Download presentation
Presentation is loading. Please wait.
1
ચાલો માટી વિશે જાણીએ All About Soil
2
માટીને મુખ્ય 5 ભાગમાં વહેંચી શકાય:
કાર્બનિક પદાર્થો માટી કાંપ રેતી કાંકરી
3
ખાતર: કાળી, ભેજવાળી જમીન જેમાં મરેલા, સડી રહેલા પ્રાણીઓ, જીવજંતુઓ, ખરી પડેલા પાંદડા, ડાળખીઓ, વનસ્પતિના મુળ અને ખોરાકના કણોથી બનેલ છે. આ માટીમાંથી વનસ્પતિને તેની વૃધ્ધી માટે જરૂરી પોષક દ્રવ્યો મળી રહે છે.
4
માટી: એવી જમીન જે પાણીનો સંચય કરે છે
માટી: એવી જમીન જે પાણીનો સંચય કરે છે. માટી જ્યારે ભીની હોય છે ત્યારે લપસણી અને ચીકણી હોય છે. તે મિ.મિ કરતા નાના કણોની બનેલ હોય છે
5
કાંપ: કાંપની માટી લીસા દાણા જેવી કે નાના ઝીણા પથ્થર જેવી દેખાય છે
કાંપ: કાંપની માટી લીસા દાણા જેવી કે નાના ઝીણા પથ્થર જેવી દેખાય છે થી 0.02 મિ.મિ. ના કદ ની માટીનું કાંપ તરીકે વર્ગીકરણ કરવામા આવે છે
6
રેતી: રેતી સામાન્યપણે ખરબચડી અને સહેલાઇથી સરકી જાય તેવી હોય છે
રેતી: રેતી સામાન્યપણે ખરબચડી અને સહેલાઇથી સરકી જાય તેવી હોય છે. રેતી ના કણોનુ માપ લગભગ 0.02 થી 2.0 મિ.મિ. જેટલું હોય છે.
7
કાંકરી: નાના પથ્થર, કયારેક તેમને કાંકરા પણ કહે છે.
8
ભુમિનુ બંધારણ કેવી રીતે જોઇશું
ભુમિનું સ્તરીકરણ ઉપલો સ્તર, કાર્બનિક કચરો, મુળિયા, જીવજંતુઓ ભુમિના આડછેદનો અભ્યાસ કરવાથી તેનું બંધારણ જોઇ શકાય છે સંસ્થાપિત ક્ષિતિજ સ્તર, બારીક કણો, કેટલાંક મુળ, ધોવાણથી ગળાઇ આવેલ દ્રવ્યો. પિતૃ પદાર્થનો સ્તર, ઘસાયેલ ખનીજદ્રવ્યો, અને સખત પદાર્થો જેવા કે કૅલ્શિયમ કાર્બોનેટ કે કૅલ્શિયમ સલ્ફૅટ સમસ્તર, ખડકોથી બનેલ સ્તર
9
ભુમિસ્તરના ગુણધર્મો
10
ભુમિપ્રકારનુ વર્ગીકરણ
રેતી- સૌથી મોટા કણો કાંપ – મધ્યમ કદના કણો માટી – સૌથી નાના કણો રેતી કાંપ માટી
11
રેતાળ ભુમિના ગુણધર્મો 0-15% કાંપ 0-10% માટી રેતી 85-100% રેતી
સુકી: વિખરાયેલી અને દાણાદાર અને ખરબચડી ભેજવાળી: સરળતાથી ખરબચડો દડો બનાવી શકાય
12
કાંપવાળી ભુમિના ગુણધર્મો
0-27% માટી 0-50% રેતી 50-88% કાંપ સુકી: ગઠ્ઠા તોડવા ના અઘરા પડે, જ્યારે ભુકો કરવામાઆવે ત્યારે લીસું,અને લોટ જેવું લાગે ભેજવાળું: લીસું, રેશમી, માખણ જેવું સ્પર્શ લાગે. આંગળી પર દાગ પડે
13
માટિયાળ ભુમિના ગુણધર્મો
0-45% રેતી 0-40% કાંપ 40-100% માટી સુકી:આંગળીથી સહેલાઇથી ગઠ્ઠો તોડીના શકાય. ખુબ દબાણ આપવાથી તુટે. ભેજવાળી: પ્લાસ્ટિક જેવી, ચીકણી અને આંગળી પર દાગ પાડે. (માટીનો કાંપ લીસો જ્યારે રેતી નો કાંપ ખરબચડો લાગે છે
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.