‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો

Slides:



Advertisements
Similar presentations
Quotes From Swami Vivekananda
Advertisements

by Dr. Dráuzio Varella Click to advanc slides BROUGHT TO YOU BY VIPUL DESAI.
I wish you the strength of all elements I wish you the strength of all elements THIS PRESENTATION WILL RUN AUTOMATICALLY – PLEASE TURN UP YOUR SPEAKERS.
What is this “painting” made of???. They are 106.ooo cans, which we throw in the garbage bin by the millions.
Ahmedabad 144 Years Ago By Vipul Desai VISIT MY BLOG AT: CLICK FOR NEXT SLIDE.
IF LIFE IS A GAME THESE ARE THE RULES Have you ever thought “I wish life came with an instruction manual?” Life has often been compared to a game. But.
TIME SO SAY GOODBYE BROUGHT TO YOU BY VIPUL DESAI.
COMMUNICATION. What is communication Communication is the activity of conveying information through the exchange of thoughts, messages, or information.
MISTAKES ARE PAINFUL A VIPUL M DESAI’S PRESENTATION FOR MORE VISIT MY BLOG AT CLICK FOR NEXT SPEAKERS.
Music & Lyrics by: Phillip
Gujarat Ration Card Computerization
BSNL New Plan Voucher of Rs.151/- For detail call 1503 PREPAID MOBILE SEGMENT MRP of Prepaid FRC in Rs. (Incl. of S.Tax) Free Data UsageValidity in days.
External Tank Arrives by Barge from MS. Vertical Assembly Building External Tank.
1 Amazing Bridges of China By : E. Cheong BROUGHT TO YOU BY VIPUL DESAI.
M ountain G oat M ountain G oat Click for page continue BROUGHT TO YOU BY VIPUL DESAI.
An initiative by W O RLD CELEBRATES YET 15MILLION HECTARE FORESTS.
ENVIRONMENT -IMMIDIATE SURROUNDINGS IN WHICH MAN LIVES. - IT HAS LIVING & NON LIVING THINGS THAT SUPPORT LIFE & SUSTAIN VARIOUS HUMAN ACIVITIES - COVERS.
San Fernando Valley Gujarati Association Cultural Program 2007 S PIRIT of GUJARAT Saturday, September 8th 2007 California State University, Northridge.
DEVBHUMI DWARKA, GUJARAT Presentation by : Shri M A Pandya, IAS District Develpoment Officer Devbhumi Dwarka.
TOPIC COVERED UNIT & DIMENSION. FORCE : PARALLELOGRAME OF FORCE.
Parenting for Peace COMMUNICATION SKILLS Dr.Sushma Desai
પ્રકરણ – 7 શિક્ષણમાં ટેક્નોલોજી
VALUE OF FRIENDSHIP
Free CPR and AED training
SURAT – HISTORY AND PICTURES
ગુજરાત.
Welcome Parents! ¡Bienvenidos padres!
No this is not a lewd title . . .
બાળકોની વિવિધ માનસિક સમસ્‍યાઓ ડૉ
BROUGHT TO YOU BY VIPUL DESAI
SURAT – HISTORY AND PICTURES
Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical
Pilgrimage to The Mount Kailash
BROUGHT TO YOU BY VIPUL DESAI
What is this “painting” made of???
ECONOMICS OF GOVERNMENT FINANCE I સરકારી નાણા પદ્તિનું અર્થશાસ્ત્ર
Semester - 5 INTERNAL ECONOMICS આંતરરાષ્ટ્રીય અર્થશાત્ર
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
નિવૃત્ત જીવનનું પંચામૃત
Lean Championship Training. 5S Standards and Discipline ‘Behind all workplace successes and failures are the 5 S’s’ Hiroyuki Hirano The whole world.
સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
SURAT – HISTORY AND PICTURES
એકના સુખથી બીજો પરેશાન રજુઆત: વિપુલ એમ દેસાઈ
ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I,
VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON
વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
Riddles ઉખાણા By Gujarati- G1.
ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1.
What is this “painting” made of???
મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
Music : Serenade (Schubert)
SHAALA SIDDHI EXTERNAL EVALUATION
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
What is this “painting” made of???
ROLE OF JUNIOR ASSISTANT
IF LIFE IS A GAME THESE ARE THE RULES
CLICK FOR NEXT SPEAKERS ON
SPEAKERS ON CLICK FOR NEXT આ એક ગાંડપણ છે.....
BROUGHT TO YOU BY VIPUL DESAI
“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ
Are you Happy ? BROUGHT TO YOU BY VIPUL DESAI Click to continue.
Presentation transcript:

‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો BROUGHT TO YOU BY VIPUL DESAI - http://suratiundhiyu.wordpress.com/

જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે

રીતિથી, તો બચીજશો દુર્ગતિથી મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો  રીતિથી, તો બચીજશો દુર્ગતિથી

દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે

પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે,જયારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દે શબ્દ એ સમજી જતો હોય છે

લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે, હંમેશા એની એ વ્યક્તિ સાથે.

સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠપાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

ટકાવી રાખે છે અને જેના હાથ  માતાનું હૈયું એ શિશુની શાળા છે,એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને  ટકાવી રાખે છે અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો

પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી

verteilt durch www.funmail2u.de માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે,  પણ યોગ્ય રીતે  સંકોચાવાનું નહીં!

વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ  થાય છે, પણ એનુંકાવ્ય તો દૂરથી જ ખીલે છે.

સૌને મન ભરીને માણવું છે, જીવવું છે-પણ મન ક્યારેય ભરાતું નથી,પેટની જેમ !

વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના વ્યક્તિની આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એના હૃદયની ભાષા વ્યક્ત કરે છે

મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ! મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ! desaivm50@yahoo.com BROUGHT TO YOU BY VIPUL DESAI