Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭ www.parentingforpeace.in.

Similar presentations


Presentation on theme: "હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭ www.parentingforpeace.in."— Presentation transcript:

1 હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭

2 શિક્ષક : એક કિમિયાગર Teacher : ALCHEMIST

3 એક સત્ય ઘટના એક પતિ પત્નીનો કડોદરા ચાર રસ્તા પર ગંભીર અકસ્માત થયો અને તાત્કાલિક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા. દંપતીને બચાવવા માટે પતિને A+ અને પત્નીને AB+ લોહી ચઢાવવું પડે તેમ હતુ.. બ્લડ બેન્કમાં જાણ કરવામાં આવી અને લોહીની બોટલ મંગાવવામાં આવી, સમયસર લોહી ચઢાવવામાં આવ્યુ. બીજે દિવસે સવારમાં... દંપતીનું હોસ્પીટલમાં જ અવસાન થયુ.

4 શું કારણ ? પતિને A+ને બદલે AB+ અને પત્નીને AB+ને બદલે A+ લોહી અપાઈ ગયું કોની ભૂલ ? બ્લડ બેન્કમાં લોહીની બોટલ પર લેબલ લગાડનાર કર્મચારીની કે પછી લોહીની બોટલ ચઢાવનાર નર્સની.. એક નાની ભૂલ અને બે જીંદગીનું નુકસાન.. કેટલું નાનું કામ... પણ કેટલું અગત્યનું...

5 કેટલાક વિચારવા જેવા પ્રશ્નો ?
શેરીમાં એક અઠવાડિયા સુધી સફાઈ કામદાર ન આવે તો ? સવારે દૂધવાળો સમયસર ન આવે તો ? સવારે ઊઠવા માટેનું એલાર્મ ના વાગે તો ? બ્રીજનું બાંધકામ કરનાર ઈન્જિનીયરનો કારીગર સ્ક્રુ ઢીલા ચડાવે તો ? સ્કુલ બસ ચાલક જો સમયસર ના આવે તો ? બોસના કહેવા પ્રમાણે આસીસટન્ટ દ્વારા ઈન્કમ ટેક્ષ અધિકારીને લખાયેલા પત્રમાં correctionના બદલે corruption લખાઈ જાય તો ? સ્કુલમાં જો પ્યુન ન હોય તો ? e

6 e

7 દરેક વ્યક્તિનું કાર્ય ખૂબ જ અગત્યનું છે.
એક તારણ દરેક વ્યક્તિનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. બધાજ કાર્યો એકબીજાના પૂરક છે. e

8 શાબાશી... દરરોજ ! એક શિક્ષક તરીકેની મારા કાર્યની ભૂમિકા ખૂબ અગત્યની અને મહત્વની છે અને મને એક એક વિધાર્થીના જીવન ઘડતરમાં ફાળો આપવાનો એક અવસર મળ્યો છે મને તેની ખુશી અને ગૌરવ છે. e

9 સફળતાની સચ્ચાઈ ખૂબ જ નામના ધરાવતી સંસ્થાઓના કરાયેલા સર્વે માં એ હકીકત જાણવા મળી છે કે તે સંસ્થાની શરુઆતથી અત્યાર સુધીના વર્ષોમાં તેની સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓ પોતાના દરેક નાના નાના કામ અને જવાબદારીનું સ્વેચ્છા પૂર્વક પાલન કરી છે. તેઓ કોઈપણ કામને નાનું કે મોટું સમજવા કરતા અગત્યનું સમજી તેને યોગ્ય રીતે પૂરું કરવાની પહેલ કરવાનો અભિગમ ધરાવે છે. e

10 અભિગમ e

11 Teacher : A Magician Transformer Role Model Path Maker
Best Social Worker Change Maker Director e

12 લોખંડ લોખંડનો એક ટુકડો વેચો તો તેનો એક રુપિયો ઊપજે, તેમાંથી ઘોડાની નાડ બનાવીને વેચો તો અઢી રુપિયા ઊપજે. તેમાંથી બધી સોય બનાવી નાખો તો ૬૦૦ રુપિયા ઉપજે અને નાડ કે સોયને બદલે ઘડિયાલની ઝીણી ઝીણી કમાન બનાવી નાખો તો ૫૦૦૦ રુપિયા ઉપજે... લોખંડ તો એનું એજ છે, પણ તેનું ઘડતર કરો તેવું તેનું મૂલ્ય. માણસ વિષે પણ એવું જ છે ને ? e

13 અહો આશ્ચર્યમ ! કોઈ એક શાળામાં વધારેમાં વધારે દરરોજ કેટલા બાળકો ભણવા આવતાં હોઈ શકે ? ૪૦૦૦૦ થી વધુ... e

14 અહો આશ્ચર્યમ ! કોઈ એક શાળામાં વધારેમાં વધારે દરરોજ કેટલા શિક્ષકો ભણાવવા આવતાં હોઈ શકે ? e ૩૦૦૦ શિક્ષકો દરરોજ

15 સીટી મોન્ટેસરી સ્કુલ, લખનઉ, ભારત
અહો આશ્ચર્યમ ! તે શાળા કયા દેશમાં હોઈ શકે ? સીટી મોન્ટેસરી સ્કુલ, લખનઉ, ભારત e

16 અહો આશ્ચર્યમ ! એક શિક્ષકના જીવનમાં અંદાજે ૩૫ વર્ષની શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન દર વર્ષે ૧૦૦ વિધાર્થીઓની સંખ્યા પ્રમાણે ૩૫૦૦ વિધાર્થીઓના જીવન ઘડતરમાં હકારાત્મક અસર કરવાનો એક મોકો મળતો હોય છે.. e ‘પ્રલય ઓર નિર્માણ શિક્ષક કી ગોદ મેં પલતે હૈ’’ – ચાણકય


Download ppt "હું જાદુ કરી શકુ છું... વૈભવ પરીખ ૯૦૯૯૦૧૦૬૭૭ www.parentingforpeace.in."

Similar presentations


Ads by Google