“સરદાર વલ્લભભાઈ પટેલની જીવનયાત્રા અને રાષ્ટ્રીય યોગદાન”
કર્મઠ મનિષી સરદાર વલ્લભભાઇ પટેલ ભારતના ઇતિહાસના ઘડવૈયા સંકલન: મરચન્ટ સાયન્સ કોલેજ, ગઢા
“લોખંડી પુરુષ” - ગ્રામજન સરદાર એટલે.......! “લોખંડી પુરુષ” - ગ્રામજન
“ભારત નાં બિસ્માર્ક” - વી.વી.ગીરી સરદાર એટલે.......! “ભારત નાં બિસ્માર્ક” - વી.વી.ગીરી
“ગુજરાતનાં વલ્લભ” મહાદેવભાઈ દેસાઈ સરદાર એટલે.......! “ગુજરાતનાં વલ્લભ” મહાદેવભાઈ દેસાઈ
“વજ્ર પુષ્પ” – બાલમુકુંદ દવે સરદાર એટલે.......! “વજ્ર પુષ્પ” – બાલમુકુંદ દવે
“બોરસદનાં સુબા” – બોરસદ વાસીઓ સરદાર એટલે.......! “બોરસદનાં સુબા” – બોરસદ વાસીઓ
“બરફમાં જ્વાળામુખી” – મૌલાના શોકત અલી સરદાર એટલે.......! “બરફમાં જ્વાળામુખી” – મૌલાના શોકત અલી
“નાયબ સેનાપતિ” – રાજ ગોપાલાચારી સરદાર એટલે.......! “નાયબ સેનાપતિ” – રાજ ગોપાલાચારી
સરદાર એટલે.......! “આંધળા ભક્ત” - લોકો
“સિંહ શાવક” - મહાદેવભાઈ સરદાર એટલે.......! “સિંહ શાવક” - મહાદેવભાઈ
“દુરંદર્શી મુત્સદી” – લોર્ડ માઉન્ટ બેટન સરદાર એટલે.......! “દુરંદર્શી મુત્સદી” – લોર્ડ માઉન્ટ બેટન
“વાત્સલ્ય મૂર્તિ” - બાપુ સરદાર એટલે.......! “વાત્સલ્ય મૂર્તિ” - બાપુ
“રાષ્ટ્ર પુરુષ” – ગુણવંત શાહ સરદાર એટલે.......! “રાષ્ટ્ર પુરુષ” – ગુણવંત શાહ
“ભારત રત્ન” – ભારત સરકાર સરદાર એટલે.......! “ભારત રત્ન” – ભારત સરકાર
“નવા હિંદનાં શિલ્પી” – જવાહરલાલ નહેરુ સરદાર એટલે.......! “નવા હિંદનાં શિલ્પી” – જવાહરલાલ નહેરુ
“રાજર્ષિ” – કાકાસાહેબ કાલેલકર સરદાર એટલે.......! “રાજર્ષિ” – કાકાસાહેબ કાલેલકર
સરદાર એટલે.......! “મહાવીર” – ચં.ચી.મહેતા
વલ્લભભાઈ પટેલની વંશાવળી નાથાભાઈ સખીદાસ ગલાભાઈ ઝવેરભાઈ કાશીભાઈ સોમાભાઈ વિઠ્ઠલભાઈ નરસિંહભાઈ વલ્લભભાઇ ડાહીબેન મણીબેન ડાહ્યાભાઈ
Quick Facts ALSO KNOWN AS : Sardar, Iron Man of India, Bismarck of India , Patron Saint NATIONALITY : Indian RELIGION : Hinduism POLITICAL IDEOLOGY : Indian National Congress BORN ON : 31 October 1875 AD BIRTHDAY : 31st October DIED AT AGE : 75 SUN SIGN : Scorpio BORN IN : Nadiad DIED ON : 15th December, 1950 AD PLACE OF DEATH : Mumbai FATHER : Jhaverbhai Patel MOTHER : Laad Bai SIBLINGS : Dahiba, Kashibhai, Somabhai, Narsibhai, Vithalbhai Patel SPOUSE/PARTNER : Jhaverba Patel CHILDREN : Maniben Patel, Dahyabhai Patel EDUCATION : Middle Temple AWARDS : 1991 - Bharat Ratna
વલ્લભભાઈ પટેલની જીવન યાત્રા ૧૮૭૫ – ૩૧મી ઓકટોબરે નડીયાદમાં જન્મ ૧૮૯૧ – પેટલાદમાં અભ્યાસ ૧૮૯૩ – ઝવેરબા સાથે લગ્ન ૧૮૯૭ – મેટ્રિક પાસ (નડીયાદ) ૧૯૯૦ – વકીલની પરિક્ષા પાસ ૧૯૦૨ – ફોજદારી વકીલ ૧૯૦૪ – સુપુત્રી મણીબેનનો જન્મ ૧૯૦૫ – ડાહ્યાભાઈનો જન્મ ૧૯૦૯ – પત્નીનું અવસાન ૧૯૧૦ – ઈંગ્લેંડમાં બેરિસ્ટર અભ્યાસ
વલ્લભભાઈ પટેલની જીવન યાત્રા ૧૯૧૨ – બેરિસ્ટરની પદવી ૧૯૧૩ – અમદાવાદમાં વકીલાત ૧૯૧૪ – પિતાશ્રીનું અવસાન ૧૯૧૭ – ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત ૧૯૧૮ – મૃત્યુ પર્યત રાષ્ટ્રસેવા ૧૯૫૦ – ૧૫મિ ડિસેમ્બરે દેહવિલય
સરદાર વલ્લભભાઈ પટેલની બહુમુખી પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની બહુમુખી પ્રતિભા સંગઠન કૌશલ્ય રચનાત્મક શક્તિ સમાજસુધારણા દૃઢ સંકલ્પ શક્તિ કાર્યનિષ્ઠા, ફરજનિષ્ઠા સ્વદેશી ભાવના સાદાઈ સીધ્ધાંત, શિસ્તના આગ્રહી નીડર સ્વાભિમાન
સરદાર વલ્લભભાઈ પટેલની બહુમુખી પ્રતિભા સરદાર વલ્લભભાઈ પટેલની બહુમુખી પ્રતિભા કુનેહ અને કાબેલિયતા કઠોરપણ ખરા, કોમળપણ ખરા બિન સંપ્રદાયી ત્યાગની ભાવના ગાંધી ભક્તિ ચારીત્ર્યશીલ દૃઢ વૈરાગી સહનશીલતા વિલક્ષણ પ્રતિભા દુરન્દર્શિતા અને મુત્સદીગીરી
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૮૭૫-૩૧મી ઓક્ટોબરે નડિયાદમાં જન્મ. ૧૮૯૧-પેટલાદમાં અંગ્રેજી માધ્યમમાં ચોથા- પાંચમાં ધોરણમાં અભ્યાસ. ૧૮૯૩-ગણાના ઝવેરબા સાથે લગ્ન. ૧૮૯૭-નડિયાદની સરકારી સ્કુલમાંથી મેટ્રિક પરીક્ષા પાસ. ૧૯૦૦-ઘેર બેઠાજીલ્લા વકીલ ની પરીક્ષા પાસ અને ગોધરામાં વકીલાતની શરૂઆત.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૦૨-બોરસદમાં ફોજદારી વકીલ તરીકેની ખ્યાતી. ૧૯૦૪-એપ્રિલમાં ગણા ખાતે સુપુત્રી મણીબહેનનો જન્મ. ૧૯૦૫-૨૮મી નવેમ્બરે પુત્ર ડાહ્યાભાઈનો જન્મ. ૧૯૦૯-૧૧મી જાન્યુઆરીએ ધર્મપત્ની ઝવેરબાનું અવસાન. ૧૯૧૦-ઈગ્લેન્ડની મિડલ ટેમ્પલ કોલેજમાં બેરિસ્ટરનો અભ્યાસ. ૧૯૧૨-પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે બેરિસ્ટરની પદવી પ્રાપ્ત.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૧૩-અમદાવાદમાં ફોજદારી વકીલ તરીકે નવી કારકિર્દીની શરૂઆત. ૧૯૧૪-પિતા ઝવેરભાઈનું કરમસદમાં અવસાન. ૧૯૧૫-પ્રસિદ્ધ સંસ્થા ગુજરાત સભા અમદાવાદની સભાપદ પ્રાપ્તિ. ૧૯૧૭-૩૦મી સપ્ટેમ્બરે ગાંધીજીની પ્રવુતિમાં સહભાગી બન્યા. - નવેમ્બરની શરૂઆતમાં ગાંધીજી સાથે મુલાકાત. - વેઠપ્રથા અંગે સરકાર સામે ઝુંબેશ.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૧૮-ખેડા સત્યાગ્રહમાં સહભાગી. -અમદાવાદમાં ફેલાયેલ ઈન્ફલુ એન્ઝા પ્રતિકાર ઝુંબેશ. ૧૯૧૯-અમદાવાદ સુધરાઈની મેનેજીંગ કમિટીના અધ્યક્ષ. -રોલેટ એકટ સામે લડત. -સરકારી પરવાનગી વિના સત્યાગ્રહ પત્રિકાનું પ્રગટીકરણ.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૨૦-વિદેશી કાપડનો ત્યાગ અને ખાદીનો સ્વીકાર. -સવિનય કાનુન ભંગ ચળવળને ટેકો અને તે અંગેનો ઠરાવ. -૧૧મી જુલાઇએ ગુજરાત વિદ્યાપીઠ સ્થાપવાનો નિર્ધાર. -તિલક-સ્વરાજ ફંડ માટે દસ લાખનું ભંડોળ.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૨૧ -ગુજરાત પ્રાંતિક કોંગ્રસના પ્રથમ અધ્યક્ષ. -દેશ સેવા માટે ધીકતી બેરિસ્ટરનો ત્યાગ. -કોન્ગ્રેસના ૩૬માં અધિવેશનની સ્વાગત સમિતિના અધ્યક્ષપદે. ૧૯૨૨-ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના માટે રંગૂન માંથી દસ લાખ રૂપિયાના ભંડોળનું એકત્રીકરણ. -ફાળાનું એકત્રીકરણ કરી પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્થાપી અને શાળાઓ નું શુભારંભ.
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૨૩-૨૨મી જુલાઈએ નાગપુર ઝંડા સત્યાગ્રહ માટે નાગપુર પહોચ્યા. -૩જી સપ્ટેમ્બરે નાગપુર ઝંડા સત્યાગ્રહ માં વિજય થતા સત્યાગ્રહ નું સમાપન. ૧૯૨૪-૧૨મી જાન્યુંઆરી ‘હેંડીયા વેરો’ સાદ થતા સત્યાગ્રહ પૂર્ણ થયો અને બોરસદના સુબાનું બિરુદ પ્રાપ્ત થયું
સરદાર સાહેબના જીવનક્રમની નોંધનીય ઘટનાઓ (સંકલન) ૧૯૨૭-અમદાવાદને રેલસંકટમાંથી ઉગારીને ફાળાના એકત્રીકરણ દ્વારા રાહતકાર્યો. ૧૯૨૮-૨૯મી ફેબ્રુઆરીએ બારડોલીમાં સત્યાગ્રહનો પ્રારંભ. -ઓક્ટોબરમાં સત્યાગ્રહના અભૂતપૂર્વ સંચાલન દ્વારા ભવ્ય વિજય હાંસલ કરીને ‘સરદાર’ નું મોંઘેરું બિરુદ પ્રાપ્ત કર્યું. ૧૯૨૯-પુનામાં મહારાષ્ટ્ર રાજકીય પરિષદના પ્રમુખપદે. -મોરબી માં કાઠિયાવાડ રાજકીય પરિષદના
સંકલક ડો. એમ. આઈ. પટેલ પ્રો. દિલીપભાઈ એમ. ચૌહાણ પ્રો. હર્ષદીપ વી. શાહ પ્રો. જયશ્રીબેન પ્રજાપતિ પ્રો. વંદિતા પટેલ પ્રો. પ્રિયંકાબેન પટેલ પ્રો. દીપિકાબેન પટેલ પ્રો. જૈનીશાબેન પટેલ પ્રો. ખુશ્બુબેન પટેલ