Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

HIV & AIDS GENERAL AWARENESS

Similar presentations


Presentation on theme: "HIV & AIDS GENERAL AWARENESS"— Presentation transcript:

1 HIV & AIDS GENERAL AWARENESS

2 Why should you know about HIV & AIDS ?
New HIV નો ચેપ ૧૫ થી ૪૯ વર્ષના યુવાનોમાં વધુ છે.

3 HIV/AIDS- પર એક નજર ... At the end of 2007:
૩૩.૨ મિલિયન ચેપગ્રસ્ત હશે ( 30.8 m પુખ્ત , 2.5 m ૧૫ વર્ષથી નીચેના બાળકો હશે.) 15.4 million સ્ત્રીઓ હશે More than 60 million people have been infected in Africa

4 What is HIV/AIDS? HIV : Human Immuno-deficiency Virus
(Gradually affects our immune system, i.e. the ability to fight infections/diseases) AIDS A - Acquired ( મેળવેલું ) I - Immune ( રોગ પ્રતિકાર શક્તિ ) D - Deficiency ( ઉણપ ) S - Syndrome ( લક્ષણો ) A condition caused by deficiency in body’s immune system due to HIV. It is a syndrome: a group of symptoms of various illnesses.

5 "AIDS, Difficult to get, Impossible to cure but, Easy to prevent"

6

7 HIV વાઈરસ બે પ્રકારના હોય છે.
HIV 1 AND HIV 2 HIV 1 સામાન્ય આખી દુનિયામાં અને ભારતમાં ૮૦ ટકા ઉપરના લોકો આનાથી ચેપગ્રસ્ત છે HIV 2 સામાન્ય રીતે આફ્રિકામાં જોવા મળે છે. HIV 2 થી પિડીત લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. માતાથી બાળક માં વધુ પ્રસરે છે.

8 HIV-Infected T-Cell New HIV Virus HIV Virus HIV Infected T-Cell T-Cell

9 Window Period This is the period of time after becoming infected when an HIV test is negative 90 percent of cases test positive within three months of exposure 10 percent of cases test positive within three to six months of exposure

10 HIV Infection and Antibody Response
---Initial Stage---- Intermediate or Latent Stage ---Illness Stage--- Flu-like Symptoms Or No Symptoms Symptom-free AIDS Symptoms ---- Infection Occurs ---- <

11 Progression from HIV infection to stage of AIDS
વ્યક્તિ તંદુરસ્ત દેખાય HIV ચેપ લાગે વિન્ડો પિરિયડ HIV પોઝીટીવ AIDS,

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24 PROGRESSION OF HIV INFECTION DEATH Fever or Diarrhoea Lasts 2 –3 days
HIV POSITIVE ASYMPTOMATIC PERIOD HIV POSITIVE SYMPTOMATIC PERIOD WINDOW PERIOD DEATH AIDS ARS 2-4 0-12 12wks – 2-5 yrs 2-3 years 1-12mth untreated wks Fever or Diarrhoea Lasts 2 –3 days Lasts 2-3 weeks Lasts 2 –3 mnths

25 Once in body, HIV attacks CD4 type of White Blood Cells (WBCs) in blood and gradually kills them. 
   These CD4 type of WBC helps us to fight against various infections.

26 These CD4 type of WBC helps us to fight against various infections. 

27 Once they are destroyed our body’s resistance to fight infections goes down and person suffers from lots of infections.  This end stage of HIV infection is called AIDS. It takes many years for AIDS to develop and till that time infected person usually remains healthy.

28 રક્ષણ કરતી સીસ્ટમ નબળી બને એટલે નીચેનું હોય શકે…..
Window Period રક્ષણ કરતી સીસ્ટમ નબળી બને એટલે નીચેનું હોય શકે….. શક્તિ બરાબર ના રહે (No Energy) વજન ઓછું થાય (Weight Loss) ઘણીવાર તાવ અને પરસેવો થવો યાદશક્તિ ગુમાવવી ફન્ગલ ઈનફેક્શન Window period: interval between where HIV actually appears, and is ultimately detectable by an antibody test. Majority of cases test positive within three months of exposure & some of them test positive within three to six months of exposure (૫)ઘણીવાર ચામડી પર “રેશ” (SKIN RASHES) (૬)  યાદશક્તિ ગુમાવવી (MENTALCONFUSION & FORGETFULNESS) (૭) મો તેમજ જેનાઈટલ કે એનલની જ્ગ્યાએ “હરપીઝ ઈનફેક્શન” થવા (MOUTH/GENITAL/ANAL SORES)

29 ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અસલામત જાતીય સંબંધ સજાતીય કે વિજાતીય
HOW DOES HIV SPREAD ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે અસલામત જાતીય સંબંધ સજાતીય કે વિજાતીય બળાત્કારને લીધે એચ.આઇ.વીના સંક્રમણની શક્યતા મોટા પ્રમાણમાં વધે છે.

30 ડ્રગ એડીક્ટ દર્દીઓ એકબીજાની “નીડલ” (Needles ) વાપરે
ચેપગ્રસ્ત લોહી લેવાથી

31 ચેપગ્રસ્ત માતાથી બાળકને પ્રસુતિ દરમ્યાન
નવજાત બાળકને સ્તનપાન દ્વારા

32 ચેપગ્રસ્ત ઈંજેક્શન કે સોંયના ઉપયોગથી

33 જયારે કોઈ રોગી હોય અને એના “બોડી ફ્લુઈડ્સ ” (Body Fluids ) દાખલારૂપે
” લોહી, સીમેન, વેજાઈનલ ફ્લુઈડ, અને સ્ત્રીનુ બ્રેસ્ટ મીલ્ક (Breast Milk )  જો બીજી વ્યક્તિના લોહીમાં પ્રવેશ કરી શકે ત્યારે જ બીજી વ્યક્તિને એવો રોગ થાય !

34 એચ.આઇ.વીનો વિષાણુ શરીરની બહાર સહજ રીતે જીવિત રહેતુ નથી
HOW HIV IS NOT TRANSMITTED : એચ.આઇ.વીનો વિષાણુ શરીરની બહાર સહજ રીતે જીવિત રહેતુ નથી ભેટવાથી કે ચુંબન કરવાથી

35 હાથ મિલાવવાથી બાથરૂમ કે જાહેર શૌચાલયના ઉપયોગથી

36 કફ – શરદી કે ખાંસી થી સાથે જમવાથી કે સહિયારા વાસણો વાપરવાથી

37 Swimming pools Sharing clothes

38 મચ્છરના કરડવાથી દાર્દીની સાથે રહેવાથી

39 હાથ મિલાવવાથી બ્લેડ વાપરવાથી

40 AIDS ના લક્ષણો An HIV infected person initially looks normal and perfectly healthy. The symptoms of AIDS develop after few years

41 1 માસથી વધુ સમય સુધી ઝાડા ( ડાયેરિયા )
1 માસથી વધુ સમય સુધી ઝાડા ( ડાયેરિયા )

42 1 માસથી વધુ સમય સુધી તાવ

43 1 માસ થી વધુ સમય સુધી કફ ઉધરસ
(Cough/Shortness of Breath )

44 વજનમાં દેખીતો ઘટાડો

45 વજનમાં દેખીતો ઘટાડો

46 મોંઢામાં તથા જીભ પર સફેદ ચાંદા

47 ચામડી પર ચેપ

48 (Mental Confusion & Forgetfulness)
મનમાં ગુંચવાય અસમજ અને યાદશક્તિ ના રહે (Mental Confusion & Forgetfulness) બેભાન થઈ જાવું (COMA)

49 ELISA TEST એનઝાય્મ લીન્ક્ડ ઈમ્યુઅનોસોરબન્ટ એસે
એનઝાય્મ લીન્ક્ડ ઈમ્યુઅનોસોરબન્ટ એસે (ENZYME- LINKED IMMUNO SORBENT ASSEY ) આ ટેસ્ટ લોહીમાં આ વાઈરસની સામે “એન્ટીબોડીસ ” (Antibodies ) છે કે નહી તે બતાવે

50 ELISA ટેસ્ટ “પોઝીટીવ” (Positive ) હોય તો એની સાથે
“સીડી ફોર કાઉન્ટ” (CD4 ) ટેસ્ટ પણ કરવામાં આવે. .જેથી રોગ હોય તો એવા સ્ટેજમાં છે તે જાણી શકાય.. અને જો કાઉન્ટ ૨૦૦થી નીચે હોય તો એને “એઈડ્સ” (AIDS ) છે એવું કહી શકાય.

51 HOW CAN HIV BE PREVENTED
PRVENTION IS THE ONLY CURE FOR HIV / AIDS

52 The only safe sex is ‘no sex’;
Condoms are used for both birth control and reducing the risk of disease.

53 Condoms Note well: Condoms are not 100% safe, but if used properly, will reduce the risk of sexually transmitted diseases, including AIDS. Condoms = Safer sex Condoms ≠ Safe sex

54 SAFE BLOOD: use only pretested HIV free blood SAFE NEEDLES: Insist your doctors and nurses to use sterile or disposable needles and instruments.

55 HIV free માતા દ્વારા બાળકને જન્મ
SAFE MOTHERHOOD: HIV free માતા દ્વારા બાળકને જન્મ SAFE RAZOR AND BLADE: Never share your shaving blades with anyone and also ask your barber to use properly cleansed razor and new blade during shaving or hair cut.

56 SPECIFIC ANTI-HIV TREATMENT:
Many new anti-HIV drugs which prevent the spread of the virus and can postphone various complications are now available at selected places in market and few of them are also manufactured in India e.g. AZT, 3TC, D4T. But these medicines are very costly and in India 90% of HIV patients cannot even think of them. One year expenses of good comminations of these drugs and blood testing comes to around 1.5 to 2.5 lacs. These medicines can prolong the life of the patient but not cure him.

57 સારાંશ AIDS એ જાતિ – ધર્મ – ભાષા – શિક્ષિત કે
અશિક્ષિત નો ભેદભાવથી ફેલાતો નથી. . Prevention of AIDS is our joint responsibility. શિક્ષણ અને જાગૃતિ is the only weapon in our hand. Let us accept the challenge to fight against AIDS.

58

59 Source: WHO


Download ppt "HIV & AIDS GENERAL AWARENESS"

Similar presentations


Ads by Google