Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1.

Similar presentations


Presentation on theme: "ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1."— Presentation transcript:

1 ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1

2 મારા બધા નિવૃત થયેલા મિત્રોને માટે
Visit-“suratiundhiyu”

3 નિવૃત્ત થતા પહેલા - કોઈની પણ બીક નહિ રાખશો
નિવૃત્ત થતા પહેલા - કોઈની પણ બીક નહિ રાખશો નિવૃત્ત થયા પછી - કોઈપણ જાતનો પસ્તાવો નહિ કરો Visit-“suratiundhiyu” at 3

4 તમે જિંદગીમાં જેટલી માણી શકો એટલી મજા માણો કારણ કે
જયારે હાથ પગ નહિ ચાલે ત્યારે દુ:ખ અને પસ્તાવો થશે માટે શરીર સાથ આપે ત્યાં સુધી મનને ગમે તેવા સ્થળોની મુલાકાત લો Visit-“suratiundhiyu” at

5 શેરબજારથી દુર રહો જેમ જેમ શેરબજાર ઊંચું જશે અને તમે ખરીદવા માંગશો તો પણ ખરીદી નહિ શકો એટલે તમારૂ લોહીનું દબાણ વધી જશે. જેમ જેમ શેરબજાર ઘટતું જશે તેમ તમારો ગભરાટ વધી જશે અને તમે વેચવા માગશો તો પણ નહિ વેચી શકો કારણ કે ત્યારે કોઈ ખરીદનારો નહિ મળે. બધાજ પૈસા તમારે એકલાં એ જ કમાવા છે? થોડા પૈસા યુવાનોને પણ કમાવા દો! નહિ તો એમના નિસાસા લાગશે Visit-“suratiundhiyu” at

6 જયારે તક મળે ત્યારે બાળપણના ભેરુઓ, જુના સ્કુલના મિત્રો અને જુના ભાઈબંધોને મળો.એનું કારણ
ફક્ત મોજ મઝા નથી,પરંતુ તમારી પાસે હવે હતો એટલો વખત નથી. Visit-“suratiundhiyu”

7 બેંકમાં મુકેલા બધા પૈસા ખરેખર તમારા નથી,
Visit-“suratiundhiyu” at બેંકમાં મુકેલા બધા પૈસા ખરેખર તમારા નથી, માટે જ જયારે તક મળે ત્યારે પૈસા વાપરો અને જિંદગીનો આનંદ માણો. તમે જેમ જેમ ઘરડા થતા જાવ તેમ તેમ તમારી વધારે કાળજી લેતા જાવ

8 ઘડપણમાં આનંદીત રહેવું ખુબજ અગત્યનું છે.
તમને જે ભાવે તે ખાવ ઘડપણમાં આનંદીત રહેવું ખુબજ અગત્યનું છે. Visit-“suratiundhiyu” at

9 તમને બે પ્રકારની વસ્તુઓ ખાવા મળશે તબિયત માટે જે સારી વસ્તુઓ છે ખુબ ખાવ, વારંવાર ખાવ, પરંતુ એ પૂરતું નથી. તબિયત માટે હાનીકારક વસ્તુઓ પણ થોડી ખાવ, કોઈક વાર ખાવ. પરંતુ તે ખાવાનું તદ્દ્ન બંધ ન કરશો,જીવવામાથી રસ ઉડી જશે

10 તમને ન ગમતો, ન ભાવતો ખોરાક શરીરના પોષણ માટે, શરીરને જોઈતા પોષક તત્વો માટે કોઈ કોઈ વાર થોડો થોડો ખાવો અત્યંત જરૂરી છે. Visit-“suratiundhiyu” at

11 માંદગીને સારા થવાની આશા સાથે સ્વીકારો
માંદગીને સારા થવાની આશા સાથે સ્વીકારો! કોઈ પણ માણસ ગરીબ હોય કે પૈસાદાર હોય, શક્તિશાળી હોય કે અશક્ત હોય, બધાએ જ જન્મ,મરણ,માંદગી અને ઘડપણમાંથી પસાર થવું જ પડે છે. એમાં કોઈ બાંધછોડ નથી. એનું જ નામ જિંદગી છે! Visit-“suratiundhiyu” at

12 તમે માંદા પડો ત્યારે ચિંતા કે ગભરાટ નહિ કરો
તમે માંદા પડો ત્યારે ચિંતા કે ગભરાટ નહિ કરો. માંદા પડવા પહેલા જયારે તમે સારા હો ત્યારે જ તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી દો. તમારું વિલ બનાવી દો. જેને લઈને તમે કોઈપણ જાતની ચિંતા વગર આ જગતમાંથી વિદાય લઈ શકશો. Visit-“suratiundhiyu”

13 તમારા શરીરની સારવાર ભલે ડોકટરો કરતા હોય કે
તમારી જિંદગીની દેખરેખ ભલેને ભગવાન કે કુદરત રાખે! પરંતુ તમારા મનોભાવના માલિક તો તમેજ રહેજો. Visit-“suratiundhiyu” at

14 જો ચિંતા કરવાથી તમારા પ્રશ્નોનું નિરાકરણ આવતું હોય તો જરૂર ચિંતા કરો !
જો ચિંતા કરવાથી તમારું આયુષ્ય વધતું હોય તો જરૂર ચિંતા કરો ! જો ચિંતાના બદલામાં તમને સુખ મળતું હોય તો જરૂરથી ચિંતા કરો ! Visit-“suratiundhiyu” at 14

15 છોકરાઓનું ભવિષ્ય એમની ઉપર જ છોડી દો
પુત્રો,પ્રપોત્ર વગેરેની લગતી બાબતો માટે જોયા કરો, સાંભળ્યા કરો પરંતુ ભૂલે ચુકે પણ તમારું મોઢું ન ખોલતા વણમાંગી સલાહ ન આપતા પેટ ચોળીને શૂળ ઉભી ન કરતા Visit-“suratiundhiyu” at

16 ઘડપણમાં સુખી થવા માટે નીચેના સિદ્ધાંતોનું પાલન કરો
કોઈપણ જાતની નિરર્થક વાતો કહેવી નહિ તમારા ગજા બહારનું કોઈપણ કામ કરવું નહિ સંજોગો પ્રમાણે તમારા નિર્ણયો લો. “માણસ સંજોગોનો ગુલામ છે, સંજોગો માણસના નહિ” Visit-“suratiundhiyu” at

17 આ ચાર અમુલ્ય ખજાનાનું ખાસ ધ્યાન રાખજો
૧- તમારું શરીર: તમારી તબિયતની કાળજી તમારેજ કરવાની છે માટે તેનું ખાસ ધ્યાન રાખો ૨- તમારા પૈસા: તમારું સઘળું રોકાણ અને ધન તમારા અને પત્નીને નામેજ રાખજો ૩- તમારી પત્ની: તમારા બે માંથી કોઈ એકે પહેલા જવાનું જ છે, માટે તમારી બચેલી અમૂલ્ય ક્ષણો જેમ બને તેમ એક બીજાની સાથે પસાર કરો ૪- જુના મીત્રો: જયારે પણ તક મળે ત્યારે જુના મિત્રોને મળવાનું કે ફોન પર વાત કરવાનું રાખો કારણ કે વખત જતા આવી દુર્લભ તકો ઓછી મળશે Visit-“suratiundhiyu” at 17

18 જો ઘડપણમાં એકાએક અંધકાર વ્યાપી જાય તો ગભરાઈ ન જતા કારણ કે સુર્યના અસ્ત પછી ભગવાને અજવાળા માટે ચંદ્ર અને તારાઓનું સર્જન કર્યું છે તેમ તમારે માટે પણ કોઈ ને કોઈ વ્યવસ્થા તો કરીજ હશે. Visit-“suratiundhiyu” at

19 ૨- હંમેશા હસતો ચહેરો રાખો ૩- ખુલ્લા દિલથી ખડખડાટ હસો
ત્રણ વસ્તુ દરરોજ કરો: ૧- મુક્તરીતે દરરોજ હસો ૨- હંમેશા હસતો ચહેરો રાખો ૩- ખુલ્લા દિલથી ખડખડાટ હસો Visit-“suratiundhiyu” at

20 જે વ્યક્તિ હસીખુશીથી જિંદગી જીવે છે તેના
મુખ ઉપર અંત સુધી સુમધુર હાસ્ય રહે છે Visit-“suratiundhiyu” athttp://suratiundhiyu.wordpress.com/

21 દરરોજ નિયમિત કસરત કરવાનો આગ્રહ રાખો પુરતી ઊંઘ લો
શાંત અને પ્રસન્ન ચિત્ત રાખો Visit-“suratiundhiyu” at

22 ગુસ્સે થવાથી રોગ આવે છે અને નમ્રતાથી રોગ ભાગે છે
તમારે શું જોઈએ એ તમારે નક્કી કરવાનું છે! Visit-“suratiundhiyu” athttp://suratiundhiyu.wordpress.com/

23 જિંદગીમાં ચડતી-પડતી તો આવ્યા જ કરે છે.
જયારે ચડતી હોય ત્યારે તમે કુદકા નથી મારતા તો પછી પડતી વખતે દુ:ખી શું કામ થાવ છો?

24 તમે તમારું ઘડપણ સુંદર રીતે જીવો એવી પરમકૃપાળુ પરમાત્માને
“સુરતીઉધીયું” પરિવારની હૃદયપૂર્વકની પ્રાર્થના વિપુલ દેસાઇ અને “સુરતીઉધીયું” પરિવાર Visit-“suratiundhiyu” at LOUIS 2OO9 Edited by Louis Tang Gujarati Translated by Vipul Desai


Download ppt "ઘડપણની માયાજાળ LOUIS 2OO9 1."

Similar presentations


Ads by Google