Download presentation
Presentation is loading. Please wait.
1
નિવૃત્ત જીવનનું પંચામૃત
2
અર્થ ઉપાર્જન નિવૃત્તિ અને ગમતી વૃત્તિમાં પ્રવૃત્ત થવું તે
નિવૃત્તિ એટલે શું? અર્થ ઉપાર્જન નિવૃત્તિ અને ગમતી વૃત્તિમાં પ્રવૃત્ત થવું તે
3
જે છે તે છે અને તેમા પણ છુપાયેલ છે અન્ય આભાસ
4
નિવૃત્તિ એક સફર છે જ્યાં જીવન જીવવાનાં નિયમો બદલાય છે
જેમ ક્રિકેટમાં ટેસ્ટ મેચ અને વનડે મેચ હોય તેમ જ બાકી બધુ એનુ એજ હોય.. જેમને આપણે મોટા કર્યા હોય તે હવે આપણને “નાના” કરશે. ( કે ના. ના. કરશે)
5
પંચામૃત એટલે ઘી, દુધ, દહીં, મધ અને સાકર
નિવૃત્ત જીવનમાં પાંચ અમૃત સ્વાસ્થ્ય, કુટુંબ, મન ને ગમતી પ્રવત્તિ, આધ્યાત્મ અને વિરક્ત ભાવે મૃત્યુને સ્વિકારવાની તૈયારી
6
પહેલુ અમૃત તે ઘી. પહેલુ સુખ તે જાતે નર્યા
પહેલુ અમૃત તે ઘી. પહેલુ સુખ તે જાતે નર્યા સ્વાસ્થ્ય સાચવો.. ખાવા પીવાનો વિવેક, નિત્ય કવાયત ખુલ્લા અવાજે મોટે થી હસો. નિરાંતે ઉંઘો અને ખુબ પાણી પીઓ
7
બીજુ અમૃત દુધ. લાંબુ દાંપત્ય જીવન એ ગર્વ કરવાની વાત છે.
જીવન સાથીને આદર અને પ્રેમ એ સંસ્કાર છે તમારા બુધ્ધી ધન, માલ મિલ્કત અને સંસ્કાર ધન ઉપર પહેલો હક્ક કુટુંબનો છે. અમે બે અમારા બે અને તેમના બે બે એ કુટુંબ ભાવનાની જ કદર છે
8
ત્રીજુ અમૃત દહીં મનને ગમતી પ્રવૃત્તિ તે મન ને કેળવવાની શ્રેષ્ઠ કવાયત છે મન મર્કટને કાબુમાં રાખવું અને તેની પાસે ધાર્યુ કામ કઢાવવુ તે નિવૃત જીવનનો સફળ અભિગમ છે તે હકારાત્મક વલણોથી સુંદર પરિણામો આપે છે
9
ચોથુ અમૃત મધ નિવૃત જીવનનો મોટો મિત્ર અને કટ્ટર દુશ્મન છે મન. તેને કેળવવું એવી રીતે કે તે નોકર બનીને રહે માલિક બનવાના ઉધામા ના કરે સ્વને ઓળખવાની તાલીમ એટલે "સ્વ." થતા પહેલા કરેલો સ્વાધ્યાય. યોગ, સારા વિચાર અને મનની પરમ શાંતિ મળે તેવા ઉચ્ચ વિચારોનું સેવન દાદાનો અર્થ દાદાગીરી નહીં પણ દા એટલે દાન અને બીજો દા એટલે દેવાની તૈયારી. દેવુ એટલે જે છે તે આપવુ. જ્ઞાન, સંસ્કાર, ધર્મ અને જીવતા વધશે તો વાડી વજીફા અને વિત્ત
10
પાંચમુ અમૃત સાકર વિરક્ત ભાવે મૃત્યુને સ્વિકારવાની તૈયારી
જેમ જન્મ વખતે માતાનો સાથ હ્તો તેમ મૃત્યુ વખતે પરમ તત્વ સાથે હશે તો મૃત્યુનો ભય શા માટે? જીવન બહુ લાંબુ છે મૃત્યુ તો ક્ષણ માત્રમા દેહ બદલે છે. जींदगी तो बेवफा है एक दिन चल जायेगी मोत मेरी महेबुबा है एक दिन मील जायेगी
11
શતાયુ બનવુ છે? ફ્રેંચ મહિલા જેની ક્મેટ ૧૨૧ વર્ષે જીવી હતી
ફ્રેંચ મહિલા જેની ક્મેટ ૧૨૧ વર્ષે જીવી હતી તે મનથી પોતાને કદી વૃધ્ધ માનતી નહોતી સદા પ્રસન્ન મીજાજ રહેતી તે કહેતી ભૂતકાળને ભૂલો અને "આજ"માં જીવો સદા હકારાત્મક રહો
12
જૂનો ઇતિહાસ અને નવી ભૂગોળ
વડીલોને એમ લાગે છે કે ખરે ટાણે તેમની સાથે નથી હોતા ત્યારે યુવા પેઢી એમ વિચારે છે કે તેમની સેવાઓની અને તેમને પડતી માનસીક અને શારીરીક તાણની કદર થતી નથી. બન્ને પેઢીઓ દુભાય છે તેમા કોઇનોય વાકં નથી. .આ પરિસ્થિતિ જુદી જુદી રહેણી કરણી અને જુના ઇતિહાસ અને નવી ભૂગોળમાં થી જન્મી છે -હરિકૃષ્ણ મજમુદાર
13
વાતાવરણનો નહીં વિચારધારા નો દોષ
-જિંદગીનાં આ છેલ્લા દસકામાં દરેક પેઢી એક યા બીજા પ્રકારનાં નકારાત્મક વિચારધારાનો ભોગ બનેલા છે જે એમ જ સાબિત કરે છે દેશ હોય કે વિદેશ વિચારધારા ખરડાય ઍટલે પરિણામ બદલાય અને બદલાય જ હરિકૃષ્ણ મજમુદાર
14
ગ્રહ દશા નહિ, “આગ્રહદશા” નડતી હોય છે –ગુણવંત શાહ
ઉમાકાતં બક્ષી જયારે નિવૃત્ત થયા ત્યારે પહેલું કામ એમણે કર્યું હતુ અને તે દીકરા કમલ ને ઘરની ચાવી આપી કહે “હું હવે તારો દીકરો – મેં તને જેમ ઉછેરી મોટો કર્યો તેમ તું હવે મને નાનો કર”. કમલ ત્યારે પોશ પોશ આંસુડે રડયો હતો અને કહેતો હતો “તમે તો સદાય મોટા જ રહેવાના.હું તમને નાના નહીં પણ દાદા બનાવીશ”
15
નિવૃત્તિની પ્રવૃત્તિ This book is available on all book selling web site Including પુ મોરારીબાપુ દ્વારા વિમોચન –ન્યુ જર્સી ગુજરાતી લીટરરી અકાદમી ના પ્રમુખ રામ્ભાઇ ગઢવી અને ઉપપ્રમુખ ચંદુ શાહ
16
આભાર પ્ર્રેમલતાબા અને હરિકૃષ્ણદાદા તમારા પ્રોત્સાહનનો
આભાર પ્ર્રેમલતાબા અને હરિકૃષ્ણદાદા તમારા પ્રોત્સાહનનો
17
આભાર
Similar presentations
© 2024 SlidePlayer.com. Inc.
All rights reserved.