ઈમોશનલ ઈન્ટેલીજન્સ Dr. Vipul Vyas, Ph.D.(EQ) www.parentingforpeace.in શાંતિ માટે બાળઉછેર ઈમોશનલ ઈન્ટેલીજન્સ Dr. Vipul Vyas, Ph.D.(EQ) www.parentingforpeace.in 19-20/07/2014 www.parentingforpeace.in
બાળકો સાથે નાખુશ થવાનાં કારણો માતાપિતાને પૂછવાં બાળકો સાથે નાખુશ થવાનાં કારણો માતાપિતાને પૂછવાં બાળકૉ માતાપિતાની સલાહને અવગણે છે. બાળકો માતાપિતાની સામે ચીસો પાડે છે. બાળકો માતાપિતા સમક્ષ જૂઠું બોલે છે. બાળકો ખોટી સંગતના રવાડે ચડે છે. બાળકો કેફી/માદક પદાર્થોના સેવન કરે છે. બાળકો ઘરમાંથી ચોરી કરે છે. બાળકોનો દેખાવ ભણવામાં નબળો છે. બાળકો પોતાનો મહત્તમ સમય ટી.વી/ વીડિયો ગેમ્સ/ ટેબ/ મોબાઇલમાં ખર્ચે છે. ઘરથી મોડે સુધી બહાર રહે છે. બાળકો વધારે પૈસા ખર્ચે છે., પણ ક્યાં ખર્ચે છે ? બાળકો બીજા બાળકો સાથે ભળતાં નથી. 19-20/07/2014 www.parentingforpeace.in
વિશ્ર્લેષણ અને અર્થઘટન પ્રક્રિયા: લાગણી (સાંવેગ) દ્વારા વર્તનની પસંદગી સાંવેગ વિશ્ર્લેષણ અને અર્થઘટન શરીરશાસ્ત્ર ઘટના વર્તન હાવભાવ 19-20/07/2014 www.parentingforpeace.in
નૈસર્ગિક વર્તન પ્રતિક્રિયાત્મક Reaction ઉત્તેજિત કરવું (પ્રેરણા ) 19-20/07/2014 www.parentingforpeace.in
અર્થઘટનના પરિણામો અને મહત્વ અર્થઘટનના પરિણામો અને મહત્વ આપણે ઘટનાના સંદર્ભમાં એક વાર્તા તૈયાર કરીએ છે. કેવી રીતે થયું ? તે સારું કે ખરાબ છે ? હવે મારે શું કરવું જોઇએ ? કોણ અને કેમ ? પરિણામો શું હશે ? 19-20/07/2014 www.parentingforpeace.in
તારણો ઘરની ભાવના- લાગણી સબંધી સૂર, પ્રતિબિંબ-ચેતાકોષ દ્વારા, મહદંશે માતાપિતા દ્વારા નક્કી કરવામાં આવે છે. 19-20/07/2014 www.parentingforpeace.in
વિશ્ર્લેષણ અને અર્થઘટન પ્રક્રિયા:- લાગણી (સાંવેગ) દ્વારા વર્તનની પસંદગી વંદાનો તાત્વિક સિધ્ધાંત સાંવેગ ઘટના વિશ્ર્લેષણ અને અર્થઘટન શરીરશાસ્ત્ર વર્તન હાવભાવ 19-20/07/2014 www.parentingforpeace.in
What are the two biggest inabilities of the Parents? Lack of Emotional Awareness Lack of Emotional Management 19-20/07/2014 www.parentingforpeace.in
ઇ.આઇ. નિશ્ર્ચાયિકા (મોડ્યુલ) સાંવેગિક નિયંત્રણ સાંવેગિક સભાનતા સામાજિક સંબંધ સામાજિક સભાનતા અને અનુકંપા આત્મ વિશ્વાસ સ્વપ્રેરણા 19-20/07/2014 www.parentingforpeace.in
તમારા વર્તનને પસંદ કરો પ્રતિચાર પ્રતિક્રિયાત્મક Reaction પ્રતિક્રિયાત્મક સાંવેગિક પ્રજ્ઞાનત્મક (બૌધિક) વર્તન ઉત્તેજિત કરવું (પ્રેરણા ) પ્રતિક્રિયા ઉત્તેજિત કરવું (પ્રેરણા ) વિકલ્પોનું મૂલ્યાંકન પ્રતિચાર 19-20/07/2014 www.parentingforpeace.in
પાયાના સાંવેગો ઉલ્લાસ, આનંદ ક્રોધ આશ્ર્ચર્ય ડર સૂગ ચડવી, કંટાળો શરમ હતાશા પ્રેમ 19-20/07/2014 www.parentingforpeace.in
“ કોઇપણ ગુસ્સે થઇ શકે છે, તે સરળ છે, પણ યોગ્ય વ્યકિત સામે, યોગ્ય માત્રામાં, યોગ્ય સમયે, યોગ્ય કારણ માટે, યોગ્ય પધ્ધ્તિથી, તે સરળ નથી.” - એરિસ્ટોટલ 19-20/07/2014 www.parentingforpeace.in
સ્વજાગૃતિ માટેની સલાહ પોતાના શરીરના ક્યા હિસ્સામાં દુખાવો છે તે જગ્યા શોધવાનો પ્રયત્ન કરો પથારીમાં જતાં પહેલાં જે તે દિવસની ઘટનાઓ પર ક્રમબધ્ધ રીતે પ્રતિક્રિયા આપો વ્યકિતને સાંવેગોના સમૂહ તરીકે ઓળખો પોતાની જાતને સાંવેગોના સમૂહ તરીકે જૂઓ પોતાના મિજાજ અને મનોદશા તપાસતા રહો શાંતિથી બેસવું or Reflection 19-20/07/2014 www.parentingforpeace.in
Every parent should remember that one day their children will follow their example; instead of their advice. 19-20/07/2014 www.parentingforpeace.in
feeling good Mann – The Mind is offering courses to corporate, school/college teachers, parents and students Founder: Dr. Vipul Vyas, Ph.D.(Emotional Intelligence and Stress Management), MBA Corporate HR Facilitator and Life Coach Specialization: Expanding and Applying Emotional Intelligence Total 15 years of L & D experience More than 4000 professionals are educated to improve their performance and success at personal and professional front Clients include PSUs, Private Corporates, Govt. and Semi Govt. Organisations, IPS Officers, Management Associations, Open House Programmes for HR professionals and trainers, Entrepreneurs, Academicians, Parents, Students. 19-20/07/2014 www.parentingforpeace.in
Thank you Dr. Vipul Vyas Ph.D. (Emotional Intelligence), MBA Corporate HR Facilitator and Life Coach Principal, Oriental College of Commerce and Management, Andheri, Mumbai Visiting/Guest Faculty, H. K. Institute of Management and research, University of Mumbai, Gujarat Uni., Saurashtra Uni., Sardar Patel Uni., Karnataka Uni., Devi Ahilyabai Uni. (MP), Rani Durgavati Uni. (MP), Shri Ravishankar Shukla Uni. (Chhattisgarh), Aligarh Muslim Uni., (UP) M: 090040 43297 mann.the.mind@gmail.com 19-20/07/2014 www.parentingforpeace.in