ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વાગત.

Slides:



Advertisements
Similar presentations
An integral part of the poem Consider every word (and any multiple meanings)
Advertisements

Count That Day Lost by George Eliot
A Poem about the Sea. By Justin Axiak Some seas are lively Some seas are dead.
English 1010/30/14 Journal: ◦ A “bucket list” is a list of things you want to do/experience/accomplish in your lifetime. Create a bucket list with as many.
ENGLISH CLASS IV A WATERING RHYME.
Making Connections Digging Below the Surface To Find Meaning in a Text.
Unit five Ernest Hemingway I love English. Unit five Ernest Hemingway I love English A. underline the adjectives in the three sentences: B.In sentence.
TheSecondary The Secondary Cycle One Core (ESL) and Enriched (EESL) Programs SPEAQ 2005 An Introduction to the Response Process.
PREPOSITION Class 6th English Grammar
You are going to write the summary of a famous fairy tale thanks to its pictures.
The Art of Poetry by Jorge Luis Borges Type Your Name Here Type the Date Here English 2.
1.Read through – no marks 2.Identify character/narrator/speaker 3.Get a sense of the story (ENDING!!!!) 4.Identify the tone 5.Identify the shifts [look.
English 3 June 5, 2013 Ms. Roule. Bellringer – Short answer What are all the possible meanings of the word “cold”?
GCSE English Language and English Literature. The English Department follows the WJEC GCSE course.
GCSE English Language and English Literature. The English Department follows the WJEC GCSE course.
一 1.D 2.B 3.B 4.A 二 1. A 2. Poets always convey their feelings in the form of poems. 3. Please convey my best wishes to Professor Lee. 三 1. A 2. concrete.
Review of Reading Tompkins chapter 6. When teachers try to develop their students' reading fluency, what type of words are you most likely to find on.
JoAnne M. Rotta English Teacher Quincy Junior Senior High School
LITERATURE THE MAIN FORMS OF LITERATURE (A) ELEMENTS OF A POEM MESSAGE SETTING THEME PERSONA AUDIENCE.
 You find patterns.  You use rhymes.  You use stories.  You relate them to what you already know.
Niranjan Paul Assistant Teacher Nikharhati Govt: Primary School. Nagarkanda, Faridpur.
Morning Warm- Up! People live in urban and rural areas. What might we discover in a new neighborhood?
 Avoir & Classroom Objects  October 17, If you could people watch with anyone (dead or alive) at a French café who would it be and why?
English I Unit 9.2. Narrative Poem To create a story like fiction, a narrative poem contains: The elements of plot Conflict Character Setting.
Выполнили: Чемарова Мария Котоменкова Екатерина Котоменкова Екатерина.
Good Morning Today is ____________________. Sometimes when I am alone I feel________. I __________ making new friends. The last time I talked to someone.
Blogging in English Kei Wa English Blog. Why blog? Many students participate in our classes, but: Restrictive Against the clock Not authentic (taught.
LIMBO. What is limbo?? Plain of existence beyond life for non-Christians and disbelievers An empty, silent and blank realm Prominent in Abrahamic faiths.
Manipulation Umashankar Nagarajan. Rotation 2/28/2013Umashankar Nagarajan2 Z A Y A X A Z B Y B X B.
From the story by Joy Cowley
Why Study Robotics? shows/curiosity/topics/c-angle-why- should-we-encourage-young-people- study-robotics.htm.
Four Corners Book 2 Unit 6 WARM-UP WRAP-UP Click on a lesson.
Which lesson is it? It is English.. What do you do at this lesson? a) Read texts, learn poems; b) Count, do sums; c) Jump, run, play sport; d) Sing songs,
Y7 English Exam Revision. What are the English exams? How can I revise? What else could I do?
Shape Poems.
Thinking about your reading
ENGLISH WEEK Indian School Al Wadi Al Kabir (Afternoon Shift)
ASL Club October 7th, 2015.
English Literature 0486.
On Friday 21st April we celebrated St George’s Day
Story Addition With A Math Mat & Manipulatives
Comic strips, Stories, Poems
English Language Arts Learning Standards
English Test Start immediately – test ends 9.45
Punctuating Titles English Bellwork.
English-Language Development
ABC English Alphabet.
Agenda: 1) Vocabulary Test 2) Extended Writing 3) Poem "The Ride”  4) After reading the poem, complete questions 1-3, 5-8 on page 205. PLACEMAT IS DUE.
ENGLISH CLASS IV A WATERING RHYME.
The story of Ruth The story of Ruth Route B English Age 7-11.
5/27/14 FINAL EXAM REVIEW DO NOW: What literary devices do you know?
Taecher: Zhienkanova A.E
Unit(1) Lesson(1).
CLASS- 3 CLASS- 3 SYLLABUS – Unit-2 SUBJECTS SYLLABUS ENGLISH
Literature in English.
English III – Sept. 21 SSR – 15 minutes: If you need extra points on your literary terms test, identify and record the following: 1 example of indirect.
Annotations English 10.
The story of Ruth The story of Ruth Route C Age 7-8.
Robust Vocabulary Lesson 27.
Nouning Term 4 English.
Elements of a Short Story
Half-Caste By John Agard
Write a story about the picture
Thinking about your reading
____________________________________________________________
Present Continuous vs Present Simple
STIMULUS 1 STIMULUS 1: We looked at a range of images and wrote down words that linked them such as …………………………………………….…………………………………………………… ………………………………………………………………………………………………….
Comic strips, Stories, Poems
What does annotating mean?
Setting Where and when the story takes place
Presentation transcript:

ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વાગત

ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના રક્ષણ, શિક્ષણ અને વિકાસ માટે ગુજરાતી સાહિત્ય પરિષદ સ્થાપના ઈ.સ.૧૯૦૫ ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના રક્ષણ, શિક્ષણ અને વિકાસ માટે

ગુજરાતી સાહિત્ય પરિષદ પરિચય ઓગણીસોપાંચથી

સદીપર્યંત સાહિત્યનું સંવર્ધન ૧૯૦૫માં પ્રારંભ શ્રી રણજિતરામના નિષ્ઠાભર્યા પ્રયત્નોથી શુભ શરૂઆત પ્રથમ પ્રમુખ શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી ૧૯૨૦માં શ્રી રવીન્દ્રનાથ ટાગોરની વિશિષ્ટ ઉપસ્થિતિ ૧૯૨૮થી ૧૯૫૫: શ્રી કનૈયાલાલ મુનશીએ સંભાળેલું સુકાન ૧૯૩૬માં મહાત્મા ગાંધીનું સાંપડેલું પ્રમુખપદ રણજિતરામ ગોવર્ધનરામ રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી ક.મા.મુનશી

સદીપર્યંત સાહિત્યનું સંવર્ધન ૧૯૫૫માં ગુજરાતના વરિષ્ઠ સાહિત્યકારો દ્વારા નૂતન લોકાભિમુખ સ્વરૂપ ૧૯૫૮માં નવા બંધારણ અનુસાર પ્રથમ સંમેલન, અમદાવાદ ૧૯૭૫માં પ્રવૃત્તિનો વિસ્તાર ૧૯૮૦-૮૧ પરિષદભવન નિર્માણ ૧૯૮૧ પછી વિવિધ ઘટકોનું આયોજન ૧૯૮૨ માં ક.લા.સ્વાધ્યાયમંદિરનો આરંભ

ગુજરાતી સાહિત્ય પરિષદ હેતુઓ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કારની સર્વ શાખાઓ અને પ્રવૃત્તિઓ સંરક્ષવી અને વિકસાવવી ગુજરાતી ભાષામાં કે ગુજરાતી ભાષાસાહિત્ય વિશે લખાયેલાં પુસ્તકો સંરક્ષવાં, તૈયાર કરાવવાં, છાપવાં કે પ્રસિધ્ધ કરવાં – કરાવવાં ગુજરાતી ભાષામાં કોશસાહિત્યનો પ્રબંધ કરવો ગુજરાતી સાહિત્ય અને સંસ્કારને લગતાં સંમેલનો, પ્રદર્શનો, જ્ઞાનસત્રો યોજવાં ગ્રંથશ્રેણીઓ તૈયાર કરી પ્રકાશિત કરવી, વ્યાખ્યાનો યોજવાં, પરીક્ષાઓ લેવી, સામયિકપત્રો પ્રસિધ્ધ કરવાં ગુજરાતી ભાષાસાહિત્યનો ઈતિહાસ તથા ગુજરાતીમાં કોશસાહિત્ય તૈયાર કરાવીને પ્રગટ કરવાનો પ્રબંધ કરવો

ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ કાર્યરત કેન્દ્રો પ્રકાશન વિભાગ જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય સંશોધન સંસ્થા: ક.લા.સ્વાધ્યાયમંદિર બુધસભા પાક્ષિકી એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્ર એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ અધિવેશન જ્ઞાનસત્ર સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાનમાળાઓ પારિતોષિકો પરિસંવાદો બુધસભા પાક્ષિકી પુસ્તકમેળો રવીન્દ્રભવન ઓડિયો-વીડિયો શ્રેણી સચ્ચિદાનંદ સન્માન

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશન વિભાગ વિવિધ કાર્યરત કેન્દ્રો પ્રકાશન વિભાગ પરિષદનું મુખપત્ર ‘પરબ’નું પ્રકાશન - ૧૯૬૦થી સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદનાં ૨૫૨ પુસ્તકો ૧૯૯૧થી વાર્ષિક ગુજરાતી કવિતાચયનો ૧૯૯૪-૯૫થી વાર્ષિક ગુજરાતી નવલિકાચયનો ૨૦૦૫થી શતાબ્દી ગ્રંથશ્રેણી - ૪૨ દાન-અનુદાનમાંથી પ્રકાશનો વેબસાઇટ પ્રકાશન ગ્રંથવિહાર: પુસ્તક વેચાણકેન્દ્ર

ગુજરાતી સાહિત્ય પરિષદ જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય વિવિધ કાર્યરત કેન્દ્રો જાહેર ગ્રંથાલય: ચી.મ.ગ્રંથાલય ૮૦ હજારથી વધુ પુસ્તકો ઉપલબ્ધ વાચનની સુવિધા પુસ્તક સંદર્ભ સેવા હસ્તપ્રતો અને દુર્લભ પુસ્તકોની જાળવણી બાળવિભાગ ઈન્ટરનેટ સુવિધા ઓનલાઇન કેટેલોગ ડિજીટલાઈઝ્ડ સ્વરૂપમાં ઉપલબ્ધ પુસ્તકો તથા સામયિકો

સંશોધન સંસ્થા: ક.લા.સ્વાધ્યાયમંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ કાર્યરત કેન્દ્રો સંશોધન સંસ્થા: ક.લા.સ્વાધ્યાયમંદિર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંશોધન સંસ્થા (1) મહત્ત્વના સંદર્ભગ્રંથોના આયોજન, લેખન, સંપાદન અને પ્રકાશન : (1.1) ગુજરાતી સાહિત્યકોશ: ખંડ ૧: (મધ્યકાળ) ૧૨મી સદીથી ઈ.સ.૧૮૫૦ ખંડ ૨: (અર્વાચીનકાળ) ઈ.સ.૧૮૫૦થી ઈ.સ.૧૯૫૦ ખંડ ૩: (સાહિત્ય પ્રકીર્ણ)   (1.2) ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથશ્રેણી: ગ્રંથ ૧ : પ્રાચીન કાળ -ઈ.સ. ૧૧૫૦ થી ૧૪૫૦ ગ્રંથ ૨ : મધ્ય કાળ -ઈ.સ. ૧૪૫૦થી ૧૮૫૦ -ખંડ ૧ -૨ ગ્રંથ ૩ : દલપતરામથી કલાપી -ઈ.સ. ૧૮૨૦થી ૧૮૭૪ ગ્રંથ ૪ : ન્હાનાલાલથી ઝવેરચંદ મેઘાણી -ઈ.સ. ૧૮૭૭થી ૧૯૮૫ ગ્રંથ ૫ : ગાંધીયુગીન-અનુગાંધીયુગીન કવિઓ -ઈ.સ.૧૮૯૫-૧૯૩૫ ગ્રંથ ૬ : ગાંધીયુગીન-અનુગાંધીયુગીન ગદ્યસર્જકો -ઈ.સ.૧૮૯૫-૧૯૩૫ (1.3) દર વર્ષે નવા સર્જકના પ્રથમ પુસ્તકનું પ્રકાશન (1.4) અન્ય વિશિષ્ટ વિવેચન - સંશોધન પુસ્તકોનું પ્રકાશન 

સંશોધન સંસ્થા: ક.લા.સ્વાધ્યાયમંદિર ગુજરાતી સાહિત્ય પરિષદ સંશોધન સંસ્થા: ક.લા.સ્વાધ્યાયમંદિર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સંશોધન સંસ્થા (2) શિક્ષણ : ૨૦૧૧થી ગુજરાત યુનિવર્સિટી માન્ય પત્રકારત્વ અને અનુવાદ અભ્યાસક્રમ ૨૦૧૦થી માતૃભાષાકૌશલ અને પ્રૂફવાચનનો અભ્યાસક્રમ (માતૃભાષા સંવર્ધનકેન્દ્રના સહયોગમાં) (3) સંદર્ભ ગ્રંથાલય -ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સંદર્ભગ્રંથો (4) વિવિધ પરિસંવાદો, ગ્રંથગોષ્ઠિ, વિશિષ્ટ વ્યાખ્યાનો

ગુજરાતી સાહિત્ય પરિષદ બુધસભા સાહિત્યનાં પદ્યસ્વરૂપોની કાર્યશાળા વિવિધ કાર્યરત કેન્દ્રો બુધસભા સાહિત્યનાં પદ્યસ્વરૂપોની કાર્યશાળા દર માસના બુધવારે સાંજે ૭ થી ૮ દર માસના ચોથા બુધવારે વિવિધ વક્તા દ્વારા વ્યાખ્યાન અપ્રકાશિત રચનાઓનું પઠન અને ચર્ચા

ગુજરાતી સાહિત્ય પરિષદ પાક્ષિકી સાહિત્યના ગદ્યસ્વરૂપોની કાર્યશાળા વિવિધ કાર્યરત કેન્દ્રો પાક્ષિકી સાહિત્યના ગદ્યસ્વરૂપોની કાર્યશાળા દર માસના પહેલા અને ત્રીજા ગુરુવારે સાંજે ૬ થી ૭.૩૦ અપ્રકાશિત કૃતિઓનું પઠન અને ચર્ચા

એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ કાર્યરત કેન્દ્રો એચ.એમ.પટેલ અનુવાદ કેન્દ્ર પુસ્તક પ્રકાશન: Niranjan Bhagat in English Beyond the beaten track Selected Poems of Umashankar Joshi Thirsty fishes and other stories (of Sundaram) અનુવાદ અભિમુખતાની પ્રવૃત્તિઓ

એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ કાર્યરત કેન્દ્રો એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ મહિલા લેખનકાર્યશાળા દર મહિનાના ત્રીજા સોમવારે બપોરે ૪ થી ૬ લેખિકા ગોષ્ઠિ અપ્રકાશિત કૃતિઓનું પઠન અને ચર્ચા લેખિકાઓ માટે વિવિધ સાહિત્યિક સ્વરૂપોમાં સર્જન લેખિકાઓ માટે વિવિધ સંમેલનો અને શિબિરો

શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધનકેન્દ્ર ગુજરાતી સાહિત્ય પરિષદ વિવિધ કાર્યરત કેન્દ્રો શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધનકેન્દ્ર માતૃભાષાકૌશલ અભ્યાસક્રમ પ્રૂફવાચન અભ્યાસક્રમ માતૃભાષાદિનની (૨૧ ફેબ્રુઆરી) ઉજવણી ગુજરાતી ભાષા વિશેનાં વિવિધ વ્યાખ્યાનો પુસ્તક પ્રકાશન: માતૃભાષા લેખનકૌશલ અને શિક્ષણ ભાષાપ્રબોધ (અનિયતકાલીન)

વ્યાખ્યાન /સભા આયોજન માટે ખંડનું નવીનીકરણ ગુજરાતી સાહિત્ય પરિષદ વ્યાખ્યાન /સભા આયોજન માટે ખંડનું નવીનીકરણ પરિષદના પરિસરમાં હાલ ઉપલબ્ધ સુવિધાઓ રા.વિ.પાઠક સભાગૃહ - ૩૦૦ બેઠક ગોવર્ધન સ્મૃતિ મંદિર - ૧૦૦ બેઠક સેમિનાર ખંડ - ૭૦ બેઠકો મેઘાણી પ્રાંગણ - ઓપન એર થિયેટર મેઘાણી જ્ઞાનપીઠ - સભાખંડ

ગુજરાતી સાહિત્ય પરિષદ કેટલીક હકીકતો પ્રમુખો વર્તમાન હોદ્દેદારો સભ્યપદ વિશે દાન - ડોનેશન સંપર્ક માહિતી

પ્રમુખોની યાદી અને અધિવેશન સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ કેટલીક હકીકતો પ્રમુખોની યાદી અને અધિવેશન સ્થળ: વર્તમાન: ધીરુ પરીખ (આણંદ, ૨૦૧૪) ગોવર્ધનરામ મા. ત્રિપાઠી (અમદાવાદ, ૧૯૦૫), કેશવલાલ હ. ધ્રુવ (મુંબઈ, ૧૯૦૭), અંબાલાલ સા. દેસાઈ (રાજકોટ, ૧૯૦૯), રણછોડલાલ ઉદયરામ દવે (વડોદરા, ૧૯૨૧), નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા (સુરત, ૧૯૧૫), હરગોવિંદ દ્વા. કાંટાવાળા (અમદાવાદ, ૧૯૨૦), કમળાશંકર પ્રા. ત્રિવેદી (ભાવનગર, ૧૯૨૪), રમણભાઈ મ. નીલકંઠ (મુંબઈ, ૧૯૨૬), આનંદશંકર બા. ધ્રુવ (નડિયાદ, ૧૯૨૮), ભુલાભાઈ જીવણજી દેસાઈ (નડિયાદ, ૧૯૩૧), કૃષ્ણલાલ મો. ઝવેરી (લાઠી, ૧૯૩૧), મોહનદાસ કરમચંદ ગાંધી (અમદાવાદ, ૧૯૩૬), કનૈયાલાલ માણેકલાલ મુનશી (કરાંચી, ૧૯૩૭), અરદેશર ફરામજી ખબરદાર (મુંબઈ, ૧૯૪૧), વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (વડોદરા, ૧૯૪૩), રામનારાયણ વિ. પાઠક (રાજકોટ, ૧૯૪૬), કનૈયાલાલ મા. મુનશી (નડિયાદ, ૧૯૪૯), હરસિધ્ધભાઈ વ. દિવેટિયા (નવસારી, ૧૯૫૨), કનૈયાલાલ મા. મુનશી (નડિયાદ, ૧૯૫૫), કાકાસાહેબ કાલેલકર (અમદાવાદ, ૧૯૫૯), વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી (કોલકત્તા, ૧૯૬૧), રસિકલાલ છો. પરીખ (મુંબઈ, ૧૯૬૪), જ્યોતીન્દ્ર હ. દવે (સુરત, ૧૯૬૬), ઉમાશંકર જોશી (દિલ્હી, ૧૯૬૮), ત્રિભુવનદાસ લુહાર 'સુન્દરમ્ '(જૂનાગઢ, ૧૯૭૦), સર્વશ્રીઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ'(ચેન્નાઈ, ૧૯૭૨), ગુલાબદાસ બ્રોકર (વલ્લભવિદ્યાનગર, ૧૯૭૪), રામપ્રસાદ બક્ષી (પોરબંદર, ૧૯૭૬), ચંદ્રવદન ચી. મહેતા (કલ્યાણ, ૧૯૭૮), અનંતરાય મ. રાવળ (વડોદરા, ૧૯૭૯), મનુભાઈ પંચોળી 'દર્શક'(હૈદરાબાદ, ૧૯૮૧), યશવંત શુક્લ (સુરત, ૧૯૮૩), કે.કા.શાસ્ત્રી (પૂણે, ૧૯૮૫), ભોગીલાલ સાંડેસરા (મુંબઈ, ૧૯૮૭), જયન્ત પાઠક (રાજકોટ, ૧૯૮૯), ઉશનસ્ (કોઈમ્બતૂર, ૧૯૯૧), રાજેન્દ્ર શાહ (કોલકત્તા, ૧૯૯૩), વિનોદ ભટ્ટ (જામનગર, ૧૯૯૫), નિરંજન ભગત (વડોદરા, ૧૯૯૭), ધીરુભાઈ ઠાકર (વિસનગર, ૧૯૯૯), રઘુવીર ચૌધરી (પાટણ, ૨૦૦૧), ધીરુબેન પટેલ (મહુવા, ૨૦૦૩), બકુલ ત્રિપાઠી (મુંબઈ, ૨૦૦૫), કુમારપાળ દેસાઈ ( - , ૨૦૦૬), નારાયણ દેસાઈ (ગાંધીનગર, ૨૦૦૭), ભગવતીકુમાર શર્મા (નવસારી, ૨૦૦૯), ભોળાભાઈ પટેલ (જૂનાગઢ, ૨૦૧૧), વર્ષાબેન અડાલજા( - , ૨૦૧૨)

ગુજરાતી સાહિત્ય પરિષદ વર્તમાન હોદ્દેદારો કાર્યવાહક સમિતિ (૨૦૧૪-૨૦૧૭) કેટલીક હકીકતો વર્તમાન હોદ્દેદારો   કાર્યવાહક સમિતિ (૨૦૧૪-૨૦૧૭) પ્રમુખ: શ્રી ધીરુ પરીખ ઉપપ્રમુખ: શ્રી રવીન્દ્ર પારેખ શ્રી રાજેન્દ્ર પટેલ મંત્રી: શ્રી પ્રફુલ્લ રાવલ (મહામંત્રી) શ્રી નીતિનભાઈ વડગામા (પ્રસારમંત્રી) શ્રી ઉષા ઉપાધ્યાય (પ્રકાશનમંત્રી) શ્રી જનક નાયક (વિકાસમંત્રી) શ્રી કીર્તિદા શાહ (ગ્રંથાલય અને પ્રદર્શનમંત્રી) સામાન્ય સભ્ય: શ્રી અજયસિંહ ચૌહાણ શ્રી અનિલા દલાલ શ્રી પ્રકાશ ન. શાહ શ્રી પ્રફુલ્લ ડી. દેસાઈ શ્રી મનસુખ સલ્લા શ્રી રાજેન્દ્ર મહેતા શ્રી હરિકૃષ્ણ પાઠક ટ્રસ્ટી: શ્રી શ્રેણિકભાઈ શેઠ શ્રી પ્રફુલ્લભાઈ અનુભાઈ શ્રી નિરંજન ભગત શ્રી વિનોદભાઈ ભટ્ટ શ્રી રઘુવીર ચૌધરી શ્રી રૂપલ મહેતા શ્રી પાવન બકેરી શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ શ્રી મધુકર પારેખ શ્રી પરેશ નાયક (આમંત્રિત) ભૂતપૂર્વ પ્રમુખ: શ્રી ભગવતીકુમાર શર્મા શ્રી નારાયણ દેસાઈ શ્રી કુમારપાળ દેસાઈ શ્રી વર્ષા અડાલજા અન્ય: શ્રી યોગેશ જોષી (તંત્રી, ‘પરબ’), નિમંત્રિત શ્રી પારુલ કંદર્પ દેસાઈ (ક.લા.સ્વાધ્યાયમંદિરના કાર્યકારી નિયામકના હોદ્દાની રૂએ)

દાન - ડોનેશન કેટલીક હકીકતો ગુજરાતી સાહિત્ય પરિષદને આપેલું કોઈ પણ દાન ૮૦-જી હેઠળ આવકવેરામુક્તિને પાત્ર છે. પરિષદના વિકાસમાં આપ પણ સહયોગી બની શકો છો: આર્થિક સહાય આપીને યોગ્ય ગુણવત્તાવાળા પુસ્તકો આપીને પરિષદ પ્રકાશનનાં પુસ્તકો ખરીદીને પરિષદ પરિસરમાં થતા મકાનના આધુનિકિકરણમાં ફાળો આપીને વિવિધ પ્રવૃત્તિઓમાં માનદ સેવા આપીને જરૂરિયાતવાળી વસ્તુઓ આપીને

સભ્યપદ વિશે પરિષદનું સભ્યપદ: આજીવન : સામાન્ય : કેટલીક હકીકતો પરિષદનું સભ્યપદ: આજીવન : પરિષદના આજીવન સભ્યપદનું શુલ્ક રૂ.૨,૦૦૦ છે તથા સંસ્થા આજીવન સભ્યપદનું શુલ્ક રૂ.૩,૦૦૦ છે. (વિદેશવાસીઓ માટે ૭૫ પાઉન્ડ અથવા ૧૩૦ ડૉલર છે.) સામાન્ય : પરિષદના વાર્ષિક વ્યક્તિગત સભ્યપદનું શુલ્ક રૂ.૨૦૦ તથા સંસ્થાગત સભ્યપદનું શુલ્ક રૂ.૩૦૦ છે.

સંપર્ક અને માહિતી પત્રવ્યવહાર માટેનું સરનામું: ગુજરાતી સાહિત્ય પરિષદ "ગોવર્ધનભવન", આશ્રમમાર્ગ, 'ટાઈમ્સ'ની પાછળ, નદીકિનારે, અમદાવાદ ૩૮૦૦૦૯ ફોન અને ફેક્સ: ૯૧-૭૯-૨૬૫૮૭૯૪૭ ઈમેલ: gspamd@vsnl.net વેબસાઈટ: http://www.gujaratisahityaparishad.com/ http://www.gujaratisahityaparishad.org/

ગુજરાતી સાહિત્ય પરિષદ એક પગલું પરિષદ તરફ આભાર. જો આપ માતૃભાષાના સંવર્ધનમાં સક્રિય રસ ધરાવતા હો તો અમારી ભાવિ યોજનાઓને સાકાર બનાવવા સહાયરૂપ બનો આભાર.