Download presentation
Presentation is loading. Please wait.
1
પાઠ – 13 શક્તિ નાં સંસાધનો
2
બળતણ અને શક્તિના સંસાધન બંને શબ્દો એકબીજાના પર્યાય રૂપે વપરાય છે.
પણ બન્ને વચ્ચે પાતળી ભેદ રેખા છે. બળતણ એ આપમેળે શક્તિનું સંસાધન નથી તેને બાળવામાં આવતા તેમા રહેલી ઉષ્માશક્તિનું વરાળ કે વિદ્યુત શક્તિમાં પરિવર્તન થાય છે.
3
શક્તિ – કોઇ પણ પદાર્થ કે વસ્તુના કાર્ય કરવાના પ્રમાણને શક્તિ કહે છે.
ઊર્જા – પદાર્થ કે વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને તેની ઊર્જા કહેવામાં આવે છે.
4
ઓગણીસમી સદીમાં ઊર્જા માટે
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, જળવિદ્યુત, અણુ ઊર્જાનો ઉપયોગ થાતો હતો.
6
વિવિધ શક્તિ (ઊર્જા) ના સંસાધનો
(1) પરંપરાગત ઊર્જાના સંસાધનો (2) બિન પરંપરાગતઊર્જાના સંસાધનો
7
પરંપરાગત ઊર્જાના સંસાધનો
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ તથા વિજ ઊર્જા
8
બિન પરંપરાગતઊર્જાના સંસાધનો
સૌર શક્તિ, પવન શક્તિ, ભરતી શક્તિ, ભૂતાપીય શક્તિ, બાયો ગૅસ વગેરે
10
બિન વ્યાપારીક – જલાઉ લાકડું, છાણ, લક્કડીયો કોલસો, વગેરે
11
વ્યાપારિક – ખનીજ કોલસો, પેટ્રોલિયમ
12
કોલસો (કાળો હીરો) કોલસો પ્રસ્તર ખડકમાંથી મળે છે
13
કોલસોનો ઉપયોગ રસોઇકરવામાં, કારખાનામાં ઊર્જા સ્ત્રોત તરીકે અને કાચામાલ તરીકે, તાપવિદ્યુતમાં, ધાતુ ગાળવામાં તથા મીઠું, કેરોસીન અને સુગંધીત અત્તર બનાવવામાં ઉપયોગી છે.
14
કોલસાની આડ પેદાશો – ડામર, એમોનિયા વાયુ, એમોનિયા સલ્ફેટ, બેન્ઝોલ તથા ક્રુડ ઑઇલ એક ટન કોલસો = 3 ગૅલન ક્રુડ ઑઇલ
16
કોલસોએ અશ્મિભૂત ખનીજ છે
લગભગ 30 કરોડ વર્ષ પૂર્વે ભૂસંચલનના કારણે પૃથ્વી પરના જંગલો, વૃક્ષો અને વનસ્પતિ નીચે દટાયા તેમના પર દબાણ અને ભૂતાપીય ગરમીની અસરના કારણે કાર્બનતત્વ ધરાવતા ખડોકોમાં તેનું રૂપાંતર થયું આમ કોલસાનું નિમાર્ણ થયુ.
17
કાર્બોનીફરસ યુગમાં 25 કરોડ વર્ષ પહેલા કોલસો બનવાનું શરૂ થયું તે સમયને કાર્બોની ફરસ યુગ કહે છે.
18
કોલસાના પ્રકારો (1) એન્થ્રેસાઇટ – (નરમ કોક)
(2) બિટ્યુમિનસ કોલસો – (ડામર) (3) લિગ્નાઇટ કોલસો (4) પીટ કોલસો
19
(1) એન્થ્રેસાઇટ – (નરમ કોક)
20
એન્થ્રેસાઇટ સૌથી ઊંચી પ્રકારનો કોલસો છે.
કાર્બન તત્વ 90 થી 95 ટકા જેટલું હોય છે. કઠણ, વિશુદ્ધ ચળકાટ તથા એકદમ કાળો રંગ હોય છે.
21
તેની ધુમાડા વગરની ભૂરી અથવા વાદળી રંગની જ્યોત હોય છે.
તેમાં રાખનું પ્રમાણ ઓછું હોય છે. વિશ્વમાં કુલ કોલસામાં એન્થ્રેસાઇટ કોલસાનો માત્ર 5% જેટલો જથ્થો છે.
22
બિટ્યુમિનસ કોલસો – (ડામર)
23
બિટ્યુમિનસ કોલસામાંકાર્બન તત્વ 70 થી 90 ટકા જેટલું હોય છે.
કાળો, ઓછો કઠણ અને મંદ ચળકાટ ધરાવે છે. સળગાવતા પીળી જ્યોત નીકળે છે.
24
બિટ્યુમિનસ કોલસો રેલવે અને કારખાનામાં વધુ ઉપયોગ થાય છે.
બિટ્યુમિનસ કોલસામાંથી ડામર, કુદરતી વાયુ અને કોક મળે છે.
25
લિગ્નાઇટ કોલસો
26
લિગ્નાઇટ કોલસામાં કાર્બન તત્વ 40 થી 60 ટકા હોય છે.
તે રંગે બદામી કે ભૂખરો હોય છે. તેથી બ્રાઉન કોલસો કહેવાય છે.
27
તે ધુમાડિયો અને સૌથી વધુ રાખ પાડતો કોલસો છે.
ઉપયોગ તાપવિદ્યુત મથકો, રેલવેમાં તથા કોલટાર બનાવવામાં ઉપયોગમાં આવે છે.
28
પીટ કોલસો
29
પીટ કોલસામાં કાર્બન તત્વ 30 થી 45 ટકા હોય છે.
ભેજનું પ્રમાણ 80 ટકા હોય છે. નિમ્ન કક્ષાનો ભૂરા રંગનો કોલસો છે. કારખાનામાં ઉપયોગી છે.
30
ઊંચી કક્ષાનો કોલસો 35 થી 45 અંશ અક્ષવૃત્તો વચ્ચેના વિસ્તારોમાં છે
31
કોલસાનો સૌથી વધુ અનામત જથ્થો ઉત્તર અમેરિકા ખંડમાં આવેલ છે.
32
વિશ્વમાં યુ.એસ. કોલસાના અનામત જથ્થામાં અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
33
વિશ્વમાં કોલસાનું ઉત્પાદન કરતા દેશો
રશિયા, યુ.કે., જર્મનિ, દક્ષિણ આફ્રિકાના દેશો, ચીન અને ભારત
34
આફ્રિકાના દેશો ચીન ભારત
જર્મનિ આફ્રિકાના દેશો ચીન ભારત યુ.કે રશિયા
35
ભારતમાં કોલસાનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો
ઝારખંડ, ઓરિસ્સા, પ.બંગાળા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, જમ્મુ અને કશ્મીર ગૌણ રાજ્યો રાજસ્થાન, તમિલનાડુ, અસમ, ગુજરાત
36
ઝારખંડ ઓરિસ્સા પ.બંગાળા છત્તીસગઢ મધ્ય પ્રદેશ જમ્મુ અને કશ્મીર
37
કોલસાની મુખ્ય ખાણો – ઝરિયા, બોકારો, ગિરિદિહ, કરણપુર અને રાણીગંજ
ગુજરાતમાં – કચ્છ, ભરૂચ, મહેસાણા, ભાવનગર, અને સુરત જિલ્લામાં લિગ્નાઇટ મળે છે.
38
લિગ્નાઇટ
39
કચ્છમાં પાનન્ધ્રો કોલસાનું સૌથી મોટું ક્ષેત્ર છે.
કચ્છમાં લિગ્નાઇટ આધારીત તાપ વિદ્યુત મથક પણ છે. ભારતમાં 2003 માં કોલસાનો અનુમાનિત જથ્થો 2,40,748 મિલિયન ટન હતો
40
ખનીજ તેલ
41
ખનીજ તેલ – પ્રસ્તર ખડકો માંથી મળે છે.
ચૂનાના ખડકો શેઇલ રેતાળ ખડકો
42
ભૂસંચલનના કારણે લાખો વર્ષ પહેલા સમુદ્રના જીવો, પ્લાંકટન વગેરે નાશ પામી નીચે દબાયા તેના પર દબાણ અને ગમીના કારણે તે હાઇડ્રોકાર્બન પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં રૂપાંતરીત થયા છે.
43
ભારતમાં ખનીજ તેલના ક્ષેત્રો –
નવા ગેડ પર્વતીય પ્રદેશમાં (અસમ) નવાં મેદાનો (ગુજરાત) સમુદ્ર તળમાં મુંબઇ હાઇ (ખંભાત) માં આવેલા છે.
45
ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં વિશ્વમાં યુ
ખનીજ તેલ અને કુદરતી વાયુના ઉત્પાદનમાં વિશ્વમાં યુ.એસ પ્રથમ સ્થાન ધરાવે છે.
46
વિશ્વમાં ખનીજ તેલનો અનુમાનિત જથ્થો 2090 બિલિયન બેરલ છે.
તેમાંથી 600 બિલિયન બેરલ આરબ દેશોમાં છે. 500 બિલિયન બેરલ રશિયાઅ અને ચીનમાં છે. કુલ અનુમાનિત જથ્થાના 18% જથ્થો પશ્વિમ એશિયાના દેશો પાસે છે.
47
ભારતમાં ખનીજ તેલ ભારતમાં ખનીજ તેલનો અનામત ભંડાર 22 બિલિયન બેરલ જેટલો છે. ઇ.સ.1866 માં ભારતમાં પ્રથમ ખનીજ તેલકૂવો નહારાપોંગા ખાતે ખોદવામાં આવ્યો હતો. ઇ.સ.1867માં માકૂમ ખાતેથી 36 મીટરની ઊંડાથી ખનીજ તેલ મળી આવ્યું હતું
48
ઇ.સ.1958માં ગુજરાતમાં પ્રથમ ખંભાત ખાતે ખનીજ તેલ મળી આવ્યું
ઇ.સ.1960માં અંકલેશ્વર ખાતે ખનીજ તેલ ક્ષેત્ર મળી આવ્યું
49
ઇ.સ.1899માં દિગ્બોઇ ખાતે પ્રથમ રિફાઇનરી નાખવામાં
ઇ.સ.1958માં ઇન્ડિયન રિફાઇનરીઝ લિમિટેડ ની સ્થાપના કરવામાં આવીઆવી હતી.
50
ઇ.સ.1962માં જાહેર ક્ષેત્રની પ્રથમ રિફાઇનરી સ્થાપવામાં આવી.
ઇ.સ.1967માં કોચીન અને ચેન્નાઇમાં રિફાઇનરી સ્થાપવામાં આવી ઇ.સ.1970માં હલ્દીયા (કોલકાતા) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી.
51
બરૌની(બિહાર) અને કોયલી (ગુજરાત) ખાતે રિફાઇનરી સ્થાપવામાં આવી છે.
કોચીન,ચેન્નાઇ, હલ્દીયા અને મથુરાની રિફાઇનરીમાં મોટા ભાગે આયાતી તેલ શુદ્ધ થાય છે.
52
ભરતમાં હાલ 18 રિફાઇનરી છે. તેની વાર્ષિક તેલ શુદ્ધ કરવાની ક્ષમતા કરોડ ટન છે.
53
ભારતમાં ખનીજ તેલ સંશોધન અને ઉત્પાદન માટે
54
ભારતમાં ખનીજ તેલનું ઉત્પાદન
ભારતમાં ખનીજ તેલનું વાર્ષિક ઉત્પાદન 3.3 કરોડ ટન જેટલું છે. તેમાં 63 ટકા જેટલું ઉત્પાદન બૉમ્બે હાઇ તેલ ક્ષેત્ર માંથી થાય છે.
55
ગુજરાતમાંથી 18 ટકા અને અસમમાંથી 16 ટકા જેટલું ઉત્પાદન થાય છે.
તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને અરૂણાચલ પ્રદેશમાંથી થોડુ ઉત્પાદન થાય છે.
56
ભારતમાં બૉમ્બે હાઇ અને અલિયા બેટ સમુદ્રમાં આવેલા મહત્વના તેલ ક્ષેત્ર છે.
ઇ.સ.1975માં બૉમ્બે હાઇ કામ કરતું થયું છે.
57
ગુજરાતમાં ખનીજ તેલ ગુજરાતમાં ખનીજ તેલનો અનુમાનિત જથ્થો 418 મિલિયન ટન છે. ઇ.સ.1958 માં ગુજરાતમાં લૂણેજ ખાતેથી પ્રથમ ખનીજ તેલ પ્રાપ્ત થયું હતું.
58
ગુજરાતમાં અંકલેશ્વર મહત્વનું ખનીજ તેલ ક્ષેત્ર છે.
અંકલેશ્વરનો ખનીજતેલનો અનામત જથ્થો 460 લાખ મિલિયન ટન છે. અંકલેશ્વરમાં 170 કૂવામાંથી ખનીજતેલ અને 12 કૂવામાંથી કુદરતી વાયુ ઉત્પાદન થાય છે.
59
અંકલેશ્વરમાં પ્રતિદિન 83 હજાર ટન ખનીજ તેલ કાઢવામાં આવે છે.
અંકલેશ્વરમાં કુદરતી વાયુનું ઉત્પાદન પ્રતિદિન 3 લાખ ઘન મિટર છે.
60
અંકલેશ્વરનું ખનીજ તેલ કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.
તેમાંથી બનતી આડ પેદાશો કેરોસીન, સ્પિરિટ વગેરે સાબરમતી (અમદાવાદ) મોકલવામાં આવે છે.
61
ગુજરાતમા ભરૂચ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા,સુરત અને વડોદરા જિલ્લામાંથી ખનીજ તેલ મળી આવે છે.
63
ગુજરાતમાં ગાંધાર તેલ ક્ષેત્ર ઉત્પાદન અને ગુણવત્તાની ર્દષ્ટિયે અંકલેશ્વર કરતા વધુ અનુકૂળ છે.
64
કુદરતી વાયુ
65
કુદરતી વાયુનો ઉપયોગ – કારખાનામાં સંચાલન શક્તિ તરીકે, ઠંડા પ્રદેશમાં ગરમી મેળવવા માટે તથા બળતણ તરીકે ઉપયોગી છે.
67
આંધ્રપ્રદેશ તમિલનાડુ ત્રિપુરા રાજસ્થાન ભારતમાં કૃદરતી વાયુ ઉત્પાદન કરતા રાજ્યો
68
ભારતમાં 2300 કરોડ ઘન મિટર કુદરતી વાયુનો વપરાશ છે.
69
ગુજરાત ખનીજતેલના ઉત્પાદનમાં 41% ફાળો આપે છે
ગુજરાત કુદરતી વાયુનાં ઉત્પાદનમાં 47% ફાળો આપે છે.
70
ગુજરાતમાં વડોદરા નજીક આવેલ પેટ્રોકેમિકલ અને રાસાયણિક ખાતરના કારખાનાને હજીરા – બીજાપુર – જગદીશપુર પાઇપ લાઇન દ્વારા કુદરતી વાયુ આપવામાં આવે છે.
71
હજીરા ખાતે ગસૅ આધારીત સ્પોન્જ આયર્ન પ્રોજેક્ટ ને દૈનિક 3
હજીરા ખાતે ગસૅ આધારીત સ્પોન્જ આયર્ન પ્રોજેક્ટ ને દૈનિક 3.50 લાખ ઘન મિટર ગૅસ આપવામાં આવે છે. ગુજરાતમાં પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅસ આપવાની યોજના છે.
72
ગુજરાતમાં વડોદરામાં પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅસ આપવામાં આવે છે.
અંકલેશ્વર,ગાંઘીનગર,સુરત ભરૂચ વગેરેને પાઇપ લાઇન દ્વારા રાંધણ ગૅસ આપવાની યોજના છે.
73
વિદ્યુત
74
ઔધોગિક વિકાસના પાયામાં વિદ્યુત શક્તિ રહેલી છે.
ઔધોગિક ક્રાંતિ પછી વિદ્યુત શક્તિની શોધ થઇ હતી. અણુશક્તિની શોધે વિદ્યુતશક્તિનું ચિત્ર બદલી નાખ્યું છે.
75
વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવતી ખનીજોની તંગી ઉભી થેઇ છે.
તેથી આજે તેના વિકલ્પ રૂપે સૂર્યશક્તિ, પવન શક્તિ, ભૂતાપીય શક્તિ, ભરતી શક્તિનો ઉપયોગ કરવો જોઇએ.
76
ભારતમાં વિદ્યુતની કુલ ઉત્પાદન ક્ષમતા 1,04,917 મેગાવૉટ છે.
દેશનો દરેક નાગરિક દર કલાકે 379 કિલોવૉટ વીજળી વાપરે છે. યુ.એસમાં દરેક નાગરિક દર કલાકે 11,994 કિલોવૉટ વીજળી વાપરે છે.
77
વિદ્યુતના ત્રણ પ્રકાર છે.
તાપવિદ્યુત જલવિદ્યુત અણુ વિદ્યુત
78
તાપવિદ્યુત
79
તાપ વિદ્યુત ઉત્પાદનમાં કોલસો, ખનીજ તેલ અને કુદરતી વાયુનો ઉપયોગ થાય છે.
ભારતમાં 310 કરતા વધુ તાપવિદ્યુત મથકો આવેલા છે. ભારતની કુલ વિદ્યુતમાંથી 70% તાપ વિદ્યુત છે.
80
તાપવિદ્યુતમાં કોલસાનો વધુ ઉપયોગ થાય છે. કારણે કે
કોલસો સસ્તો છે માટે તાપ વિદ્યુત મથક કોલસાના ક્ષેત્રની નજીક સ્થાપવામાં આવે છે કારણે કે કોલસો વજનમાં ભારે હોવાથી પરિવહન ખર્ચ વધુ આવતુ હોવાથી
81
ભારતમાં તાપવિદ્યુત ઉત્પાદન કરતા રાજ્યો
અસમ ઝારખંડ મધ્યપ્રદેશ છત્તીસગઢ ઉત્તરપ્રદેશ પ.બંગાળા રાજસ્થાન કર્ણાટક ઓરિસ્સા દિલ્લી ભારતમાં તાપવિદ્યુત ઉત્પાદન કરતા રાજ્યો
82
તાપવિદ્યુત મથકો રહેઠાણથી દૂર સ્થાપવામાં આવે છે.
તાપવિદ્યુત ઉત્પાદનમાં કોલસાનો વધુ ઉપયોગ થતો હોવાથી પ્રદૂષણ વધુ થાય છે તેથી . દા.ત. ગાંઘીનગરમાં જી.ઇ.બી ના કારણે કોલસી નજીકના સેકટરોમાં છવાઇ જાય છે.
83
ગુજરાત ગુજરાતનું સૌથી મોટુ તાપવિદ્યુત મથક ધુવારણ છે.
ગુજરાતમાં ઉકાઇ ખાતે તાપ અને જળવિદ્યુત મથકો મથકો આવેલા છે.
84
ગુજરાતના મહત્વના તાપવિદ્યુત મથકો
ઉતરાણ, વણાકબોરી, સાબરમતી, પાનન્ધ્રો, ગાંધીનગર, પોરબંદર, સિક્કા, કંડલા વગેરે.
85
જલવિદ્યુત
86
જલવિદ્યુત ને આ યુગોનો ધુમાડા વગરનો સફેદ કોલસો કહેવાય છે.
જલવિદ્યુતમાં પાણીનો ઉપયો થતો હોવાથી પ્રદૂષણ થતું નથી
87
જલ વિદ્યુત મથક સ્થાપવાનો પારંભીક ખર્ચ વધુ આવે છે.
પણ લાંબા ગાળે જલ વિદ્યુત સસ્તી પડે છે. તાપવિદ્યુત કરતા જલવિદ્યુતની ક્ષમતા વધુ છે. તેથી તેની લાંબા અંતર સુધી સહેલાઇ લઇ જઇ શકાય છે.
88
જલવિદ્યુત માટે અનુકૂળતાઓ
બારેમાસ ધોધરૂપે પાણી પડતું હોવુ જોઇએ.
89
વિશ્વમાં જલવિદ્યુત ઉત્પાદન કરતા દેશો
નોર્વે, સ્વિડન, સ્વિટઝરર્લેન્ડ, ઇટાલી, જાપાન, યુ.એસ અને રશિયા
90
ભારતમાં જલવિદ્યુત ભારતનુ સૌથી મોટુ જલવિદ્યુત મથક કાવેરી નદી પર આવેલું શિવસમુદ્રમ વિદ્યુત મથક છે.
91
કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ અસમ ઉત્તરપ્રદેશ ભારતમાં જલ વિદ્યુત ઉત્પાદન કરતા રાજ્યો
92
ગુજરાત ગુજરાતમાં સૌથી મોટુ જલવિદ્યુત મથક તાપી નદી પર ઉકાઇ ખાતે આવેલું છે. નર્મદા યોજના તૈયાર થતા 1450 મેગાવૉટ જલવિદ્યુતનું ઉત્પાદન થઇ શકશે.
93
અણુ વિદ્યુત
94
અણુવિદ્યુતમાં યુરેનિયમ, થોરિયમ વગેરે ખનીજો વપરાય છે.
આ ખનીજો અણુવિભાજનથી વિરાટ શક્તિ પેદા થાય છે.
95
450 ગ્રામ યુરેનિયમમાંથી લગભગ 120 લાખ કિલોવૉટ વિદ્યુત શક્તિ મળે છે.
કોલસા દ્વારા આટલી વિદ્યુત મેળવવી હોયતો 60 હજાર ટન કોલસો જોઇએ. ભારતમાં આ ખનીજો ઝારખંડ અને રાજસ્થાન માંથી મળે છે.
96
ભારતના પરમાણુ વિદ્યુત મથકો
મહારાષ્ટ્રમાં – તારાપુર તમિલનાડુમાં - કલ્પક્કમ (ચેન્નાઇ) રાજસ્થાનમાં - રાવતભાટા ઉત્તરપ્રદેશમાં - નહોરા ગુજરાતમાં – કાકરાપાર કર્ણાટકમાં - કૈગામ
98
ઊર્જાના બિનપરંપરાગત સાધનો
99
સૌરઊર્જા, બાયોગૅસ, પવનઊર્જા અને ભરતી ઊર્જાવગેરે
બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત જણાવો છે? સૌરઊર્જા, બાયોગૅસ, પવનઊર્જા અને ભરતી ઊર્જાવગેરે
100
વિશ્વમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતનો ઉપયોગ કરતા દેશો
યુ.એસ, રશિયા, ફ્રાન્સ, કેનેડા, જાપાન ઓસ્ટ્રેલિયા, નેધરર્લેન્ડ, વગેરે દેશોમાં
101
ભારતમાં બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતના સંશોધના અને ઉપયોગ માટે કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે?
COMMISSION FOR ADDITIONAL SOURCES OF ENERGY ની 1981માં રચના કરવામાં આવી છે.
102
ગુજરાતમાં ગુજરાત ઊર્જાવિકાસ સંસ્થાન ની સ્થાપના કરવામાં આવી છે.
GUJARAT ENERGY DEVELOPMENT AGENCY, (GEDA)
103
ભારતમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતની અનુમાનિત ઉત્પાદન ક્ષમતા 95
ભારતમાં બિનપરંપરાગત ઊર્જાસ્ત્રોતની અનુમાનિત ઉત્પાદન ક્ષમતા મેગાવૉટ છે.
104
સૌરઊર્જા
105
સૂર્યની પ્રચંડ ઊર્જામાંથી માત્ર પૃથ્વી પર બે અબજમા ભાગની ઊર્જા પ્રાપ્ત થાય છે.
સૂર્ય પૃથ્વીના દર ચોરસ મિટર પર એક કિલોવૉટ ઊર્જા આપે છે.
106
સૌરઊર્જા સંશોધન માટે સંસ્થાઓ
આંતરરાષ્ટ્રીય કક્ષાએ - INTERNATIONAL SOLAR ENERGY SOCIETY(ISES)ની રચના કરવામાં આવી છે.
107
ISESભારતમાં શાખા SOLAR ENERGY SOCIETY OF INDIA (SESI)ની સ્થાપના કરવામં આવી છે.
108
ગુજરાતમાં ISES ની શાખા SOLAR ENERGY SOCIETY OF GUJARAT (SESG)ની સ્થાપના કરવામાં આવી છે અમેરિકામાં 200 જેટલી કંપનીઓ સૌર ઊર્જાના સાધનો બનાવે છે.
109
ભારતમાં સૌર ઊર્જાના સાધનો
દિલ્લીમાં સોલર બેટરીથી ચાલતા વાહનો વપરાય છે. (50 કિ.મી ઝડપ)
111
ચીન્નાઇમાં મિની સોલાર પાવર પ્લાન્ટ અને ડાંગર સૂકવવા માટે સોલાર ડ્રાયર પ્લાન્ટ બનાવ્યો છે.
112
ગેડાએ વડોદરા નજીક છાણી ખાતે દસ ટન ક્ષમતાવાળું શીતાગાર સ્થાપ્યું છે.
ગુજરાતમાં વીજળી વગરના ગામોમાં દીવાબતી, ખેતરોમાં સિંચાઇ માટે અને ટી.વી માટે સોલાર સેલ સંચાલિત પ્લાન્ટ ગોઠવવામાં આવ્યા છે.
113
ભારતનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ
ગુજરાતમાં ભૂજ પાસે માધોપુરમાં 5000 ચોરસ મીટરનો છે. આ પ્લાન્ટ ખારાપાણીને શુદ્ધ (મીઠું)કરવા માટે છે.(ડિસેલિનેશન કરવા)
114
પવન ઊર્જા
115
પવન વાસ્તવામાં સૂર્યઊર્જાનું એક સ્વરૂપ છે.
પૃથ્વી પર સૌર કિરણોનો લગભગ 2 % ભાગ પવન ઊર્જામાં રૂપાંતર થાય છે.
116
પવન ઊર્જા પવન ચક્કી દ્વારા મેળવામાં આવે છે.
પવન ચક્કીમાં પ્રવેશતી પવન ઊર્જા પવનની ઝડપની ઘનતાના સમ પ્રમાણમાં હોય છે.
117
દા.ત 15 કિમીની ઝડપે પવન ફુંકાતો હોયતો પવન ચક્કી 3675 વૉટ વીજ પેદા કરે.
15 થી 20 કિમી ઝડપથી અવરોધ વગર ફુંકાતા પવન વાળા સ્થળો પવન ચક્કી સ્થાપવા માટે અનુકૂળ છે.
119
કચ્છમાં માડવીના સમુદ્રકિનારે 1
કચ્છમાં માડવીના સમુદ્રકિનારે 1.10 મેગાવૉટ નું વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના લાંબા ગામે 10 મેગાવૉટ નું વિન્ડફાર્મ સ્થાપવામાં આવ્યું છે ડેનિશ આંતર રાષ્ટ્રીય વિકાસ એજન્સી, (ડેન્માર્ક) ની નાણાંકીય સહાયથી
120
ચેન્નાઇના મરીના બીચમાંથી પવન ઊર્જા દ્વારા ઉત્પાદન થતી વિદ્યુત પાણીને ટાંકીમા ચઢાવા અને બેટરી ચાર્જ કરવામાં વપરાય છે. પવન ચક્કીનું વર્તુળ જેટલમોટુ તેટલી ઊર્જા વધુ પેદા કરે છે.
121
એક પવન ચક્કી 15 વર્ષ સુધી કામ આપે છે.
પવન ચક્કીમાં બળતણ અને જાળવણી ખર્ચ ઓછો આવે છે.
122
એક 1.5 મેગાવૉટ નું વિન્ડ ફાર્મ સ્થાપવા માટે એક મહિનાનો સમયગાળો લાગે છે.
જ્યારે ન્યુક્લિયર, થર્મલ કે હાઇડ્રોપાવર સ્થાપવા માટે 9 વર્ષનો સમયગોળો લાગે છે.
123
પવન દ્વારા એક મેગાવૉટ વીજળી ઉત્પાદ કરવામાં આવે તો 5000 બેરલ ખનીજ તેલની બચત થાય છે.
( 1 બેરલ = 160 કિલો) ભારતમાં આજે 50 મેગવૉટ વિદ્યુત પવન ઊર્જા દ્વારા મેળવી શકાય છે.
124
ઇ.સ.1986 માં તૂતીકોરિન ખાતે ભારતનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યું હતું
ભારતનું સૌથી મોટુ વિન્ડ ફાર્મ તમિલનાડુના ગુચ્છ ખાતે આવેલું છે.
125
ભારતમાં ક્યાક્યા રાજ્યોમાં વિન્ડ ફાર્મ સ્થાપવામાં આવ્યા છે?
ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરલ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક, અને મધ્યપ્રદેશમાં સ્થાપવામાં આવ્યા છે.
126
ભારતમાં વિન્ડ ફાર્મની સ્થાપિતક્ષમતા કેટલી છે?
ભારતમાં વિન્ડ ફાર્મની સ્થાપિત ક્ષમતા મેગાવૉટ છે.
127
ભારતમાં ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર કર્ણાટક, મધ્યપ્રદેશ અને લક્ષદ્વીપમાં 85 સ્થળોએ વિન્ડ ફાર્મ સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યા છે. જેની ઉત્પાદન ક્ષમતા 4500 મેગાવૉટ છે
128
બાયોગૅસ
130
ખેતરનો કચરો,નકામાં કૃષિપદાર્થો, છાણ, માનવ મળમૂત્ર શેરડીના કૂચા, આલ્કોહોલીક પદાર્થો વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા ગૅસને બાયોગૅસ કહે છે.
131
છાણમાંથી મેળવવામાં આવતા ગૅસને ગોબર ગૅસ કહે છે.
બાયોગૅસ મેળવી લીધા પછી નકામા કચરામાંથી વિષાણુ વગરનું ખાતર તૈયાર થાય છે. બાયોગૅસની જ્યોત 20 ટકા વધુ ઊર્જા આપેશે. તેની જ્યોત પ્રદૂષણ રહિત છે.
132
ભારતમાં બાયોગૅસના ઉત્પાદનમાં ઉત્તરપ્રદેશ પ્રથમ સ્થાને છે.
ગુજરાત બીજા સ્થાને છે. ભારતનો સૌથી મોટો બાયોગૅસ પ્લાન્ટ ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મેથાણ ગામમાં આવેલો છે.
133
ગુજરાતમાં બીજા મોટા બાયોગૅસ પ્લાન્ટ
અમદાવાદ જિલ્લાના દસકોઇ તાલુકાના ઉદ્તલ ગામમાં અને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના દાંતીવાડા ખાતે આવેલ છે.
134
ઇ.સ. 1954 ગુજરાતમાં બાયોગૅસ બનાવવાની શરૂ આત થઇ હતી.
રાષ્ટ્રીય બાયોગૅસ યોજના હેઠળ ગુજરાતમાં 65,000 બાયોગૅસ પ્લાન્ટ બનાવવાનું આયોજન છે.
135
ભૂતાપીય ઊર્જા
138
પૃથ્વીની સપાટી પરથી ભૂગર્ભમાં ગયેલું પાણી વરાળ સ્વરૂપે બહાર આવે છે
પૃથ્વીની સપાટી પરથી ભૂગર્ભમાં ગયેલું પાણી વરાળ સ્વરૂપે બહાર આવે છે. તેમા સમાયેલી ઊર્જાને ભૂતાપીય ઊર્જા કહે છે. પૃથ્વીસપાટી પર ફુવારા કે ગરમ પાણીના ઝરા સ્વરૂપે ભૂતાપીય ઊર્જા જોવા મળે છે.
139
વિશ્વમાં ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ કરતા દેશો
યુ.એસ, આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઇટાલી તથા જાપાનમાં ભૂતાપીય ઊર્જાનો વધુ ઉપયોગ થાય છે.
140
ભારતમાં હિમાચલ પ્રદેશમાં મણિકરણ ખાતે આવેલો વિદ્યુત પ્લાન્ટ ભૂતાપીય ઊર્જાથી ચાલે છે.
141
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા
વલસાડ જિલ્લાના – ઉનાઇ ખાતે ખેડા જિલ્લાના- લસુંદ્રા અને ટુવા સૌરાષ્ટ્રમાં – તુલસીશ્યામ ખાતે
142
ભરતી શક્તિ
145
સમુદ્ર કિનારે ભરતી –ઓટની ક્રિયા સતત ચાલતી રહે છે તેમાંથી વિદ્યુત પેદાકરવામાં આવે છે.
146
વિશ્વમાં સૌપ્રથમ ફ્રાન્સમાં ભરતી ઓટનો ઉપયોગ કરીને વિદ્યુત મેળવવામાં આવી હતી.
147
ઇ.સ.1910 માં ફ્રાન્સે ભરતી ઓટ દ્વારા 1 કિલોવૉટ વિદ્યુત મેળવી હતી
યુ.એસ અને કેનેડા ફન્ડીની ખાડીની ભરતી ઓટનો ઉપયોગ કરી વિદ્યુત મેળવે છે.
148
ભારતમાં વિશાળ દરિયાકિનારે ભરતી ઓટનો ઉપયોગ કરી વિદ્યુત મેળવવાની વ્યાપક તકો છે.
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.