ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I, Prepared by Prof. P M Thapa Tolani Commerce College Adipur-Kachchh
Chapter-I Definitions of Economics: (અર્થશાસ્ત્રની વ્યાખ્યાઓ) According to Adam Smith, Economics is a “Science of Wealth”. (એડમ સ્મિથ મુજબ, અર્થશાસ્ત્ર સંપત્તિનું શાસ્ત્ર છે) 2. According to Alfred Marshall, Economics is a “Science of human Physical Welfare”. (અલ્ફ્રેડ માર્શલના મત મુજબ, અર્થશાસ્ત્ર કલ્યાણનું શાસ્ત્ર છે) 3. According to L Robbins, Economics is a “Science Scarcity”: (રોબ્બીન્સે અર્થશાસ્ત્રને કરકસર અથવા અછતનું શાસ્ત્ર કહયું) 4. According to Samuelson, Economics is a “Science of Growth”. (સેમુલ્સોને અર્થશાસ્ત્રને વૃદ્ધીનો શાસ્ત્ર તરીકે દર્શાયું)
Adam smith’s definition of economics (એડમ સ્મિથની અર્થશાસ્ત્રની વ્યાખ્યા) Adam Smith defined Economics in his book “An inquiry into the nature and causes of wealth of nation” published in 1776. Title itself was the definition of economics. He has given so much important to physical wealth. So economics is also known as “Science of wealth. એડમ સ્મિથે 1776 માં પોતાની બૂક “એન ઇન્કૅરિ ઇનટૂ ધ નેચર એન્ડ કોજિસ ઓંફ વેલ્થ ઓંફ નેશન્સ” પ્રકાશિત કરી હતી. જેમાં અર્થશાસ્ત્ર એટેલે રાષ્ટ્રની સંપત્તિના સ્વરૂપ અને કારણો ને તપાસ કરતું શાસ્ત્ર છે. એડમ સ્મિથે ભૌતિક સંપત્તિને વધુ મહત્તો આપી હતી. એટલે અર્થશાસ્ત્રને સંપત્તિનો શાસ્ત્ર પણ કેહવાય છે..
Marshall’s definition of economics: (માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા) Marshall published his first book “Principles of economics” in 1890. In this book, he defined economics or political economy “is a study of mankind in the everyday business of life”. માર્શલે પોતાની પહેલી બૂક “પ્રિન્સીપાલ ઓંફ એકોનોમિકસ” ૧૮૯૦માં પ્રકાશિત કર્યું હતું. જેમાં તેમને અર્થશાસ્ત્ર એટેલે “માનવીના સામાન્ય જીવનવયવહારને આભ્યાસ કરતો શાસ્ત્ર” દર્શાયું હતું.
Continue… Or “it examine that part of individual and social action which is most closely connected with the attainment and with the use of the material requisite of well-being”. It is also called as “science of human physical welfare”. અથવા “અર્થશાસ્ત્ર વ્યક્તિ તેમજ સમાજની પ્રવૃતિઓનું અધ્યાન કરે છે જે માનવસુખના ભૌતિકસાધનોની પ્રાપ્તિ અને વપરાશ સાથે ગાઢ રીતે સકળાયેલી છે”. તેને માનવ ભૌતિક કલ્યાણ શાસ્ત્ર પણ કહેવાય છે.
Explanation of Marshall’s definition: (માર્શલના વ્યાખ્યાની સમજુતી) Marshall give more important to man than the wealth. અર્થશાસ્ત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે સંપત્તિ નહી. It studies the economic aspects of the life of human beings. અર્થશાસ્ત્રને શુદ્દ આર્થિક માનવી સાથે નિસ્બત નથી. Economics deals with individual as also social action. અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન છે. Only those activities which are concerned with the attainment and the use of material requisites of well being from the part of study in economics. અર્થશાસ્ત્રમાં માનવીની માત્ર તે આર્થિક પ્રવુંર્તિઓનો અભ્યાસ કરવામાં આવે છે જેને માનવસુખના ભૌતિક સાધનો સાથે સંબંધ છે.
Limitations of Marshall’s definition: (માર્શલે આપેલી વ્યાખ્યાની ટીકાઓ) The welfare definition has been criticized on the ground that it includes within its scope only materials things. (અભૌતિક સંપત્તિની અવગણના) Prof Robbins has also criticized the connection that is sought to be established between economics and welfare. Many economic activities are not conducive to human welfare. (હાનિકારક ભૌતિક સંપત્તિ) Another important limitation of the welfare definition is that welfare can not be quantitatively measured. (માનવકલ્યાણનો અવૈજ્ઞાનિક ખ્યાલ) According to Robbins, economics has nothing to do with the causes of material welfare. Its function is to explain and explore, not recommend and condemn. It is purely positive science. (શુદ્દ વાસ્તવદર્શી વિજ્ઞાન) Problems of Classification. (વર્ગીકર્ણત્મક અભિગમ)
Robbins’s definition of economics: (રોબ્બીન્સની અર્થશાસ્ત્રનીવ્યાખ્યા) Robbins well-known book “An essay on the Nature and Significance of Economics” published in 1932. He defined economics as “a science which studies human behaviour as a relationship between ends and scarce means which has alternative uses. રોબ્બીન્સની શુપ્રસીદ્દ પુસ્તક “એન એસેય ઓન દ નેચર એન્ડ સીગ્નીફીકેન્સ ઓફ ઇકોનોમિકસ” ૧૯૩૨માં પ્રકાશિત થઇ હતું. જેમાં તેમણે “અર્થશાસ્ત્ર એવું શાસ્ત્ર (વિજ્ઞાન) છે જે અમર્યાદિત જરૂરિયાત અને વૈકલ્પિક ઉપયોગ ધરાઉંતા માર્યાદિત સાધનોના સંધર્ભમાં માનવ વર્તણુંકનું અભ્યાસ કરે છે”.
Explanation of Robbins definition: (રોબ્બીન્સના વ્યાખ્યાની સમજુતી) Unlimited Ends (Wants) (અમર્યાદિત જરૂરિયાતો) Scarce Means (માર્યાદિત સાધનો) Alternative Uses of Scarce Means (સાધનોનો વૈકલ્પિક ઉપયોગ)
Limitations of Robbins’ definition: (રોબ્બીન્સે આપેલી વ્યાખ્યાની ટીકાઓ) “Economics is a science” is challenge and emphasized by many economists that economics is also an art. (અર્થશાસ્ત્ર માત્ર વિજ્ઞાન નથી કળા પણ છે) Economics is not only a positive science but also a normative science.(અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી હોવાના સાથે આદર્શલક્ષી પણ છે) Idea of human welfare is implicit even in a scarcity of resources. (અછતલક્ષી વ્યાખ્યામાં પણ માનવ કલ્યાણ અભિપ્રેત છે) According to Robertson, Robbins definition is too narrow and too broad. Scarcity is not only problem even plenty too. (રોબ્બીન્સની વ્યાખ્યા અતિ સંકુચિત અને અતિવ્યાપક પણ છે.) Economics is also a social science. (અર્થશાસ્ત્ર સામાજિક વિજ્ઞાન પણ છે)
Difference between Positive Science Normative Science (વાસ્તવદર્શી વિજ્ઞાન અને આદર્શલક્ષી વિજ્ઞાન વચ્ચે તફાવત) Economics is a Positive science which study “what is” or the facts about how economy operates. અર્થશાસ્ત્ર વાસ્તવદર્શી વિજ્ઞાન છે, જે આર્થિક વાસ્તવિકતાનો દર્શન કરાવે છે અથવા “શું છે” સાથે નિસ્બત રાખે છે. Economics is a normative science which study “what out to be” or how the economy should be. અર્થશાસ્ત્ર આદર્સ્લાક્ષી વિજ્ઞાન છે જે આદર્શોની સ્થાપના કરે છે એ “શું હોવું જોઈએ, અથવા કેવું હોવું જોઈએ” સાથે નિસ્બત રાખે છે.
Continue… Economics is not neutral between ends. Economics is neutral It is based on factual information and uses statistical data and scientific formula in determining how an economy should be. એ અર્થતંત્રના સાચા આકડાઓ અને વૈજ્ઞાનિક ફોર્મુલાઓના આધારે વાસ્તવિકતાનું તપાસ કરે છે. Economics is neutral between ends. અર્થશાસ્ત્ર સાધ્યો પરત્યે તટસ્થ હોય છે. It is also known as policy economy where in normative statements, opinion and judgements are used. આર્થિક નીતિઓ ઘડતી બખતે અભિપ્રાયો, મંતવ્યોને પ્રાધાન્ય આપવામાં આવે છે. Economics is not neutral between ends. અર્થશાસ્ત્ર સાધ્યો પરત્યે તટસ્થ હોતો નથી.
Continue… It deals with the relationship between cause and effect and can be tested. કારણો અને અસર વચ્ચેનો સંવંધ તપાસીએ છીએ. Since it is science, it is not concern with moral or ethical question. એ શુધ્દ વિજ્ઞાન છે જે આર્થિક બાબતોને નૈતિકતાથી કોઈ લેઓ દેઓ નથી When we test and predict economic events, subjectivity always enters. જયારે આર્થિક બાબતોને તપાસીએ છે ત્યારે વ્યક્તિ લક્ષી અભિગમ અથવા પૂર્વગ્રહયુક્ત થઇ જાએ છે. It concerned with the evaluation of economics events from the ethical view point. એ આર્થિક બાબતોને નૈતિકતાથી મૂલ્યાંકન કરવામાં આવે છે.
Continue… Positive statements are always based on what is actually going on in the economy either they can be accepted or rejected depending on the facts presented. તે આર્થિક બાબતો સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય, તે વાસ્તવિકતા આધારિત હોય છે. People state their opinions and judgements without considering the facts so they cannot be tested. લોકોના અભિપ્રાયો અને મંતવ્યોના આધારે આર્થિક બાબતો નક્કી થાય છે જેને વૈજ્ઞાનિક રીતથી તપાસી શકાતો નથી.
Continue… For instances, what is the rate of interest? What are the factors affecting interest rate etc. are the statement of positive science. જેમકે, વ્યાજનો દર કેટલો છે, વ્યાજના દરને કયા પરિબળો અસર કરે છે વગેરે વાસ્તવલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણ છે. For example, weather we should give and take interest or not, or what should be the ideal interest rete etc. are the statement of normative science. જેમકે વ્યાજ આપવો કે લેવો યોગ્ય છે કે નહી અથવા વ્યાજનો દર વ્યજવી છે કે નહી વગેરે અદાર્શલક્ષી અર્થશાસ્ત્રના ઉદાહરણ છે.
Difference between Micro & Macro Economics: (એકમલક્ષી(સૂક્ષ્મ) અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચે તફાવત Micro Economics (એકમલક્ષી(સૂક્ષ્મ) અર્થશાસ્ત્ર Macro economics(સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર) According to M L Seth, Micro Economics is that branch of economics which studies individual units like individuals, households, firms, industries etc. (એમ એલ સેઠે આપેલી વ્યાખ્યા મુજબ, એકમલક્ષી અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રની તે શાખા છે જે વ્યક્તિ, કુટુંબ, પેઢી કે ઉધોગ જેવા વ્યક્તિગત આર્થિક એકમનો અભ્યાસ કરે છે.) Macro Economics is that branch of economics which dealt with aggregates like total saving, investment, production, employment, inflation etc. સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અર્થશાસ્ત્રની એ શાખા છે જે સમગ્રતા સાથે સંબંધ રાખે છે કેમકે કુલ ઉત્પાદન, કુલ વચત, કુલ મૂડીરોકાણ, રોજગાર, ફુગાવો વગેરેનો અભ્યાસ કરે છે.
Continue… It studies economic motives and behaviours of consumers and producers. For instances, how prices, wages, interest rates are determined in different market conditions. એ ઉત્પાદકો અને વપરાશકારોની આર્થિક હેતુઓનો અભ્યાસ કરે છે જેમકે જુદા જુદા બજારોમાં કીમત, વેતન, વ્યાજનો દર કેવી રીતે નક્કી થાય છે. It study the changes of national income, employment, trade cycles theories, pattern of saving and investment fall in the macro economics studies. પરિવર્તનશીલ આર્થિક બાબતો, જેમકે રાષ્ટ્રીય આવક, રોજગારની સ્તર,વેપારીક ચક્રો, વચત અને મૂડીરોકાણની ઢાંચા વગેરેનો અધ્યાન કરે છે.
Continue… Law of demand and supply, marginal utility, consumer behaviours, cost, revenue are also studied in micro economics. માગનો નિયમ, પુરવઠાનો નિયમ, સીમંત તુષ્ટિગુણ, ગ્રાહકોનું વર્તન, એકમ ખર્ચ, એકમ આવક વગેરેનો પણ અધ્યાન થાય છે. Aggregate demand and supply, consumption function, interest rate and exchange rate are also studied in macro economics. સમગ્ર માગ, સમગ્ર પુરવઠો, વપરાશ વિધેય, વ્યાજનો દર વિનીમય દર વગેરેનો પણ અધ્યાન થાય છે.
Continue… In recent times micro economic analysis is being widely used in business so it is also known as managerial economics. અત્યારના સમયમાં એકમલક્ષી અર્થશાસ્ત્રનો ઉપયોગ વેપારમાં વધુ થવાથી તેને મેનેજેરીઅલ ઇકોનોમિકસ પણ કહેવાય છે. Macro economics studies are very much useful while making economic policies of state and central government. કેન્દ્ર સરકાર અને રાજ્યે સરકારની નીતિ બનાવમાં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો અધ્યાન કરવામાં આવે છે.
Utility: તુષ્ટિગુણ (संतोष) In ordinary sense, “utility” means “usefulness”, but in economics, utility means, “power lying on goods and services to satisfy human wants” or “power of satisfying human wants” Any commodity or service which can satisfy human want directly or indirectly is said to have utility. For example, Food-grain, cloths, movie etc. Generally utility concept is subjective and relative in nature. સામાન્ય શબ્દોમાં “તુષ્ટિગુણ” અને “ઉપયોગીતા” એક જેવા છે પણ અર્થ્શાત્રની ભાષામાં ‘તુષ્ટિ’ એટલે સંતોષ અને ‘ગુણ’ એટલે શક્તિ, વસ્તુ અથવા સેવાની,માનવ જરૂરિયાતને સંતોષવાની શક્તિ એટલે તુષ્ટિગુણ. જેમકે અનાજ, કાપડ, ચલચિત્ર વગેરે તુંષ્ટિગુણના ઉદાહરણ છે. સામાન્ય રીતે તુંષ્ટિગુણનો ખ્યાલ માનસિક અને સપેક્ષ હોય છે.
Types of Utility: (તુષ્ટિગુણના પ્રકારો) There are four types of utility: (સામાન્ય રીતે, તુષ્ટિગુણના ચાર પ્રકાર છે. 1. Form Utility: (સ્વરૂપમૂલક તુષ્ટિગુણ) 2. Time Utility: (સમયમૂલક તુષ્ટિગુણ) 3. Place Utility: (સ્થળમૂલક તુષ્ટિગુણ) 4. Service Utility: (સેવામૂલક તુષ્ટિગુણ)
1. Form Utility: (સ્વરૂપમૂલક તુષ્ટિગુણ) When utility is creating by changing the shape of form of goods, it is known as form utility. For example, when a carpenter make a table and chair form wood, it is said to have created form utility. વસ્તુનું સ્વરૂપ બદલાતા વસ્તુમાં રહેલા તુષ્ટિગુણમાં જે ફેરફાર થાય છે તેને સ્વરૂપમૂલક તુષ્ટિગુણ કહેવામાં આવે છે. જેમકે લાકડા માંથી ખુરશી અને ટેબલ બનાવમાં આવેતો લાકડા કરતા ખુરશી અને ટેબલમાં વધારે તુષ્ટિગુણ મળે છે.
2. Place Utility: (સ્થળમૂલક તુષ્ટિગુણ) Utility can be create by the change of place through transportation by land, sea or air. Things which are plenty are transported to the place where they are scarce, and created place utility. For example, the sand which is plenty at river front or sea soar is transported to construction site of city where it is scarce. In this way we can create or increase utility of sand. વસ્તુને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડતા તેમાં રહેલા તુષ્ટિગુણમાં ફેરફાર થાય છે તે સ્થળ તુષ્ટિગુણ છે. કોઈ ચીજ ક્યાંક વધારે છે તેને જ્યાં અછત હોય ત્યાં લવાથી તુષ્ટિગુણ વધે. જેમકે નદી અથવા સમુન્દ્ર કિનારે રહેલી રેતીને બાંધકામના સ્થળે/શહેરમાં લવાથી રેતીની તુષ્ટિગુણમાં વધારો થાય છે.
3. Time Utility: (સમયમૂલક તુષ્ટિગુણ) By storing a goods over a period of time increases its utility is called a time utility. For example Rice, whisky, antique goods etc. are the products whose price increase as they store for long time. સમયની પ્રવાહની સાથે વસ્તુમાં રહેલા તુષ્ટિગુણમાં જે ફેરફાર છે તેને સમયમૂલક તુષ્ટિગુણ કહે છે. દા.ત. ચોખા, દારૂ, અપ્રાપ્ય વસ્તુઓ વગેરે જેમ જુના થતા જાયે છે તેમાં રહેલો તુષ્ટિગુણ વધે છે.
Service Utility: (સેવામૂલક તુષ્ટિગુણ) Persons/institutions rendering direct services to consumers are said to creates service utility. For example, education, health, music, acting etc. Although persons/institution do not create anything tangible or material, yet their service do give satisfaction to consumers and possess exchange value. સેવાઓ ઉત્પન્ન થવાની સાથે તરત જ માનવ જરૂરિયાતોને સંતોષે છે. વ્યક્તિ/સંસ્થાઓ દ્વારા ઉત્પન્ન થતા સેવાઓને જોઈ કે સ્પર્શી શકાયે નહી પણ તેમાં માનવ જરૂરીયાતને સંતોષવાની શક્તિ હોય છે એટલે તેનો વિનીમય થાય છે. દા.ત. શિક્ષણ, સ્વસ્થ સેવાઓ, ગાયકનું ગાન, અભિનેતાનું અભિનય વગેરે.
Goods and services (Products) (વસ્તુઓ અને સેવાઓ) In ordinary language, the term ‘Goods’ means only physical or material commodities which are tangible or seen, touched and transferred. સામાન્ય શબ્દોમાં ‘વસ્તુ’ એટલે એવી ચીજ જે ભૈતિક છે, દૃશ્ય છે, સ્પર્શ કરી શકીએ છે અને સ્થાનાંતરણ પણ થઇ શકે છે. In economics, all those things which has value and satisfy human needs are called goods. અર્થશાસ્ત્રના શબ્દોમાં, “વસ્તુ” એટલે એવો ચીજ જેનું મૂલ્ય હોય અને તે માનવની જરૂરિયાતને સંતુષ્ટિ આપી શકે તેને વસ્તુ કહેવાય છે.
Types of goods: (વસ્તુના પ્રકારો) 1. Material goods and non-material goods ૧. ભૌતિક વસ્તુઓ અને અભૌતિક વસ્તુઓ 2. Economic goods and Free goods ૨. આર્થિક વસ્તુઓ અને બિન-આર્થિક વસ્તુઓ 3. Consumer’s Goods and producer’s Goods ૩. વપરાશી વસ્તુઓ અને ઉત્પાદકીય વસ્તુઓ 4. Private Goods and public Goods ૪. ખાનગી વસ્તુઓ અને જાહેર વસ્તુઓ
Conti… Materials goods are those goods Material goods (ભૌતિક વસ્તુઓ) Non-material goods (અભૌતિક વસ્તુઓ) Materials goods are those goods which are tangible, can be seen and transferred from one to another and one place to another place. i.e. food, cloths, cars, TVs etc. ભૌતિક વસ્તુઓ એટલે એવા વસ્તુઓ જેને સ્પર્શ કરી શકાય, જોઈ શકાય અને એક પાસેથી બીજાને સ્થાનાંતરણ પણ કરી શકાય છે. દા.ત. અનાજ, કાપડ, કાર, ટીવી વગેરે. Non-material goods are those goods which are intangible, can not be seen or touched and non- transferable. That includes all services like doctors, lawyers, singers, actors etc. અભૌતિક વસ્તુઓ એટલે એવા વસ્તુઓ જેને સ્પર્શ અને જોઈ શકાય નહી, એક બીજાને સ્થાનાંતરણ પણ કરી શકાય નહી. દા.ત., દાકતરી સેવા, વકીલની સેવા,ગાયકની અને અભિનેતાઓ વગેરે.
In value sense, goods are divide in two types Economic goods (આર્થિક વસ્તુઓ) Free goods (બિન-આર્થિક વસ્તુઓ) Economics goods are such goods which require to pay in exchange. i.e. food grain, cloths, house etc. These are scares and we need to create or produce. આર્થિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેના માટે મૂલ્ય ચૂકવું પડે છે. દા. ત. અનાજ, કાપડ, મકાન વગેરે. તે અછત છે એટલે તેનો ઉત્પાદન કરવું પડે છે. Free goods are such goods which are available at free of cost. We need not pay for them. i.e. air, water, sunlight etc. They are free gift of nature and plenty in availability. બિન-આર્થિક વસ્તુઓ એટલે એવી વસ્તુઓ જેના માટે મૂલ્ય ચૂકવું પડતું નથી. દા.ત., હવા, પાણી, સૂર્યપ્રકાશ વગેરે. તે પ્રકૃતિ દ્વારા મફત આપવામાં આવે છે અને પુષ્કળ છે.
... Consumer’s Goods (વપરાશી વસ્તુ) Producer’s Goods (ઉત્પાદકીય વસ્તુઓ) Consumers goods are those goods which satisfy human wants directly or final goods for consumption. i.e. books, mobiles, food items, bike etc. They are perishable and durable also. વપરાશી વસ્તુઓ એટલે એવા વસ્તુઓ જે લોકોની જરૂરીયાતને પ્રત્યક્ષ રીતે સંતોષ આપે અથવા અંતિમ ઉપયોગ માટે ખરીદવામાં આવે છે. દા.ત. પુસ્તક, મોબાઈલ, રાંધેલો ખોરાક, બાઈક વગેરે. વપરાશી વસ્તુઓને બે ભાગમાં બેહેચી શકાય છે, નાશવંત વસ્તુઓ અને ટકાઉ વસ્તુઓ. Producers goods are those goods which are used for the production of other goods and satisfy human needs indirectly. They are capital goods, raw materials etc. એવા વસ્તુઓ જેનો ઉપયોગ ઉત્પાદનમાં થાય છે અથવા કોઈ વસ્તુઓનો ઉત્પાદન કરવામાં મદત થાય છે. દા.ત. મૂડીવિષયક વસ્તુઓ, કાચોમાલ વગેરે.
Conti… Private Goods (ખાનગી વસ્તુઓ) Public Goods (જાહેર વસ્તુઓ) Goods owned by individuals are called private goods. i.e. house, furniture, car, cloths etc. You can exclude others for its use. ખાનગી માલિકી હેઠળની વસ્તુઓને ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. જેમકે મકાન, ફર્નીચર, ગાડીઓ, કાપડ વગેરે. કોઈ બીજું વ્યક્તિ તેનો વપરાશ કરી શકતો નથી. Goods owned by government (central, State, local) are called public goods. i.e. railway, defence, Roads, law and order, public garden, etc. Yu cannot exclude others for its use. સરકારની (કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ)માલિકી હેઠળની વસ્તુઓને જાહેર વસ્તુઓ કહેવામાં આવે છે. જેમકે રેલવે, સંરક્ષણ, રસ્તાઓ, કાઈદો અને વ્યવસ્થા, બગીચાઓ વગેરે. કોઈ બીજા વ્યક્તિને તેનો વપરાશ કરવામાં રોકી શકતા નથી.
Difference between Value and Price: The term value may be used in two sense. i.e. value-in-use and value- in exchange. Value-in-use indicates utility or usefulness which a commodity possesses. For instances, air, water, food-grains etc. અર્થશાસ્ત્રમાં મૂલ્ય શબ્દ બે અલગ અર્થમાં વપરાય છે. ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. ઉપયોગિતા મૂલ્ય એટલે માનવ જરૂરિયાત સંતોષવાની દ્ષ્ટિએ મપાતું મૂલ્ય. દા.ત. હવા, પાણી અનાજ વગેરે. While value is express in terms of money it is called price. Price is the money measurement of the value of the commodity in terms of other commodity. કોઈ પણ વસ્તુ અથવા સેવાની મૂલ્યને નાણામાં દર્શાવવામાં આવે તો તેને કીમત કહે છે. કિંમતના આધારે એક બીજા વસ્તુઓનો મૂલ્યને માપી શકાય અને જાણીએ છે.
Conti…. Value-in-exchange, in other hand refers to the power or capacity of a commodity to command other things in exchange. In simple terms, value of a goods or service is the quantity of other goods or service which can be obtained in exchange. So value is a relative terms. વસ્તુનું વિનિમય મૂલ્ય એટલે એના બદલમાં પ્રાપ્ત થતી અન્ય વસ્તુ કે વસ્તુઓનું પ્રમાણ. એનું મતલબ એ થાય કે મૂલ્ય સાપેક્ષ સંજ્ઞા છે. For example, price of a book is Rs. 150 or the price of 1kg Rice is 40 and so on. In real life all transections are carried on in terms of money instead of expressing in the value of commodity in terms of other commodities. દા.ત. એક પુસ્તકનું કિમાંત ૧૫૦/-, ૧ કિલો ચોખા =૪૦/- વગેરે. સામાન્ય જીવનવ્યવહારમાં વધી વસ્તુઓનો લેવડ દેવડ નાણાંના માધ્યમથી થાય છે અને વસ્તુનું વસ્તુથી થતો નથી.
Conti… For example: (દા.ત.) 10kg wheat=2m cloths. દા.ત. ૧૦કોલો ઘઉં =૨ મીટર કાપડ Price is a absolute terms. There can be a general rise or fall in the prices of all commodities but there cannot be general rise and fall of value of all commodities. કિંમત નિર્પેક્ષ સંજ્ઞા છે. સામાન્ય કિંમતમાં વૃદ્ધી અથવા ઘટ થાય છે પણ મૂલ્યમાં સામાન્ય વૃદ્ધી અથવા ઘટ થતો નથી.
What is Wealth: In ordinary language, the term wealth is used in the sense of property or riches. But in economics, it is used in different sense. According to Marshall, wealth consists of all those goods and services which possess utility, scarce, transferability and which can be appropriated. In short, anything which possesses value in exchange is wealth. સામાન્ય ભાષામાં “સંપત્તિ”” એટલે મિલકત કે સમૃદિ હોયે છે પણ અર્શાસ્ત્રમાં તેના વિશીષ્ટ અર્થ છે. માર્શલના મત મુજબ સંપત્તિ એટલે એ વધી વસ્તુઓ અને સેવાઓ જેમાં તુષ્ટિગુણ છે, અછત છે, સ્થ્નાંતરણ થઇ શકે છે અને વિનિમય થાય છે. ટૂંકમાં “જેનો મૂલ્ય છે અને વિનિમય થઈ શકે” તેને સમપટ્ટી કહેવામાં આવે છે.
Classification of Wealth Personal wealth or Individual Wealth: Social Wealth or Collective Wealth:
Difference between wealth and Income
Difference between wealth and Money
Difference between wealth and welfare