Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

Pilgrimage to The Mount Kailash

Similar presentations


Presentation on theme: "Pilgrimage to The Mount Kailash"— Presentation transcript:

1 Pilgrimage to The Mount Kailash
અવિનાશી ચીજમાં સુખ માનવું, એનું નામ સમકિત. સમકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે Pilgrimage to The Mount Kailash With DADA's Aptasutras!

2 સમ્યક્દર્શન કોનું નામ કહેવાય ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય
કે જે 'ઈટર્નલ'ને દેખાડે, ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય કે જે 'ટેમ્પરરી' દેખાડે. Numerous rivers are seen

3 ‘વસ્તુ'ને 'જેમ છે તેમ' યથાર્થ જોવી અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ.
એનું નામ સમકિત. અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ. Glorious Sun Rise on Manasa Sarovar Lake in Tibet

4 સમકિતીને તો કોઈ જગ્યાએ વાંધો ના હોય.
બધેય જ્ઞાતા-દ્રષ્ટા જ રહે, એને વાંધો જ ના આવે. વાંધાવચકાં છે ત્યાં સુધી સમકિત જ કહેવાય નહીં. Manas Sarovar lake

5 સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે !
A dense blanket of fog creates illusion સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે !

6 ધર્મ તો સાહજિકતામાં હોય.
Pilgrims on Parikrama while Kailas gives Darshan જ્યાં કંઈ પણ એટીકેટ છે ત્યાં મોક્ષ ધર્મ નથી અગર ધર્મેય નથી. ધર્મ તો સાહજિકતામાં હોય.

7 સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય.
Gouri Kund on Kailas Parikrama route સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.

8 આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.
Gouri Kund on Kailas Parikrama route

9 કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ અરે, આત્મજ્ઞાનનેય બાધક છે.
Glimpse of Mount Kailas during Pradakshina કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ 'કેવળજ્ઞાન'ને બાધક છે. અરે, આત્મજ્ઞાનનેય બાધક છે. સમકિતનેય બાધક છે.

10 સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય.
Ardous route of Parikrama સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય. તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !

11 એક સતીને વેશ્યા કહી તો કેટલી બધી જોખમદારી આવી પડે ? અનંત અવતાર બગડશે !
વેશ્યાને સતી કહીશ તો જોખમદારી નહીં આવે. First View of Mount Kailas

12 સરપ્લસ ટાઈમ' શેમાં વાપરો છો તેના પર જોખમ છે.
'સરપ્લસ ટાઈમ' પોતાના આત્મા માટે વાપરે તો બધું પાણી પોતાનાં જ ખેતર ભણી જાય છે, ને બીજે વપરાય તો પાણી બધું નકામું જાય છે. માટે જેનો 'સરપ્લસ ટાઈમ' આત્મા માટે ગયો, તેનો બધો જ ટાઈમ આત્મા માટે ગયો કહેવાય.

13 Om Parvat seen on the way to Kailas
ભગવાન કહે છે, જેને સંસાર કંટાળાવાળો જરીકેય લાગતો નથી, તે મોક્ષે જવાને લાયક જ નથી. કમાય તોય કંટાળો, ના કમાય તોય કંટાળો બધે કંટાળો આવે ત્યારે મોક્ષે જવાને લાયક કહેવાય ! Om Parvat seen on the way to Kailas

14 જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો.
Mount Kailas Darshan during Parikrama જ્યારે મૌન થશો ત્યારે જગત સમજ્યા ગણાશો. મૌન જેવી કડકાઈ આ દુનિયામાં કોઈ નથી. બોલેલી કડકાઈ તો વેડફાઈ જાય. જેટલું મૌન પકડશો, એટલી બુદ્ધિ બંધ થશે.

15 ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી,
Kailas's presence can be felt - whatever the size ખુદા થવા માટે હથિયારોની જરૂર નથી, ખુદને પિછાણવાની જરૂર છે. ખુદને જાણે તે ખુદા !

16 સિન્સીયારિટી' ને 'મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો મેઈન રોડ છે,
Northern face of Mount Kailas સિન્સીયારિટી' ને 'મોરાલિટી', એ ભગવાનની પાસે જવાનો મેઈન રોડ છે, બીજા બધા જ 'બાય વે' છે.

17 પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી બધી જ વસ્તુને ભોગવવાની છૂટ !
‘મોરલ’ એટલે પોતાના હક્કનું અને સહેજે મળી આવે એટલી બધી જ વસ્તુને ભોગવવાની છૂટ ! 'મોરાલિટી'નો આ છેલ્લામાં છેલ્લો અર્થ છે ! Abode of Lord Shiva-Mount Kailas

18 જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી,
Kailas Manas Sarovar જે માણસ પારકાને 'સિન્સીયર' રહેતો નથી, તે પોતાની જાતને 'સિન્સીયર' રહેતો નથી !

19 કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય,
Golden Sunrays offer Prayers to Kailasa Parvata આ જગતનો ન્યાય કેવો છે ? કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે.

20 www.dadabhagwan.org જે ભગવાન તરફનું મોઢું કરે,
Different colours of Manas Sarovar જે ભગવાન તરફનું મોઢું કરે, એના તરફ ફરે, તેને આનંદ અને પ્રકાશ મળે. ભગવાન બીજું કશું કરતાં નથી ! તમે પોતે ભગવાન છો જ, પણ ભગવાનના ગુણ ઉત્પન્ન થયા નથી. Visit


Download ppt "Pilgrimage to The Mount Kailash"

Similar presentations


Ads by Google