મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના

Slides:



Advertisements
Similar presentations
GAANN Talking Points GAANN Technical Assistance Workshop September 29, 2006 Cosette Ryan, Graduate Team Leader.
Advertisements

Tuition Opportunity Program for Students (TOPS). TOPS Award Levels 4 Opportunity Award 4 Performance Award 4 Honors Award 4 Tech Award.
How to Complete a Stipend Request Campus Human Resources Employment & Compensation Services.
YEAR 7 EXTENDED LEARNING Apprentice challenge. Logo design To get a brand or a product to be popular and well known it is important to design a logo that.
Name A A R H U S U N I V E R S I T E T Department The University’s organisation.
COMMUNICATION. What is communication Communication is the activity of conveying information through the exchange of thoughts, messages, or information.
Tax and National Insurance Income tax: Tax free Personal Allowance of £10,000 Tax free Personal Allowance of £10,000 20% £0 to £31,865 ( after allowance)
VENDOR REGISTRATION FOR WORKS CONTRACT. List of Documents required for Registration Sr.No.Required documents 1Attested copy of Existing Registration 2Application.
Budget allocation and release of funds to implementing agencies under ADIP Scheme S.NoFinancial Year Budget Estimate (Rs. In crores) Amount Released (Rs.
Free Application for Federal Student Aid.  The FAFSA is a FREE application for financial aid to help find ways to pay for college!  The FAFSA is NOT.
GEORGE WASHINGTON UNIVERSITY OFFICE OF GRADUATE STUDENT ASSISTANTSHIPS AND FELLOWSHIPS RICE HALL 302 Stipend Payment Process.
BSNL New Plan Voucher of Rs.151/- For detail call 1503 PREPAID MOBILE SEGMENT MRP of Prepaid FRC in Rs. (Incl. of S.Tax) Free Data UsageValidity in days.
School opportunities in Lodz. Types of high schools in Poland General education high school – 3 years Technical schools – 4 years Vacational schools –
Career and College Promise Successfully Moving “Ready” Students Through the Educational System.
Lincoln Technical Institute Presented by: Kyle Chester Project 7: Taking a tour of a college or university 12/16/10
ENVIRONMENT -IMMIDIATE SURROUNDINGS IN WHICH MAN LIVES. - IT HAS LIVING & NON LIVING THINGS THAT SUPPORT LIFE & SUSTAIN VARIOUS HUMAN ACIVITIES - COVERS.
Find the amount after 7 years if $100 is invested at an interest rate of 13% per year if it is a. compounded annually b. compounded quarterly.
Company is giving a fix income on every lead which is complete by you or by your Executive, I.E. Rs. 900/- E.G. if a single field executive.
34 TH Monthly Meeting – Planning Dept. 20 th April, 2012 Planning Department Government of Manipur
3 STUDENT ASSESSMENT DEPARTMENT
The 22 + Adult High School Diploma Program Payment System June 29, 2015.
May 19, 2016 Oregon Department of Education.  Schools were using State School Funds to offer students eligible to graduate a 5 th year of high school.
My career compas to becoming a mechanic. Brief description of a Mechanics Job  As a mechanic, I would be repairing and maintaining mechanical equipment.
TOPIC COVERED UNIT & DIMENSION. FORCE : PARALLELOGRAME OF FORCE.
Non-Defense Discretionary Levels
Name of Research Group: Department: Campus/CU:
VIDEO CONFERENCE MEETING TO DISCUSS THE PROGRESS ON RESEACH GROUPS (GROUP ACTIVITIES FROM 1ST JAN, 2016 TO 30TH SEP, 2016) Name of research group: Name.
NATIONAL APPRENTICESHIP PROMOTION SCHEME
પ્રકરણ – 7 શિક્ષણમાં ટેક્નોલોજી
Mukhya Mantri Apprentice Scheme
Free CPR and AED training
SURAT – HISTORY AND PICTURES
ગુજરાત.
BRING A BUDDY.
બાળકોની વિવિધ માનસિક સમસ્‍યાઓ ડૉ
Oregon’s Graduation Rate: Trends, Outcomes, and Opportunities
SURAT – HISTORY AND PICTURES
Pilgrimage to The Mount Kailash
ECONOMICS OF GOVERNMENT FINANCE I સરકારી નાણા પદ્તિનું અર્થશાસ્ત્ર
Semester - 5 INTERNAL ECONOMICS આંતરરાષ્ટ્રીય અર્થશાત્ર
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
નિવૃત્ત જીવનનું પંચામૃત
Lean Championship Training. 5S Standards and Discipline ‘Behind all workplace successes and failures are the 5 S’s’ Hiroyuki Hirano The whole world.
સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
SCHOOL, DEPARTMENT, PROGRAM, OR OTHER TEXT IF NEEDED
SURAT – HISTORY AND PICTURES
ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I,
વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
Riddles ઉખાણા By Gujarati- G1.
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭
*** Series 3RS Version 1, ***
‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
SHAALA SIDDHI EXTERNAL EVALUATION
BROUGHT TO YOU BY VIPUL DESAI
Phase 2 Budget Phase 2 Total Budget $778,990 Amount Funded by Grants
Photography Shots.
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ROLE OF JUNIOR ASSISTANT
CLICK FOR NEXT SPEAKERS ON
SPEAKERS ON CLICK FOR NEXT આ એક ગાંડપણ છે.....
“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ
For More Details:
Enter URL as mentioned GUIDELINES FOR CANDIDATE REGISTRATION PROCESS IN NATIONAL APPRENTICESHIP PROMOTION SCHEME (NAPS) Start.
Presentation transcript:

મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના Government of Gujarat

એપ્રેંટિસ ભરતી મેળો તારીખ 23 મે 2018 સવારે 9-30 થી સ્થળ- સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ અંદાજીત 100 કંપનીઓ અને 2000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

એપ્રેંટિસ ભરતી મેળો તારીખ 24 મે 2018 સવારે 9-30 થી સ્થળ- સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ શ્રી કે.જે. પોલિટેકનીક ભરૂચ અને SVMIT ભરૂચ. અંદાજીત 100 કંપનીઓ અને 2000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Organized and Funded by: Gujarat Technological University & Supported by Technical Education Department Government of Gujarat

શૈક્ષણિક લાયકાત ધોરણ 8 માં ઉત્તિર્ણ થયેલ અથવા સ્નાતક કક્ષા સુધીની કોઈ પણ લાયકાત ધરાવતા તેમજ કોઈ પણ સરકાર માન્ય અભ્યાસક્રમમાથી વર્ષ 2015,16,17 માં ઉત્તિર્ણ થયેલ હોય એવા સૌ વિદ્યાર્થી મિત્રો .

Stipend Details Stipend : Rs. 6000/- per month (1 year ) Amount in Rs. Apprentice Type GoI Share GoG Share Establishment Share Total Graduate 1500 3000 6000 Diploma 2000 2500 Lower than Diploma સરકારશ્રી દ્વારા લાભાર્થી યુવાનોના અપ્રેંટિસ સ્ટાઇપેંડ માં સરકારનું યોગદાન હોય છે. ખાસ નોંધ- આ મેળામાં કોઈ સરકારી નોકરી મળનાર નથી. વિદ્યાર્થીની લાયકાત અને જે તે કંપનીની જરૂરિયાત મુજબ પસંદગી થશે.

Gujarat Pass-out Students-293565 (2016-17) દરેક વર્ષે આશરે 3 લાખ જેટલા યુવાનો વિવિધ અભ્યાસક્રમ પૂર્ણ કરી નોકરી અથવા તાલીમની શોધમાં હોય છે. આવા યુવાનો માટે અપ્રેંટિસશીપ તાલીમ વરદાનરૂપ સાબિત થઈ શકે છે

પાસ આઉટ વિધાર્થીઑને તથા ઔદ્યોગિક એકમોને જણાવવાનું કે “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અંતર્ગત એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક વિધાર્થીઑએ / એકમોએ નીચે આપેલી રજીસ્ટ્રેશન લિન્ક માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટર્ડ થયેલા તેમજ જે વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ ના થયેલા હોઈ તે તમામ વિધાર્થીઓ / એકમો આગામી “એપ્રેન્ટીસ ભરતી મેળા” નો ભાગ લઈ શકશે.

કંપની/ઉધ્યોગ/એપ્રેંટીસ આપનાર એકમએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આપના એકમમા જો તકનીકી ઉમેદવારની જરૂર હોય તો www.mhrdnats.gov.in લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમને બિન-તકનીકી ઉમેદવારની જરૂર હોય તો www.apprenticeship.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે

વિદ્યાર્થીઓએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો તકનીકી વિદ્યાર્થી હોય તો www.mhrdnats.gov.in લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો બિન-તકનીકી વિદ્યાર્થી હોય તો www.apprenticeship.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે

દરેક તકનીકી કે બિનતકનીકી એકમોએ સૂચવેલ પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ www.matsgujarat.org પર નોંધણી કરાવવી ફરજિયાત છે વધુ માહિતી માટે http://maysouthzone.blogspot.in પર કાયમી વિઝિટ કરતા રહો.

૪૦ થી વધુ સ્ટાફ ધરાવતા એકમો માટે 2 ૪૦ થી વધુ સ્ટાફ ધરાવતા એકમો માટે 2.5 ટકા ની સંખ્યામાં એપ્રેન્ટીસ રાખવા ફરજિયાત હોય છે. જ્યારે ૬ થી ૩૯ સ્ટાફ ધરાવતા એકમો મહત્તમ 10 ટકા ની મર્યાદા માં એપ્રેન્ટીસ રાખી શકે છે. સર્વિસ સેક્ટર ના એકમો જેવા કે હોસ્પિટલ, બેંક, વગેરે એકમોને પણ પોતાને ત્યાં એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને રાખવા માટે જાણ કરવા માં આવે છે.

વિદ્યાર્થી મિત્રોને તો આમંત્રણ છે જ અને આ વિદ્યાર્થીઓ ને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રાખવા માટે ઇન્ડસ્ટ્રી ના એકમો ને આ મેળા માં આવવા આમંત્રિત કરવામાં આવે છે.

એપ્રેંટિસ ભરતી મેળાના કાયર્ક્રમ: તારીખ સ્થળ ૨૩-મે-૨૦૧૮ સવારે 9:30 થી સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ ૨૪-મે-૨૦૧૮ સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ વિડીયો પ્રસ્તુતિ : ડૉ .એસ .આર .જોશી ,ઝોનલ અધિકારી-મુ.એ.યોજના, આચાર્યશ્રી સરકારી ઈજનેરી કોલેજ,વલસાડ