Presentation is loading. Please wait.

Presentation is loading. Please wait.

‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો

Similar presentations


Presentation on theme: "‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો"— Presentation transcript:

1 ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો
‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો BROUGHT TO YOU BY VIPUL DESAI -

2 જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે

3 રીતિથી, તો બચીજશો દુર્ગતિથી
મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો  રીતિથી, તો બચીજશો દુર્ગતિથી

4 દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે

5 પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે,જયારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દે શબ્દ એ સમજી જતો હોય છે

6 લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે, હંમેશા એની એ વ્યક્તિ સાથે.

7 સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે જેમને પીઠપાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.

8 ટકાવી રાખે છે અને જેના હાથ
 માતાનું હૈયું એ શિશુની શાળા છે,એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને  ટકાવી રાખે છે અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.

9 સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો
સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો

10 પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી

11 verteilt durch www.funmail2u.de
માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે,  પણ યોગ્ય રીતે  સંકોચાવાનું નહીં!

12 વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ 
થાય છે, પણ એનુંકાવ્ય તો દૂરથી જ ખીલે છે.

13 સૌને મન ભરીને માણવું છે, જીવવું છે-પણ મન ક્યારેય ભરાતું નથી,પેટની જેમ !

14 વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના વ્યક્તિની આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એના હૃદયની ભાષા વ્યક્ત કરે છે

15

16

17 મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ! BROUGHT TO YOU BY VIPUL DESAI


Download ppt "‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો"

Similar presentations


Ads by Google