Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical

Similar presentations


Presentation on theme: "Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical"— Presentation transcript:

1 જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. જલારામ બાપા
Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical et manuel.

2 આપણા ખોળામા બાળક ઉંઘી જાય તે દુનિયાની સૌથી ઉમદા લાગણીઓની થોડી ક્ષણો હોય છે.
Juneau Boat Harbor Alaska

3 દયાળુ અને માયાળુ બનવું એ ખરાબ બનવા કરતા વધારે સારુ છે.
Havasupai Falls Arizona

4 પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો!
North Little Rock Arkansas પૈસો નૈતીકતા નથી ખરીદી શકતો!

5 Death Valley National Park
તમારા વિકાસ કરવાનો ઉત્તમ  રસ્તો તમારાથી વધારે પ્રતિભાશાળી લોકો વચ્ચે રહેવું એ છે Death Valley National Park California

6 Mojave Desert, Littlerock
જ્ઞાની પુરુષના ગયા પછી હમેશા જુદા જુદા પંથ પડી જાય છે!" Mojave Desert, Littlerock California

7 Yosemite National Park
California તમારા વિકાસ કરવાનો ઉત્તમ રસ્તો  તમારાથી વધારે પ્રતિભાશાળી લોકો  વચ્ચે રહેવું એ છે

8 જેમ એક પૈડા વડે રથ ચાલી શકતો નથી તેમ પુરુષાર્થ વિના પ્રારબ્ધ સિદ્ધ થતું નથી
Animas Fork Colorado

9 તમે માત્ર નસીબ ને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે
Ghostly Township Idaho

10 આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.–સ્વેટ માર્ડન McDonald Lake Montana

11 Cathedral Gorge State Park
જીવન એક આરસી જેવું છે. તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે.–એડવિંગ ફોલિપ Cathedral Gorge State Park Nevada

12 જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક
Stark Village New Hampshire જો તમે મગજને શાંત રાખી શકતા હશો તો તમે જગને જીતી શકશો.–ગુરુ નાનક

13 અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ મૂશ્કેલ હોય છે.
Taos Pueblo New Mexico

14 આપણે કહીએ છીએ સમય ચાલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ
Cleveland Ohio આપણે કહીએ છીએ સમય ચાલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ

15 Silver Falls State Park
Oregon મન પંચરંગી છે. ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે. એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.–કબીર

16 દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે
Smith Rock State Park Oregon

17 કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન. Pittsburgh Pennsylvania

18 સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો
સુંદર સત્યને થોડા શબ્દોમાં કહો પણ કુરૂપ સત્ય માટે કોઈ શબ્દ ન વાપરો.–ખલીલ જિબ્રાન Providence Rhode Island

19 ઘરનાં સભ્યોનો સ્નેહ ડૉકટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે.–પ્રેમચંદ
Mount Rushmore South Dakota

20 મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?–ગોનેજ
The Alamo, San Antonio Texas

21 જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે
જીભ એ બુદ્ધિના ખજાનાની ચાવી છે. ચાવી લગાડી ખજાનો ઉઘાડો નહિ ત્યાં લગી કેમ ખબર પડે કે અંદર શું છે ?–શેખ સાદી Monument Valley Utah

22 બે ધર્મો વચ્ચે કદી પણ ઝઘડો થતો નથી, જે ઝઘડો થાય છે તે બે અધર્મો વચ્ચે થાય છે.–વિનોબાજી
Zion National Park Utah

23 દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ, પણ દિલમાં શું હતું એ જોવાનું છે.–ફાધર વાલેસ Woodstock Vermont

24 Westover Plantation Virginia વગર લેવેદેવે કોઈને કાંઈ સૂચન કરવું કે કોઈને સુધારવા મંડી પડવું એ અહંકારની પેદાશ છે.–શ્રી મોટા

25 Glacier Peak Wilderness
આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે.–લાઈટૉન Glacier Peak Wilderness Washington

26 કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.–હરીન્દ્ર દવે Seabeck Washington

27 Yellowstone National Park
ધનસમૃદ્ધિ માણસને બદલી નથી નાખતી, પણ માણસનું અસલ સ્વરૂપ પ્રગટ કરી દે છે.–થોમસ પેઈન Yellowstone National Park Wyoming

28 જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે
જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.–શ્રીમદ્ રાજચંદ્ર


Download ppt "Good sentence in gujarati by VIPUL DESAI – Diaporama musical"

Similar presentations


Ads by Google