સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ

Slides:



Advertisements
Similar presentations
COMMUNICATION. What is communication Communication is the activity of conveying information through the exchange of thoughts, messages, or information.
Advertisements

BSNL New Plan Voucher of Rs.151/- For detail call 1503 PREPAID MOBILE SEGMENT MRP of Prepaid FRC in Rs. (Incl. of S.Tax) Free Data UsageValidity in days.
ENVIRONMENT -IMMIDIATE SURROUNDINGS IN WHICH MAN LIVES. - IT HAS LIVING & NON LIVING THINGS THAT SUPPORT LIFE & SUSTAIN VARIOUS HUMAN ACIVITIES - COVERS.
After School Care.
Visit:
San Fernando Valley Gujarati Association Cultural Program 2007 S PIRIT of GUJARAT Saturday, September 8th 2007 California State University, Northridge.
MGT 230 Complete Class To purchase this material click on below link 230/MGT-230-Complete-Class. For more classes visit.
MGT 307 Complete Class To purchase this material click on below link 307/MGT-307-Complete-Class. For more classes visit.
MGT 311 Complete Class To purchase this material click on below link 311/MGT-311-Complete-Class. For more classes visit.
MGT 330 Complete Class To purchase this material click on below link 330/MGT-330-Complete-Class. For more classes visit.
MGT 350 Complete Class To purchase this material click on below link 350/MGT-350-Complete-Class-Guide For more classes.
CJA 324 Complete Class To purchase this material click 324/CJA-324-Complete-Classhttp://
XBIS 219 Complete Class To purchase this material click on below link 219-Complete-Class. For more classes.
XCOM 285 Complete Class To purchase this material click on below link 285-Complete-Class. For more classes.
EDD 581 Complete Class EDD 581 Action Research and Evaluation To purchase this material click 581-Complete-Class.
PSY 400 Complete Class To purchase this material click on below link 400/PSY-400-Complete-Class. For more classes visit.
PSY 405 Complete Class To purchase this material click on below link 405/PSY-405-Complete-Class. For more classes visit.
PSY 410 Complete Class To purchase this material click on below link 410/PSY-410-Complete-Class. For more classes visit.
PSY 425 Complete Class To purchase this material click on below link 425/PSY-425-Complete-Class. For more classes visit.
PSY 428 Complete Class To purchase this material click on below link 428/PSY-428-Complete-Class. For more classes visit.
PSY 435 Complete Class To purchase this material click on below link 435/PSY-435-Complete-Class. For more classes visit.
PSY 450 Complete Class To purchase this material click on below link 450/PSY-450-Complete-Class. For more classes visit.
PSY 475 Complete Class PSY 475 Complete Class - A+ Work To purchase this material click on below link 475/PSY-475-Complete-Class.
PSY 355 Complete Class To purchase this material click on below link Y-355/PSY-355-Complete-Class. For more classes visit.
PSY 375 Complete Class To purchase this material click on below link 375/PSY-375-Complete-Class.. For more classes.
ACC 423 Complete Class To purchase this material click 423/ACC-423-Complete-Class. For more classes visit
TOPIC COVERED UNIT & DIMENSION. FORCE : PARALLELOGRAME OF FORCE.
Godrej Prakriti Sodepur | Godrej Prakriti Kolkata
Click Here for Bas Lodgment Online -
પ્રકરણ – 7 શિક્ષણમાં ટેક્નોલોજી
Giftalove Best Cake Offers
Free CPR and AED training
SURAT – HISTORY AND PICTURES
ગુજરાત.
બાળકોની વિવિધ માનસિક સમસ્‍યાઓ ડૉ
SURAT – HISTORY AND PICTURES
Pilgrimage to The Mount Kailash
ECONOMICS OF GOVERNMENT FINANCE I સરકારી નાણા પદ્તિનું અર્થશાસ્ત્ર
Semester - 5 INTERNAL ECONOMICS આંતરરાષ્ટ્રીય અર્થશાત્ર
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
નિવૃત્ત જીવનનું પંચામૃત
Lean Championship Training. 5S Standards and Discipline ‘Behind all workplace successes and failures are the 5 S’s’ Hiroyuki Hirano The whole world.
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
SURAT – HISTORY AND PICTURES
એકના સુખથી બીજો પરેશાન રજુઆત: વિપુલ એમ દેસાઈ
ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I,
વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
Riddles ઉખાણા By Gujarati- G1.
મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭
‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો
CLICK TO START.
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
SHAALA SIDDHI EXTERNAL EVALUATION
BROUGHT TO YOU BY VIPUL DESAI
CLICK TO START.
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ROLE OF JUNIOR ASSISTANT
CLICK FOR NEXT SPEAKERS ON
SPEAKERS ON CLICK FOR NEXT આ એક ગાંડપણ છે.....
“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ
Visit us:
Call Now : Click : -
Call Now : Click : -
Call Now : Click : -
Presentation transcript:

સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ નડતર વગરના રસ્તાઓ સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ For more visit my blog at http://suratiundhiyu.wordpress.com/ CLICK FOR NEXT SPEAKERS ON

સજજન આંખ ન હોવા છતાં વિવેકથી જોઈ શકે છે, જ્યારે દુર્જન છતી આંખે પણ અંધાપો ભોગવી શકે છે

જયારે માણસ ગરીબ હોય ત્યારે તેને કોઈ ઓળખતું નથી, જયારે તે પૈસાદાર થાય છે ત્યારે તે કોઈને ઓળખતો નથી

જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવ્યો છે

માનવજાતિ પ્રાણીઓનાં ટોળાની જેમ પોતે શું કરે છે, શા માટે કરે છે તે સમજ્યા કે જાણ્યા સિવાય ચારે બાજુ દોડાદોડ કરી રહી છે, ફકત પરસ્પર અથડાઈ અને ટીચાઈ જ રહી છે લોકો આ ક્રિયાને ‘કર્મ’ કહે છે, ‘જીવન’ કહે છે. એ ખાલી ચળવળ જ છે, નથી કર્મ કે નથી સાચું જીવન

જલદી મળે એવી ચીજો વધારે દિવસ સુધી ટકતી નથી અને જે ચીજ વધારે દિવસ સુધી ટકે છે એ જલદી મળતી નથી

માણસે જીવનમાં બે વાર સટ્ટો કરવો ન જોઈએ, માણસે જીવનમાં બે વાર સટ્ટો કરવો ન જોઈએ,  એક પૈસા હોય ત્યારે અને બીજું પૈસા ન હોય ત્યારે

આં મતલબી દુનીયામાં જો લોકો તમને જરૂર પડે ત્યારે જ યાદ કરતાં હોય તો નિરાશ નહીં થતા, પરંતુ ગર્વ અનુભવજો કારણ કે મીણબત્તીની જેમ તમે પણ ત્યારે જ યાદ આવો છો જ્યારે ઘોર અંધારું હોય છે!

જીવનનું લક્ષ સુખ નથી. સામાન્ય જીવનનું લક્ષ્ય છે પોતાનું કર્તવ્ય કરી છૂટવું. આધ્યાત્મિક જીવનનું લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ. ધ્યેય વિનાનું જીવન હંમેશા દુ:ખી જીવન હોય છે. તમારું ધ્યેય ઉચ્ચ અને વિશાળ રાખો, ઉદાર અને આસક્તિ વિનાનું રાખો. એમ કરશો તો તમારું જીવન તમારે પોતાને માટે તેમજ અન્ય સર્વને માટે એક કિંમતી વસ્તુ બની રહેશે. ભગવાનનો સાક્ષાત્કાર કરવો એ જ આપણા જીવનની એક માત્ર ભૂખ બની રહો

ગરીબી એ એક એવી વસ્તુ છે જેને સ્વીકારીને મહેનત કરો તો અમીરીનો સ્વાદ જરૂર ચખાડે છે

આપણે પ્રાર્થના કરીએ કે સફળતાને આપણે આપણે પ્રાર્થના કરીએ કે સફળતાને આપણે  જીરવી શકીએ એ પહેલાં એ આવી પહોંચે નહીં.  સફળતા જીરવવી સહેલી નથી.

જીવનમાં વિશ્વાસ, વચન, સબંધ અને હૃદય કદી નહીં તોડશો. કારણ કે તે માણસને જિંદગીભર દર્દ આપે છે

ઘરમાં કોઈ ઘરડું સભ્ય હોય તો તેને “ભાર” ને બદલે “ભાગ્ય” માનજો, ઘરડું વૃક્ષ ભલે ફળ નહીં આપે પણ છાયડો તો જરૂર આપે છે

આદર્શો આકાશના તારા જેવા હોય છે, હાથ વડે ભલે પકડી નહીં શકાય, પરંતુ એના આધારે ચાલતી જીવન નૈયા કિનારે જરુંર પહુંચી જાય છે!

ધર્મ એક જ ઠેકાણે પહોંચવાના જુદા જુદા માર્ગ છે ધર્મ એક જ ઠેકાણે પહોંચવાના જુદા જુદા માર્ગ છે

કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં

પૂર્વ કાળમાં સ્ટેશને વળાવવા જતાંય આંખ ભીની બની જતી, પૂર્વ કાળમાં સ્ટેશને વળાવવા જતાંય આંખ ભીની બની જતી, આજે સ્મશાને બાળવા જતાંય આંખમાં આંસુ આવતાં નથી

ભગવાન પાસે જેટલું માંગો તે ભોગવવાનો સમય પણ માંગજો કારણ કે ભગવાન જેટલું આપે છે તેટલો ભોગવવાનો સમય નથી આપતો

સુખી પ્રત્યે મિત્રતા, દુ:ખી પ્રત્યે કરુણા, પુણ્યશાળી પ્રત્યે મૃદુતા અને પાપી પ્રત્યે ઉપેક્ષા રાખવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. મન જો સંતુષ્ટ બની જાય તો જગતમાં કોઈ પૈસાદાર નથી અને કોઈ દરિદ્ર નથી માટે મનને જ સમજાવવાની જરૂર છે

શત્રુતાને કારણે ઉત્પન્ન થતી આગ એક પક્ષને સંપુર્ણ નષ્ટ કર્યા વિના શાંત થતી નથી

મહત્વના બનવું તે સારું છે, પણ સારા બનવું તે વધુ મહત્વનું છે

બીજાને છેતરવા માટે પહેલાં પોતાની જાતને છેતરવી પડે બીજાને છેતરવા માટે પહેલાં  પોતાની જાતને છેતરવી પડે

ગુસ્સો એ એક એવો ખર્ચાળ વિલાસ છે કે અમુક આવકવાળાઓને જ તેનો શોખ પોષાય

જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન નહીં, પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે જ્ઞાનનો અભાવ એ અજ્ઞાન નહીં,  પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે

નિર્દોષ બનવા માટે દોષની વકીલાત છોડી દઈને નિર્દોષ બનવા માટે દોષની વકીલાત છોડી દઈને  કબૂલાત કરતાં થવું જોઈએ

જીવનમાં ક્ષુલ્લક બાબત પર સંતાપ કરવો નહીં, જીવનમાં ક્ષુલ્લક બાબત પર સંતાપ કરવો નહીં,  અને જીવનમાં બધી બાબતો ક્ષુલ્લક છે, આ બે વાત મનની શાંતિ માટે જરૂરી છે

વર્તમાન સમયની વિશેષ વિચિત્રતા એ છે કે વર્તમાન સમયની વિશેષ વિચિત્રતા એ છે કે  માનવી ભૌતિક શ્રેષ્ઠતા માટે પૂર્ણ સજાગ છે,  જ્યારે આંતરિક ગુણ સમૃદ્ધિ માટે સાવ બેદરકાર છે

જો આપણાં દરેકનાં દુ:ખો અને દુર્ભાગ્યનાં પોટલાં બાંધીને તેનો ઢગલો કરવામાં આવે અને પછી તેમાંથી સહુને દુ:ખ સરખે ભાગે વહેંચી લેવાના હોય, તો મોટા ભાગના લોકો પોતાનું અસલ પોટલું ઉઘાડીને ચાલતા થવાના - સોક્રેટિસ

ઉકળતા પાણીમાં જેમ આપણું પ્રતિબિંબ નથી દેખાતું તેવી જ રીતે ક્રોધમાં આપણી ભલાઈ શામાં છે તે નથી દેખાતું

નિષ્ઠાપૂર્વક કામ કરો નામ તમારી પાછળ દોડતું આવશે

નડતર વગરના રસ્તાઓ જોઈએ તેટલા મળશે, પરંતુ આવા મુશ્કેલી વગરના માર્ગ કોઈ મંજિલ સુધી જતા નથી