ધાતુ અને અધાતુ મૂળભુત ગુણધર્મો પ્રક્રિયાશીલતા ધાતુ સાથે ની પ્રક્રિયા

Slides:



Advertisements
Similar presentations
Sodium hydroxide and hydrobromic acid
Advertisements

 Balance the following equation.  Fe + O 2  Fe 2 O 3  4Fe + 3O 2  2Fe 2 O 3  This means that when we combine four atoms of iron with three molecules.
 Single Replacement Reactions + + . General Equation A + BX  AX + B.
Chemical Formulae and Balancing Chemical Equations.
CHEMISTRY 161 Chapter 4 ‘4’
Worksheet #6 answers. Chapter 7 and 9 review sheet 1.SR aluminum & hydrochloric acid > hydrogen & aluminum chloride Al + 3HCl  3 / 2 H 2 + AlCl.
Phosphate. aluminum acetate Al 3+ hydrogen carbonate.
H 2 SO 4 + Zn  1) Sulphuric acid + zinc 3) Nitric acid + sodium thiosulphate 2) Hydrochloric acid + magnesium 4) Hydrogen peroxide with catalyst Popular.
Single & Double Replacement, Synthesis and Decomposition
Lonely man + lonely woman = happy couple + Metal + oxygen → Metal Oxide Example: Cu + O 2 → CuO or balanced…… 2Cu + O 2 → 2CuO Cu + Cu + O 2 → CuO + CuO.
27/05/2016 Relative mass formula, atomic mass, and empirical formula.
Reactions in Aqueous Solutions Chapter 7. Synthesis – 1 product Decomposition – 1 reactant Single displacement – 1 element & 1 compound react to produce.

Quiz 3/30/05 In a group of 2 Active metal oxides react with water to form hydroxides. ex: 1. Na 2 O + H 2 O  ________ Halogens react with metals to form.
Chemical Reactions: Chapter 9 Reactants change chemical and physical properties …. to become new substances made from the same elements; these are called.
LEARN THOSE FORMULAE! Cut out the cards and use them as a board game or play as a slide show!
Reactions of Metals Metal Reactions Metal + acid Metal + oxygen Metal + water.
An Introduction to the Types of Reactions Science 10 Chemistry Unit.
7 AgCH3CO2 + PO43– → Ag3PO4 + CH3COO– 8 Mn2+ + OH– → Mn(OH)2
Writing Ionic Formulas from Names. Steps for Writing Ionic Formulas from Names Write the formula for the cation (metal) including the charge Write the.
Exercise 1 – identifying reactants and products
Exercise 1 – identifying reactants and products
Coke in the blast furnace
INORGANIC COMPOUNDS OXIDES
Do not print out, just run through the slide show.
CHEMICAL REACTIONS & EQUATIONS
Formulas Combining symbols of different elements in a compound is called a chemical formula. Metal written first, non-metal written second. Example: Na.
Single Replacement, Double Replacement and Combustion Reactions
Formulas and Equations
USEFUL DEFINITIONS Element
Christopher Whitehead Sixth Form:
Naming Compounds: cations and anions
Reactions of Metals.
Single Replacement Reactions
Predicting Reactions.
AgNO3 + Cu → CuNO3 + Ag.
Predicting Chemical Reactions
13/11/2018 Chemistry in Action Mr Ronesh British School in Baku.
مراجعة مبنى وترابط ماذا يوجد في عارضة الشرائح محاكاة (بشريحة 25):
Balancing Chemical Equations
Welcome to Jeopardy!.
Science Starter Write a chemical reaction for the following situation. Once written, please balance. Phosphoric Acid reacts with Sodium Hydroxide.
Salts product of neutralization reaction strong base strong acid
انها في كل مكان.. في غذائك في بيتك في جسمك!!!!!
Predicting Products of Chemical Reactions.
Relative mass formula, atomic mass, and empirical formula
Speed Dating Speed Dating H Na Speed Dating Speed Dating K Be.
Types of Chemical Reactions
Acids, Bases, and Salts (notes)
TYPES OF CHEMICAL REACTIONS
Chemical Reactions.
Balancing Chemical Equations - 1
Salts product of neutralization reaction strong base strong acid
Types of Chemical Reactions
Friday Bellwork Predict the products of the following reactions and balance the equation. Ca + N2  Cl2 + Fe (iron III)  MgO + CO2.
Workbook 1 Pages
A guide for A level students KNOCKHARDY PUBLISHING
Section 3: Transition Metal Ions
Негіздердің жіктелуі, алынуы, олардың қасиеттері.
2.6.1 Oxidation Numbers 4/17/2019.
І. Ұйымдастыру кезеңі Сәлеметсіздерме оқушылар! Сыныпта кезекші кім?
2.6.1 Oxidation Numbers 4/28/2019.
A guide for A level students KNOCKHARDY PUBLISHING
Review: Recognizing Chemical Symbols
Chapter 5 – Chemical Equations
Chemical Reactions in Aqueous Solutions
Relative mass formula, atomic mass, and empirical formula
Chemicals of the Natural Environment.
2.6.1 Oxidation Numbers 11/5/2019.
Presentation transcript:

ધાતુ અને અધાતુ મૂળભુત ગુણધર્મો પ્રક્રિયાશીલતા ધાતુ સાથે ની પ્રક્રિયા

આવર્ત કોષ્ટક ને નીચે મુજબ વિભાજીત કરેલ છે...... ધાતુઓ

આવર્ત કોષ્ટક ને નીચે મુજબ વિભાજીત કરેલ છે...... અને અધાતુઓ

બધી જ ધાતુઓના ભૌતિક ગુણધર્મ સરખા હોય છે. તેમનુ ગલન બિંદુ ખુબ ઉંચુ હોય છે. (અપવાદ પારો) તે વિદ્યુત અને ઉષ્ણતાના વાહક હોય છે. તેમની ઘનતા વધુ હોય છે. તે ચળકતા હોય છે. તેમને ટીપી શકાય છે. ( મનગમતો આકાર આપી શકાય છે.) તેમના તાર ખેંચી શકાય છે.

અધાતુઓ…. ગલનબિંદુ નીચુ હોય છે. તે બરડ હોય છે. વિદ્યુત અને ઉષ્માના સુવાહકો નથી. (અપવાદ કાર્બન)

અલગ અલગ ધાતુઓના અલગ અલગ ઉપયોગ થાય છે. સોનુ, ચાંદી અને પ્લેટીનમ એકદમ અપ્રક્રિયાશીલ છે. પરંતુ તેમને ટીપી શકાય છે – જેથી દાગીના બનાવવા માટે એકદમ ઉત્તમ ધાતુ ગણાય છે.

તેઅપ્રક્રિયાશીલ હોઇ પાણી ભરવા માટે યોગ્ય છે. તાંબા ને ટીપી શકાય છ, તેમાથી તાર ખેંચી શકાય છ, તેમ જ તે વિદ્યુત ને ગરમીનો સુવાહક છે. તેઅપ્રક્રિયાશીલ હોઇ પાણી ભરવા માટે યોગ્ય છે.

એલ્યુમિનિયમ એ પ્રક્રિયાશીલ ધાતુ છે એલ્યુમિનિયમ એ પ્રક્રિયાશીલ ધાતુ છે. પરંતુ એ પોતાની સપાટી પર સ્થિર એલ્યુમિનિયમ ઓકસાઇડનુ પડ બનાવે છે. તેનુ હળવુ વજન અને તનનીયતા ના ગુણધર્મને લીધે તેનો ઉપયોગ બારી ની ફ્રેમ માઅને ફોઇલ તરીકે વપરાય છે.

લોખંડની કાચી ધાતુ કે લોખંડ પોતે ખુબ મજબુત છે. તેને ઘણા બધા આકાર મા ઢાળી શકાય છે.

ફક્ત આયર્ન ઓક્સાઇડને જ કાટ કહેવાય છે. બીજી કોઇ ધાતુ ને કાટ લાગતો નથી. તેઆયર્નઓક્સાઇડ બનાવે છે જેથી તેને કાટ લાગીને તેના પોપડા ખરવા લાગે છે.અને વધારે અંદરનુ લોખંડ બહાર આવે છે. બદનસીબે લોખંડ બરડ છે. (બીજી ધાતુઓના મુકાબલે)અને તેને કાટ પણ જલદી લાગી જાય છે. યાદ રાખો: ફક્ત આયર્ન ઓક્સાઇડને જ કાટ કહેવાય છે. બીજી કોઇ ધાતુ ને કાટ લાગતો નથી.

એલ્યુમિનિયમની માફક ઝીંક પણ હવા ના સંપર્ક માં આવે તો ઝીંક ઓક્સાઇડનું સ્થાયી પડ બનાવે છે. જે તેની અંદર રહેલા લોખંડ ને સુરક્ષા આપે છે. લોખંડને કાટ લાગતો અટકાવવા માટે તેને ઘણી વાર જસત નો ઢોળ ચઢાવવામા આવે છે. આ પ્રક્રિયાને ઢોળ ચઢાવવાની પ્રક્રિયા કહેવાય છે.

સીસું ખુબજ ઘનતા વાળુ, અપ્રક્રિયાશીલ, તેમ જ ટીપી શકાય તેવું હોય છે સીસું ખુબજ ઘનતા વાળુ, અપ્રક્રિયાશીલ, તેમ જ ટીપી શકાય તેવું હોય છે. જેથી તે માછલી પકડવા ની જાળી ના વજન તરીકે અને છત પર નો ચુવાક રોકવા માટે વપરાય છે. સીસાને ગરમ કરતા નીકળતો ધુમાડો મગજ ને હાનિ પહોચાડે છે. તેથી હવે તેને ઘરની અંદર વાપરવા માટે ઝેરી ગણવામા આવે છે.( દા.ત. જુની પાણીની પાઇપ) Back

સોડિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ આ ત્રણેય ધાતુઓ ખુબજ પ્રક્રિયાશીલ ધાતુઓ છે. જેથી તેમને તેમના મુળ સ્વરુપ મા વાપરી શકાતી નથી. પરંતુ આ ત્રણેય ધાતુઓ ખુબ અગત્ય ના સંયોજનો બનાવે છે.

સોડિયમ સોડિયમ ધાતુ એટલી બધી પ્રક્રિયાશીલ છે કે તેને હવા ના ઓક્સિજન થી દુર રાખવા માટે તેને તેલ મા મુકી રાખવી પડે છે. તેલ વગર મુકી રાખતા, સોડિયમ ખુબ ઝડપ થી હવા ના ઓક્સિજન સાથે ઓક્સિડેશન કરી ને નિરુપયોગી સોડિયમ ઓક્સાઇડ બનાવે છે. તેમ છતાં, સોડિયમ વનસ્પતિ અને પ્રાણીઓ બંને માટે ખુબ જ જરુરી પદાર્થ છે. સોડિયમ મેળવવાનો સૌથી સામાન્ય સ્ત્રોત મીઠું છે.

કેલ્શિયમ કેલ્શિયમ સોડિયમ કરતા ઓછુ પ્રક્રિયાશીલ છે. તેમ છતા તેનુ ઓક્સિડેશન બીજી ધાતુઓના પ્રમાણ મા ખુબ ઝડપથી થાય છે. કેલ્શિયમ ના સંયોજનો ખુબ જ જરુરી છે. પ્રુથ્વી નો 10% ભાગ કેલ્શિયમ કાર્બોનેટ થી બનેલો છે. – ચુનો, આરસ અને ચુના ના પથ્થર. કેલ્શિયમ ના સંયોજનો હાડકા ની મજબુતાઇ અને દુધ બનવા માટે ખુબ જરુરિ છે.

મેગ્નેશિયમ મેગ્નેશિયમ સોડિયમઅને કેલ્શિયમ કરતાં ઓછુ પ્રક્રિયાશીલ છે છતા પણ તે તેના શુધ્ધ સ્વરૂપે વાપરિ શકાતુ નથી. દરિયાઇ પાણીમા થી મળતા મીઠા મા થી વિપુલ પ્રમાણ મા મેગ્નેશિયમ મળે છે.અને સરળતા થી તારવી શકાય છે. વનસ્પતિ મા ક્લોરોફીલ બનાવવા માટે મેગ્નેશિયમ ખુબ આવશ્યક છે.

…એટલે કે પ્રથમ સમુહ ની ધાતુઓ સૌથી વધુ પ્રક્રિયાશિલ છે. પ્રક્રિયાશીલતા …એટલે કે પ્રથમ સમુહ ની ધાતુઓ સૌથી વધુ પ્રક્રિયાશિલ છે. આવર્ત કોષ્ટક ની જેમ જેમ ડાબી તરફ જતા જઇએ તેમ તેમ ધાતુઓ વધુ ને વધુ પ્રક્રિયાશિલ થતી જાય છે.

…કોષ્ટકની નીચેની તરફ જતા જઇએ તેમ તેમ તે વધુ પ્રક્રિયાશીલ થતી જાય છે. પ્રક્રિયાશીલતા

પ્રથમ સમુહની ધાતુઓ સૌથી વધુ પ્રક્રિયાશીલ હોય છે. પ્રક્રિયાશીલતા ત્યારબાદ સમુહ 2 અને પોટાશિયમ સોડિયમ કરતા વધુ પ્રક્રિયાશીલ છે.

જ્યારે બીજી તરફ જસત અને તાંબુ ખુબ ઓછા ક્રિયાશીલ છે. પ્રક્રિયાશીલતા સમુહ 1 ની ધાતુ ખુબ ક્રિયાશીલ હોવાથી પ્રયોગશાળા માં મહ્દઅંશે વાપરવામા આવતી નથી જ્યારે બીજી તરફ જસત અને તાંબુ ખુબ ઓછા ક્રિયાશીલ છે.

(કારણકે તેમાથી ઇલેક્ટ્રોન છુટા પડે છે. બધી જ ધાતુઓ ધન આયનો બનાવે છે. (કારણકે તેમાથી ઇલેક્ટ્રોન છુટા પડે છે.

(આ તત્વો ઇલેક્ટ્રોન નો સ્વીકાર કરે છે.) મોટાભાગની અધાતુઓ ઋણ આયનો બનાવે છે. (આ તત્વો ઇલેક્ટ્રોન નો સ્વીકાર કરે છે.)

સમુહ 1 – 13ના તત્વો ઘન આયનો બનાવે છે. Na+ Al3+ Mg2+

સમુહ 14 ના તત્વો કોઇ આયન બનાવતા નથી. કારણકે તેમની બહાર ની કક્ષામા 4 ઇલેક્ટ્રોન રહેલ છે. 4 ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા એ સરળ નથી. તેથી તે સક્રિય નથી.

સમુહ 15, 16 ને 17 ના તત્વો ઋણઆયનો મા થી ઇલેક્ટ્રોન મેળવે છે. N3- S2- Cl-

કારણકે આ તત્વોની બાહરી કક્ષામા પુરે પુરા 8 ઇલેક્ટ્રોન આવેલા છે. સમુહ 18 ના તત્વો આયનો બનાવતા નથી. કારણકે આ તત્વોની બાહરી કક્ષામા પુરે પુરા 8 ઇલેક્ટ્રોન આવેલા છે.

સમુહ 1 ની ધાતુઓ ની બાહરી કક્ષા મા 1ઇલેક્ટ્રોન આવેલ છે. Li 3 સમુહ 1 ની ધાતુઓ ની બાહરી કક્ષા મા 1ઇલેક્ટ્રોન આવેલ છે. Na 11 19 K Rb આ તત્વો તેમનો ઇલેક્ટ્રોન ગુમાવી ને 1 ઘનઆયન બનાવે છે. Cs Fr

ઉદાહરણ તરીકે: Li + Na K Li Li+ e- + Rb + Cs Fr લીથીયમ આયન ઇલેકટ્રોન 3 11 19 K Li Li+ e- + Rb + Cs Fr

+ Li 3 Li+ Na 11 19 K Rb Cs Fr

Li 3 Li+ + Na 11 Na+ 19 K Rb Cs Fr

Li 3 Li+ Na 11 Na+ + 19 K K+ Rb Cs Fr

Li 3 Li+ Na 11 Na+ 19 K K+ Rb Rb+ Cs Cs+ Fr Fr+

સમુહ 2 ની ધાતુઓ ની બહાર ની કક્ષામા 2 ઇલેક્ટ્રોન રહેલા છે.. Ra Ba Sr Ca Mg Be 4 12 20 Be 2+ સમુહ 2 ની ધાતુઓ ની બહાર ની કક્ષામા 2 ઇલેક્ટ્રોન રહેલા છે.. Mg 2+ Ca 2+ Sr 2+ ….. જેથી તે 2+ આયન બનાવે છે. Ba 2+ Ra 2+

અમુક ધાતુ ઓ જેમ કે લોખંડ, 2+ અથવા 3+ આયનો બનાવે છે. અમુક ધાતુ ઓ જેમ કે લોખંડ, 2+ અથવા 3+ આયનો બનાવે છે. Fe Fe2+ + 2 e- Fe Fe3+ + 3 e-

અધાતુઓ 2 પ્રકાર ના આયનો બનાવી શકે છે. આણ્વીક આયનો (ફક્તએક જ અધાતુ તત્વ થી બનેલ આયન) Cl - = ક્લોરાઇડ I - = આયોડાઇડ Br - = બ્રોમાઇડ O 2- = ઓક્સાઇડ S 2- = સલ્ફાઇડ બહુઆણ્વીક આયનો (એક કરતા વધુ અધાતુ તત્વ થી બનેલ આયન) OH- = હાઇડ્રોકસાઇડ SO42- = સલ્ફેટ NO3- = નાઇટ્રેટ CO32- = કાર્બોનેટ HCO32- = હાઇડ્રોજન કાર્બોનેટ

ધાતુ અનેઅધાતુ ના મિશ્રણથી આયોનીક સંયોજનો બનાવી શકાય છે. ધાતુ અનેઅધાતુ ના મિશ્રણથી આયોનીક સંયોજનો બનાવી શકાય છે. + 2CuO 2Cu કોપર O2 ઓક્સિજન કોપર ઓક્સાઇડ Mg + Cl2 MgCl2 મેગ્નેશિયમ ક્લોરીન મેગ્નેશિયમ ક્લોરાઇડ

ધાતુઓ સાથે પ્રક્રિયા ધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ને ઓક્સાઇડ બનાવે છે. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ને હાઇડ્રોકસાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. 3. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ને ક્ષારઅને હાઇડ્રોજન વાયુ બનાવે છે.

1. ધાતુઓ ઓક્સિજન (O2) સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે છે. સોડિયમ + ઓક્સિજન  સોડિયમ ઓક્સાઇડ 4Na O2 +  2Na2O કેલ્શિમ + ઓક્સિજન  O2 કેલ્શિયમ ઓક્સાઇડ 2Ca 2CaO +  3O2 આયન 4Fe 2Fe2O3 આયર્ન ઓક્સાઇડ ઓક્સિજન

2. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી ને હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સોડિયમ + પાણી  સોડિયમ હાઇડ્રોક્સ + હાઇડ્રોજન વાયુ 2Na 2H2O +  2NaOH H2 Ca(OH)2  Ca 2H2O + H2 કેલ્શિયમ + પાણી  કેલ્શિયમહાઇડ્રોક્ઇડ + હાઇડ્રોજન વાયુ *દ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ ને આલ્કલી કહેવાય છે.

ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી ને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. પૉટાશિયમ + હાઇડ્રોક્લોરિકએસિડ  પૉટાશિયમ ક્લોરાઇડ + હાઇડ્રોજન 2K + 2HCl  2KCl H2 + 2K H2SO4  K2SO4 H2 પૉટાશિયમ + સલ્ફ્યુરિક એસિડ  પૉટાશિયમ સલ્ફેટ + હાઇડ્રોજન

ક્ષારનું નામકરણ ક્ષાર ના નામ નો પહેલો ભાગ તેમા રહેલ ધાતુ નુ નામ હોય છે. પોટેશિયમ ક્લોરાઇડ potassium + hydrochloric acid  potassium chloride + hydrogen 2K + 2HCl  2KCl H2 પોટેશિયમ હાઇડ્રોક્લોરિકઅસિડ હાઇડ્રોજન બીજો ભાગ એ તેમા રહેલ અધાતુ નુ નામ હોય છે.