BROUGHT TO YOU BY VIPUL DESAI

Slides:



Advertisements
Similar presentations
by Dr. Dráuzio Varella Click to advanc slides BROUGHT TO YOU BY VIPUL DESAI.
Advertisements

I wish you the strength of all elements I wish you the strength of all elements THIS PRESENTATION WILL RUN AUTOMATICALLY – PLEASE TURN UP YOUR SPEAKERS.
Ahmedabad 144 Years Ago By Vipul Desai VISIT MY BLOG AT: CLICK FOR NEXT SLIDE.
Copyright © 2008 Tommy's Window. All Rights Reserved ♫ Turn on your speakers ♫ Turn on your speakers CLICK TO ADVANCE SLIDES BROUGHT TO YOU BY VIPUL DESAI.
IF LIFE IS A GAME THESE ARE THE RULES Have you ever thought “I wish life came with an instruction manual?” Life has often been compared to a game. But.
UK essaysUK essays from Essay UK Brought to you by the clever people at
TIME SO SAY GOODBYE BROUGHT TO YOU BY VIPUL DESAI.
Time Remaining 30:00. 29:30 29:00 28:30 28:00.
COMMUNICATION. What is communication Communication is the activity of conveying information through the exchange of thoughts, messages, or information.
MISTAKES ARE PAINFUL A VIPUL M DESAI’S PRESENTATION FOR MORE VISIT MY BLOG AT CLICK FOR NEXT SPEAKERS.
Music & Lyrics by: Phillip
Proprietary & Confidential Copyright Sales Force Productivity Conference September, Atlanta, Georgia Sales Force Productivity Conference.
BSNL New Plan Voucher of Rs.151/- For detail call 1503 PREPAID MOBILE SEGMENT MRP of Prepaid FRC in Rs. (Incl. of S.Tax) Free Data UsageValidity in days.
M ountain G oat M ountain G oat Click for page continue BROUGHT TO YOU BY VIPUL DESAI.
An initiative by W O RLD CELEBRATES YET 15MILLION HECTARE FORESTS.
ENVIRONMENT -IMMIDIATE SURROUNDINGS IN WHICH MAN LIVES. - IT HAS LIVING & NON LIVING THINGS THAT SUPPORT LIFE & SUSTAIN VARIOUS HUMAN ACIVITIES - COVERS.
San Fernando Valley Gujarati Association Cultural Program 2007 S PIRIT of GUJARAT Saturday, September 8th 2007 California State University, Northridge.
1. How can technology be the ultimate in differentiation? 2. Managing data digitally 3. Action steps.
TOPIC COVERED UNIT & DIMENSION. FORCE : PARALLELOGRAME OF FORCE.
Parenting for Peace COMMUNICATION SKILLS Dr.Sushma Desai
HEALTH TALK Diabetes- The Sweet Thief of Life SindorHealthcare
પ્રકરણ – 7 શિક્ષણમાં ટેક્નોલોજી
VALUE OF FRIENDSHIP
Free CPR and AED training
SURAT – HISTORY AND PICTURES
ગુજરાત.
No this is not a lewd title . . .
બાળકોની વિવિધ માનસિક સમસ્‍યાઓ ડૉ
BROUGHT TO YOU BY VIPUL DESAI
એવો કોઇપણ નિયમ નથી હોતો જે બધા જ લોકો માટે લાભકારક હોય. – મહાભારત
SURAT – HISTORY AND PICTURES
Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical
Pilgrimage to The Mount Kailash
BROUGHT TO YOU BY VIPUL DESAI
ECONOMICS OF GOVERNMENT FINANCE I સરકારી નાણા પદ્તિનું અર્થશાસ્ત્ર
Semester - 5 INTERNAL ECONOMICS આંતરરાષ્ટ્રીય અર્થશાત્ર
For more information, please see our methodology at: 
નિઃસહાય વનરાજની ગર્જના ભારતના ગીરના સિંહની મદદ માટે આગળ આવો.
નિવૃત્ત જીવનનું પંચામૃત
Lean Championship Training. 5S Standards and Discipline ‘Behind all workplace successes and failures are the 5 S’s’ Hiroyuki Hirano The whole world.
સંકલન અને રજુકર્તા : વિપુલ એમ દેસાઈ
BROUGHT TO YOU BY VIPUL DESAI
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ડીહાઇડ્રેશન ના ચિહ્નો અને લક્ષણો
SURAT – HISTORY AND PICTURES
એકના સુખથી બીજો પરેશાન રજુઆત: વિપુલ એમ દેસાઈ
Name of Event Name of Event
ECONOMICS-I (અર્થશાસ્ત્ર-૧) Sem-I,
VIPUL DESAI PRESENTS BEAUTIFUL FLOWERS SLIDE SHOW SPEAKERS ON
વાનપ્રસ્થાશ્રમનાં દ્વારે...
Riddles ઉખાણા By Gujarati- G1.
ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1.
મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના
નુતન વર્ષાભિનંદન AUTO SLIDE – SPEAKERS ON
હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭
‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
Music : Serenade (Schubert)
SHAALA SIDDHI EXTERNAL EVALUATION
મિરેકલમાં GST નું ઈમ્પ્લીમેન્ટેશન
ROLE OF JUNIOR ASSISTANT
Structure for groups 1 member will present their speech for the rest of the group Each member will be watch for 1 thing ONLY - 1 person.
IF LIFE IS A GAME THESE ARE THE RULES
CLICK FOR NEXT SPEAKERS ON
SPEAKERS ON CLICK FOR NEXT આ એક ગાંડપણ છે.....
BROUGHT TO YOU BY VIPUL DESAI
“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
એવો કોઇપણ નિયમ નથી હોતો જે બધા જ લોકો માટે લાભકારક હોય. – મહાભારત
વિવિધ ખાતાઓ દ્વારા અમલવારી કરવામાં આવતી સ્વરોજગારીની યોજનાઓ
Presentation transcript:

BROUGHT TO YOU BY VIPUL DESAI desaivm50@yahoo.com આપણી અડધી જિંદગી જૂની પેઢીને સમજવામાં જાય છે અને બાકીની અડધી નવી પેઢીને સમજવામાં જાય છે.–અર્લ વિલ્સન Speakers on please BROUGHT TO YOU BY VIPUL DESAI desaivm50@yahoo.com http://suratiundhiyu.wordpress.com/

જો કોઈ ચીજ આપણી થઈને આપણી પાસે રહેતી હોય તો તે છે બીજાને આપણે જે આપ્યું છે તે.–લૂઈ જિન્સબર્ગ http://suratiundhiyu.wordpress.com/

જો બીજાએ તમને ઈજા કરી હોય તો એ ભૂલી જજો, પણ તમે જો કોઈને ઈજા કરી હોય તો એ કદી ભૂલતા નહિ.–ખલિલ જિબ્રાન http://suratiundhiyu.wordpress.com/

આક્રમણ કરવાવાળા શત્રુથી ન ડરો પણ જે તમારી ખુશામત કરે છે તેવા મિત્રથી ડરો.–જનરલ એબ્રગોન http://suratiundhiyu.wordpress.com/

જીવન એક બાજી છે, જેમાં હારજીત આપણા હાથમાં નથી, પણ બાજી રમવી આપણા હાથમાં છે.–જેરેમી ટેસર http://suratiundhiyu.wordpress.com/

આપણી ઈન્દ્રિયો જ આપણી શત્રુ છે પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બની જાય છે. – ભગવાન શંકરાચાર્ય http://suratiundhiyu.wordpress.com/

ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી. – સેંટ ઑગસ્ટાઈન http://suratiundhiyu.wordpress.com/

જીવનમાં ખરો રસ તો ત્યારે જ પેદા થાય છે કે જેને આપણા કરીને માન્યા હોય એવા માટે આપણે જીવતાં શીખીએ http://suratiundhiyu.wordpress.com/

સુખી થવાનો માર્ગ એક જ છે. જ્યારે બે વ્યકિત મળે ત્યારે ત્રીજી વ્યકિતને સુખી કરવાનો વિચાર કરે http://suratiundhiyu.wordpress.com/

કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે કુદરતે માણસના પેટમાં ભુખનો ટાઈમબૉમ્બ ગોઠવ્યો છે. તે માણસને સતત પ્રવૃતિશીલ રાખે છે. દુનિયાની પ્રગતીનાં મૂળ દાળ-રોટીમાં પડ્યા છે http://suratiundhiyu.wordpress.com/

શ્રાધ્ધ એટલે આત્મચિંતનની ઘડી. પુર્વજોની સંસ્કાર-સૌરભને આપણા જીવનમાં કેટલી મહેકતી રાખી શક્યા છીએ, તે અંગેના આત્મચિંતનની ઘડી… ખુદનું જીવન રળિયાત કરવાની રીમાઈન્ડર નોટિસ….! http://suratiundhiyu.wordpress.com/

સમાજની માનસિકતા ટાલિયા જેવી છે સમાજની માનસિકતા ટાલિયા જેવી છે. ટાલિયાઓની વસ્તીમાં કોઈને માથે વાળ ઉગે, તો બીજા ટાલિયાઓ એને પોતાનું અપમાન સમજે છે http://suratiundhiyu.wordpress.com/

‘કમાવવું અને ઘર ચલાવવું’ એ બે વચ્ચે ફૂલ ચુંટવું અને ફૂલનો ગજરો બનાવવા જેટલો ફરક છે http://suratiundhiyu.wordpress.com/

ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે ઘણાં દંપતીઓની દશા એક ખુંટે (ખીલે) બંધાયેલા બે ઢોર જેવી હોય છે. તેઓ જિંદગીભર શિંગડા ભેરવતા રહે છે, પણ ખુંટો તોડી શકતાં નથી http://suratiundhiyu.wordpress.com/

સત્યમાં એક સેન્ટીમીટરનોય કાપ મુક્યા વિના તે રજુ કરવું એ ઉમદા ગુણ કહેવાય; પણ દુનિયાદારીની ડિક્ષનેરીમાં એ મુર્ખતા ગણાય છે http://suratiundhiyu.wordpress.com/

મહેમાનોને બગીચો બતાવવાનો હોય, ખાળકુવાનું ઢાંકણ ખોલીને ન બતાવાય ! http://suratiundhiyu.wordpress.com/

પ્રેમને સમજવો અને ખુદ પ્રેમ કરવો, એ બે વચ્ચે રસગુલ્લાં બનાવવા અને રસગુલ્લાં ખાવાં જેટલો તફાવત છે http://suratiundhiyu.wordpress.com/

તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ તમારું કર્તવ્ય ‘હોવાનું’ છે, ‘આ’ કે ‘તે’ થવાનું નહિ. ‘હું છું તે હું છું’ – એમાં સમગ્ર સત્ય આવી જાય છે. ‘શાંત રહો’ – એ પધ્ધ્તિનો સાર છે.- રમણ મહર્ષિ http://suratiundhiyu.wordpress.com/

માણસને કામ નહીં પણ આરામ થકવી નાખે છે. http://suratiundhiyu.wordpress.com/

કાં અસાધારણ થજે અથવા નામોનિશાનથી મટી જજે પણ સૌના જેવો સાંજે સુનારો અને સવારે ઉઠનારો આદમી ન રહેતો ! http://suratiundhiyu.wordpress.com/

જિંદગી પળવારમાં બુઝાઈ જનાર નાની જ્યોત નથી, રાહ દેખાડનાર મશાલ છે http://suratiundhiyu.wordpress.com/

સમય અણમોલ ખજાનો છે, આથી દરેક ક્ષણને સંભાળીને રાખો અને તેનો સદ્ઉપયોગ કરો http://suratiundhiyu.wordpress.com/

માંગ્યુ મળે તે આપણા હાથની વાત નથી, પણ આપણી પાસે જે નથી તેની તૃષ્ણા ન રાખવી એ તો આપણા હાથની વાત છે http://suratiundhiyu.wordpress.com/

કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે કોણ કહે છે કે લગ્નમાં સ્ત્રીના સ્વતંત્ર વ્યકિતત્વનો લોપ થાય છે ? દૂધમાં સાકર મળે ત્યારે એ મરી જતી નથી, જીવે છે – મધુરતારૂપે જીવે છે http://suratiundhiyu.wordpress.com/

સૂર્યની દ્રષ્ટિ જેમ વાદળોને વિખેરી નાખે છે તેવી જ રીતે સ્મિત મુશ્કેલીઓને વિખરી નાખે છે http://suratiundhiyu.wordpress.com/

એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે એ જ માણસ દરિદ્ર છે, જેની તૃષ્ણાઓ ઘણી મોટી છે. મન જો સંતુષ્ટ હોય તો કોણ ધનવાન અને કોણ દરિદ્ર ?- ભર્તૃહરિ http://suratiundhiyu.wordpress.com/

ઘણીવાર એવું બને છે કે આપણે મોજડીમાં જ મોહી પડીએ છીએ અને મુકુટ આપણી વાટ જોતો હોય છે http://suratiundhiyu.wordpress.com/

તમે જીવન એ રીતે જીવો કે કોઈ તમારું બુરું બોલે તો પણ લોકો માને નહીં http://suratiundhiyu.wordpress.com/

જુઠ ના અસંખ્ય રૂપો હોય છે, જ્યારે સત્યનું ફકત એક જ રૂપ હોય છે http://suratiundhiyu.wordpress.com/

BROUGHT TO YOU BY – VIPUL DESAI desaivm50@yahoo.com જેમ આપણે આંતરિક રીત વધુ કંગાળ હોઈએ, તેમ આપણે વધુ ને વધુ લોકોને, પ્રતિષ્ઠાને, મિલક્તને, પ્રણાલિકાઓને વળગી રહીને બાહ્ય રીતે વધુ સંપન્ન થવા પ્રયત્ન કરીએ છીએ.- જે. કૃષ્ણમૂર્તિ http://suratiundhiyu.wordpress.com/