CPR and AED training
SURAT – HISTORY AND PICTURES
ગુજરાત.
બાળકોની વિવિધ માનસિક સમસ્‍યાઓ ડૉ
SURAT – HISTORY AND PICTURES
The Mount Kailash! Located in glorious Tibetan Landscape & Skyviews.
ECONOMICS OF GOVERNMENT FINANCE I સરકારી નાણા પદ્તિનું અર્થશાસ્ત્ર
Semester - 5 INTERNAL ECONOMICS આંતરરાષ્ટ્રીય અર્થશાત્ર
Sun’s Path as seen at equator
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
PRAYER FOR ECOLOGICAL CONVERSION
નિવૃત્ત જીવનનું પંચામૃત
Lean Championship Training. 5S Standards and Discipline ‘Behind all workplace successes and failures are the 5 S’s’ Hiroyuki Hirano The whole world.
સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
Stand Up and Give Him the Praise
ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
SURAT – HISTORY AND PICTURES
Want to make your presence felt on social media? Need help with managing your business online on social media platforms? If the answer.
ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I,
વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
Riddles ઉખાણા By Gujarati- G1.
મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭
‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો
Hindu Pilgrimage Spots in India
Glorious Tibetan Landscape & Sky
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
SHAALA SIDDHI EXTERNAL EVALUATION
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ROLE OF JUNIOR ASSISTANT
CLICK FOR NEXT SPEAKERS ON
SPEAKERS ON CLICK FOR NEXT આ એક ગાંડપણ છે.....
“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ
Visit us:
Presentation transcript:

Pilgrimage to The Mount Kailash અવિનાશી ચીજમાં સુખ માનવું, એનું નામ સમકિત. સમકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે Pilgrimage to The Mount Kailash With DADA's Aptasutras!

સમ્યક્દર્શન કોનું નામ કહેવાય ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય કે જે 'ઈટર્નલ'ને દેખાડે, ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય કે જે 'ટેમ્પરરી' દેખાડે. Numerous rivers are seen

‘વસ્તુ'ને 'જેમ છે તેમ' યથાર્થ જોવી અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ. એનું નામ સમકિત. અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ. Glorious Sun Rise on Manasa Sarovar Lake in Tibet

સમકિતીને તો કોઈ જગ્યાએ વાંધો ના હોય. બધેય જ્ઞાતા-દ્રષ્ટા જ રહે, એને વાંધો જ ના આવે. વાંધાવચકાં છે ત્યાં સુધી સમકિત જ કહેવાય નહીં. Manas Sarovar lake

સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે ! A dense blanket of fog creates illusion સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે !

ધર્મ તો સાહજિકતામાં હોય. Pilgrims on Parikrama while Kailas gives Darshan જ્યાં કંઈ પણ એટીકેટ છે ત્યાં મોક્ષ ધર્મ નથી અગર ધર્મેય નથી. ધર્મ તો સાહજિકતામાં હોય.

સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. Gouri Kund on Kailas Parikrama route સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.

આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી. Gouri Kund on Kailas Parikrama route

કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ અરે, આત્મજ્ઞાનનેય બાધક છે. Glimpse of Mount Kailas during Pradakshina કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ 'કેવળજ્ઞાન'ને બાધક છે. અરે, આત્મજ્ઞાનનેય બાધક છે. સમકિતનેય બાધક છે.

સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. Ardous route of Parikrama સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !

એક સતીને વેશ્યા કહી તો કેટલી બધી જોખમદારી આવી પડે ? અનંત અવતાર બગડશે ! વેશ્યાને સતી કહીશ તો જોખમદારી નહીં આવે. First View of Mount Kailas

સરપ્લસ ટાઈમ' શેમાં વાપરો છો તેના પર જોખમ છે. 'સરપ્લસ ટાઈમ' પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાનાં જ ખેતર ભણી જાય છે, ને બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે. માટે જેનો 'સરપ્લસ ટાઈમ' આત્મા માટે ગયો, તેનો બધો જ ટાઈમ આત્મા માટે ગયો કહેવાય.

Om Parvat seen on the way to Kailas ભગવાન કહે છે, જેને સંસાર કંટાળાવાળો જરીકેય લાગતો નથી, તે મોક્ષે જવાને લાયક જ નથી. કમાય તોય કંટાળો, ના કમાય તોય કંટાળો બધે કંટાળો આવે ત્યારે મોક્ષે જવાને લાયક કહેવાય ! Om Parvat seen on the way to Kailas

જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો. Mount Kailas Darshan during Parikrama જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો. મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય. જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે.

ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી, Kailas's presence can be felt - whatever the size ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી, ખુદને પિછાણવાની જરૂર છે. ખુદને જાણે તે ખુદા !

સિન્સીયારિટી' ને 'મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો મેઈન રોડ છે, Northern face of Mount Kailas સિન્સીયારિટી' ને 'મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો મેઈન રોડ છે, બીજા બધા જ 'બાય વે' છે.

પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી બધી જ વસ્તુને ભોગવવાની છૂટ ! ‘મોરલ’ એટલે પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી બધી જ વસ્તુને ભોગવવાની છૂટ ! 'મોરાલિટી'નો આ છેલ્લામાં છેલ્લો અર્થ છે ! Abode of Lord Shiva-Mount Kailas

જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી, Kailas Manas Sarovar જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી, તે પોતાની જાતને 'સિન્સીયર' રહેતો નથી !

કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, Golden Sunrays offer Prayers to Kailasa Parvata આ જગતનો ન્યાય કેવો છે ? કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે.

www.dadabhagwan.org જે ભગવાન તરફનું મોઢું કરે, Different colours of Manas Sarovar જે ભગવાન તરફનું મોઢું કરે, એના તરફ ફરે, તેને આનંદ અને પ્રકાશ મળે. ભગવાન બીજું કશું કરતાં નથી ! તમે પોતે ભગવાન છો જ, પણ ભગવાનના ગુણ ઉત્પન્ન થયા નથી. Visit www.dadabhagwan.org