Download presentation
Presentation is loading. Please wait.
1
મુખ્યમંત્રી એપ્રેંટિસ યોજના
Government of Gujarat
2
એપ્રેંટિસ ભરતી મેળો તારીખ 23 મે 2018 સવારે 9-30 થી સ્થળ-
સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ અંદાજીત 100 કંપનીઓ અને 2000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
3
એપ્રેંટિસ ભરતી મેળો તારીખ 24 મે 2018 સવારે 9-30 થી સ્થળ-
સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ શ્રી કે.જે. પોલિટેકનીક ભરૂચ અને SVMIT ભરૂચ. અંદાજીત 100 કંપનીઓ અને 2000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
4
Organized and Funded by: Gujarat Technological University &
Supported by Technical Education Department Government of Gujarat
5
શૈક્ષણિક લાયકાત ધોરણ 8 માં ઉત્તિર્ણ થયેલ અથવા સ્નાતક કક્ષા સુધીની કોઈ પણ લાયકાત ધરાવતા તેમજ કોઈ પણ સરકાર માન્ય અભ્યાસક્રમમાથી વર્ષ 2015,16,17 માં ઉત્તિર્ણ થયેલ હોય એવા સૌ વિદ્યાર્થી મિત્રો .
6
Stipend Details Stipend : Rs. 6000/- per month (1 year )
Amount in Rs. Apprentice Type GoI Share GoG Share Establishment Share Total Graduate 1500 3000 6000 Diploma 2000 2500 Lower than Diploma સરકારશ્રી દ્વારા લાભાર્થી યુવાનોના અપ્રેંટિસ સ્ટાઇપેંડ માં સરકારનું યોગદાન હોય છે. ખાસ નોંધ- આ મેળામાં કોઈ સરકારી નોકરી મળનાર નથી. વિદ્યાર્થીની લાયકાત અને જે તે કંપનીની જરૂરિયાત મુજબ પસંદગી થશે.
7
Gujarat Pass-out Students-293565 (2016-17)
દરેક વર્ષે આશરે 3 લાખ જેટલા યુવાનો વિવિધ અભ્યાસક્રમ પૂર્ણ કરી નોકરી અથવા તાલીમની શોધમાં હોય છે. આવા યુવાનો માટે અપ્રેંટિસશીપ તાલીમ વરદાનરૂપ સાબિત થઈ શકે છે
8
પાસ આઉટ વિધાર્થીઑને તથા ઔદ્યોગિક એકમોને જણાવવાનું કે “મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના” અંતર્ગત એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છુક વિધાર્થીઑએ / એકમોએ નીચે આપેલી રજીસ્ટ્રેશન લિન્ક માં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટર્ડ થયેલા તેમજ જે વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ ના થયેલા હોઈ તે તમામ વિધાર્થીઓ / એકમો આગામી “એપ્રેન્ટીસ ભરતી મેળા” નો ભાગ લઈ શકશે.
9
કંપની/ઉધ્યોગ/એપ્રેંટીસ આપનાર એકમએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
આપના એકમમા જો તકનીકી ઉમેદવારની જરૂર હોય તો લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમને બિન-તકનીકી ઉમેદવારની જરૂર હોય તો પર નોંધણી કરાવવી ફરજિયાત છે
10
વિદ્યાર્થીઓએ નીચેની લિન્કમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
જો તકનીકી વિદ્યાર્થી હોય તો લિંક પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો બિન-તકનીકી વિદ્યાર્થી હોય તો પર નોંધણી કરાવવી ફરજિયાત છે
11
દરેક તકનીકી કે બિનતકનીકી એકમોએ સૂચવેલ પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ
પર નોંધણી કરાવવી ફરજિયાત છે વધુ માહિતી માટે પર કાયમી વિઝિટ કરતા રહો.
12
૪૦ થી વધુ સ્ટાફ ધરાવતા એકમો માટે 2
૪૦ થી વધુ સ્ટાફ ધરાવતા એકમો માટે 2.5 ટકા ની સંખ્યામાં એપ્રેન્ટીસ રાખવા ફરજિયાત હોય છે. જ્યારે ૬ થી ૩૯ સ્ટાફ ધરાવતા એકમો મહત્તમ 10 ટકા ની મર્યાદા માં એપ્રેન્ટીસ રાખી શકે છે. સર્વિસ સેક્ટર ના એકમો જેવા કે હોસ્પિટલ, બેંક, વગેરે એકમોને પણ પોતાને ત્યાં એપ્રેન્ટીસ તાલીમાર્થીઓને રાખવા માટે જાણ કરવા માં આવે છે.
13
વિદ્યાર્થી મિત્રોને તો આમંત્રણ છે જ અને આ વિદ્યાર્થીઓ ને એપ્રેન્ટીસ તાલીમાર્થી તરીકે રાખવા માટે ઇન્ડસ્ટ્રી ના એકમો ને આ મેળા માં આવવા આમંત્રિત કરવામાં આવે છે.
14
એપ્રેંટિસ ભરતી મેળાના કાયર્ક્રમ:
તારીખ સ્થળ ૨૩-મે-૨૦૧૮ સવારે 9:30 થી સરકારી ઈજનેરી કોલેજ, વલસાડ ૨૪-મે-૨૦૧૮ સરકારી ઈજનેરી કોલેજ, ભરૂચ વિડીયો પ્રસ્તુતિ : ડૉ .એસ .આર .જોશી ,ઝોનલ અધિકારી-મુ.એ.યોજના, આચાર્યશ્રી સરકારી ઈજનેરી કોલેજ,વલસાડ
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.