Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

Riddles ઉખાણા By Gujarati- G1.

Similar presentations


Presentation on theme: "Riddles ઉખાણા By Gujarati- G1."— Presentation transcript:

1 Riddles ઉખાણા By Gujarati- G1

2 Leelee leelee pankho mare, લીલી લીલી પાંખો મારી, Green green my wings,
Bolun Sita Ram બોલું સીતા રામ I say (speak) Sita Ram Pinjare besee poonchhu tamne પિંજરે બેસી પૂંછું તમને Sitting in the cage ask you Shun chhe marun naam? શું છે મારું નામ What is my name?

3 Parrot (પોપટ)

4 Chun chun chun chun karu chhun, Gharma badhe faru chhun
ચુન ચુન ચુન ચુન કરું છું, ઘરમાં બધે ફરું છું I do Chun Chun Chun Chun, I go everywhere in home Je maDde te khau chhun, Kapad ne kapee jau chhun જે મદદે તે ખાઉં છું, કાપડ ને કાપી જાઉં છું Whatever I find I eat, Cloth I cut up Khesho ke hun koNa chhun? કહેશો કે હું કોણ છું Can you say who I am?

5 Mouse (ઉંદર)

6 Panaima hun taru chhun પાણીમાં હું તરું છું In the water I swim Upar niche faru chhun, Patpat aankho karun chhu ઉપર નીચે ફરું છું, પટપટ આંખો કરું છુ Up and down I go, Blink blink my eyes Nani pankhe sarun chhun નાની પાંખે શરુ છું, I go around with small fins Khesho ke hun koNa chhun? કહેશો કે હું કોણ છું Can you say who I am?

7 Fish (માછલી)

8 Tam tam tam tam karun chhun તમ તમ તમ તમ કરું છું, Shining shining shining shining I do Aakashe hun farun chhun આકાશે હું ફરું છું I go around the sky Divase oonghee jaun chhun, દિવસે ઊંઘી જાવ છું, During the day I go to sleep, Raate chamnkee jaun chhun રાતે ચમન્કી જાવ છું At night I brighten up Khesho ke hun koNa chhun? કહેશો કે હું કોણ છું Can you say who I am?

9 Star (તારો)

10 Duniya aakhi farun chhun દુનિયા આખી ફરું છું
Divasno hun Raja chhun, દિવસનો હું રાજા છું I'm the king during day Duniya aakhi farun chhun દુનિયા આખી ફરું છું I go around the whole world Saivne teja aapun chhun સૈવને તેજ આપું છું I give light to everyone Sanje dariye doobee jaun chhun સાંજે દરિયે ડૂબી જાવ છું At night, I sink down in the sea Khesho ke hun koNa chhun? કહેશો કે હું કોણ છું Can you say who I am?

11 Sun (સૂર્ય)

12 Hale Chhe paNa jeeva nathi હાલે છે પણ જીવ નથી
It moves but does not have life Chale Chhe paNa pag nathi ચાલે છે પણ પગ નથી It moves but has no legs Bethak Chhe paNa bajatha nathi બેઠક છે પણ બાજઠ નથી It sits buts there is no stool Badhaa khaya bhale paNa dharata nathi બધા ખાય ભલે પણ ધરતા નથી Everyone enjoys swinging but aren't fulfilled

13 Swing (હીંચકો)

14 Sathe dekhatee sathe vanchtee સાથે દેખાતી સાથે વાંચતી
Together looking, together reading, Hasti ramati sathe sathe હસતી રમતી સાથે સાથે Happily playing together, together MaDdati kadi na beoo behenee મળતી કડી ના બેઉ બહેન Two sisters never meeting Bhale radi radi ne thake ભલે રડી રડી રડી ને થાકે Although, crying, crying and gets tired

15 Eyes (આંખો)


Download ppt "Riddles ઉખાણા By Gujarati- G1."

Similar presentations


Ads by Google