Download presentation
Presentation is loading. Please wait.
1
ડૉ. એમ. આઈ. પટેલ નિવૃત્ત પ્રિન્સીપાલ
2
સમગ્ર સૃષ્ટિ સર્જનના તબક્કા
રાસાયણિક ઉત્ક્રાંતિ – પંચ મહાભૂત તત્વો જૈવિક ઉત્ક્રાંતિ – દૈહિક આયોજન સંસ્કૃતિક ઉત્ક્રાંતિ – સભ્યતાનો વિકાસ આધ્યાત્મિક દૃષ્ટિકોણ મુજબ: અતિમનસ તત્વ મનતત્વ પ્રાણતત્વ જડત્વ
3
પર્યાવરણ રચતાં પાંચ આવરણો
જલાવરણ (હાઇડ્રોસ્ફિયર) મૃદાવરણ (લિથોસ્ફિયર) વાતાવરણ (એટ્મોસ્ફિયર) જીવાવરણ (બાયોસ્ફિયર) માનવ – આવરણ (એન્થ્રોસ્ફિયર)
5
પર્યાવરણ ઘટકો વચ્ચે ક્રિયા – પ્રતિક્રિયા અને અંત: સંબંધ
ઉર્જા રેડીયેશન કે અન્ય ખનીજો ખડકો ભૂમિ વાતાવરણ સજીવો પાણી
6
વાતાવરણ વાતાવરણનાં સ્તરો
ક્ષોભ મંડળ (વિષમતાપ મંડળ) (troposphere) સમતાપ મંડળ (Stratosphere) મધ્યતાપ મંડળ (Mesosphere) બાહ્યતાપ મંડળ (Exosphere) બર્હિ મંડળ (Ionosphere)
7
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
8
વિષમતાપ મંડળ વાતાવરણનું સૌથી નીચેનું સ્તર
ધ્રુવો પાસે ૮ કિ.મી., વિષુવવૃત્ત પાસે ૧૭ કિ.મી. નાઈટ્રોજન, ઓક્સિજન, આર્ગન, કાર્બન ડાયોકસાઈડ મુખ્ય વાયુઓ આ સ્તરનો O3 હાનિકારક
9
સમતાપ મંડળ બે ઘટક મુખ્ય – જળ વાષ્પ અને ઓઝોન O3 ઓઝોનનું સ્તર
આ સ્તર દ્વારા પાર જાંબલી કિરણોનું શોષણ ઓઝોન ને લીધે સજીવો જીવી શકે છે.
12
હવામાન અને આબોહવા હવામાન કોઈક સ્થળે વાતાવરણની તાત્કાલિક ભૌતિક સ્થિતિ આબોહવા હવામાનની સામાન્યીકૃત ભૌતિક સ્થિતિ
13
હવામાન તેના ફેરફારો અલ્પકાલીન હોય છે.
એકજ સમયે જુદાં જુદાં સ્થળે હવામાન જુદું જુદું હોઈ શકે છે. તેનો સંબંધ તાપમાન, પવન, વાદળો, આર્દ્રતા, વિકિરણ, પ્રદૂષણ સાથે છે. તે ગતિશીલ છે, બદલાતું રહે. વધુ ફેરફારો ચક્રવાત, મેઘગર્જના, પૂર જેવી કૂદરતી આપત્તિઓ સર્જે છે.
16
આબોહવા લગભગ સ્થિર હોય છે. બે પરિબળો – તાપમાન, ઋતુ આધારિત ફેરફારો
હવાનું અભિસરણ કરતાં પરિબળો સૌર ઉર્જાના જથ્થામાં દીર્ધકાલીન ફેરફારો પૃથ્વીની સપાટીનું અસમાન ધોરણે ગરમ થવું પૃથ્વીનું ધરી પર ભ્રમણ – ઋતુઓ અને હવાના પ્રવાહો ઉત્તર – દક્ષિણ જતા અટકે છે. ક્રમશ:.....
17
આબોહવા સમુદ્રની સપાટીના પાણીનું બાષ્પીભવન જેથી સર્પિલ વમળો સર્જાય છે.
સમુદ્રના પ્રવાહો આબોહવાને અસર કરે છે.
19
આબોહવાને અસર કરતાં ઘટકો
કાર્બન ડાયોક્સાઈડ (CO2) જળવાષ્પ (H2O) ઓઝોન (O3) મિથેન (CH4) નાઈટ્રસ ઓક્સાઈડ (N2O) ક્લોરો ફ્લોરો કાર્બન્સ (CFCs) પરફ્લોરો કાર્બન્સ (PFCs, CF4)
20
ગ્લોબલ વોર્મિંગ: પ્રદાન
જીન કુરિયર (૧૮૮૨) – ગ્રીન હાઉસ વાતાવરણ સ્વાંતે અર્હેનિયસ (૧૮૯૬) – ગ્રીન હાઉસ અસર IPCC – “ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેઈન્જ” સ્થાપના (૧૯૮૮) UNEP – “યુનાઈટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ” WMO – વર્લ્ડ મીટીરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન
21
ગ્રીન હાઉસ ગેસ (GHG) ની જાણકારી
CO2 વધવો – જીવાશ્મી ઇંધણ, કોલસાનું દહન, ઉદ્યોગો (૫૦ – ૨૦૦ વર્ષ રહે.) ૩૦ ટકાનો વધારો થયો છે. CFCs – એરકંડિશનર, રેફ્રીજરેટર, ઔદ્યોગિક દ્રાવકોનું બાષ્પીભવન, પ્લાસ્ટિક ફોમ, એરોઝોલ પ્રદૂષકો ક્રમશ:......
22
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
24
GHG વધવાનાં કારણો CO2 નાં પ્રમાણમાં ૧૫૦૦ – ૧૭૦૦ ગણી વધારે ઉષ્મા જકડી રાખે. (૬૫ – ૧૩૫ વર્ષ રહે) CH4 – મૃતદેહો, ભીના પ્રદેશો, કચરો, ડાંગરનાં ખેતરો, પશુઓનું વાગોળવું, ઉધઈ. (૧૦ – ૧૫ વર્ષ રહે.) ૧૪૫ ટકાનો વધારો. N2O – નાઇલોન ઉત્પાદન, જૈવિક દહન, પશુ છાણ. (૧૨૦ વર્ષ રહે.) CO2 કરતાં ૨૩૦ ગણી ઉષ્મા જકડે. ૧૫૨ ટકાનો વધારો.
25
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
26
પૃથ્વીનું અદિમ તાપમાન CO2 સાંદ્રતા ૨૮૦ PPM – ઔદ્યોગિક ક્રાંતિના આરંભે હતી (વધ ઘટ ૧૯૦ – ૨૯૦ વચ્ચે.) ૧૮૬૦ – ૧૯૯૭ માં ૩૬૪ PPM થઇ. ૨૦૫૦ માં બમણી થશે. ૧૯૯૫ સુધી તાપમાન ૦.૩° C થી ૦.૬°C વધ્યું.
28
ગ્લોબલ વોર્મિંગને અસર કરતાં પરિબળો
૧૧ વર્ષીય ચક્ર, ૨૨ વર્ષીય સૂર્ય કલંકો અને ૮૦ વર્ષીય મોટા ચક્રો થી ૦.૧ ટકા ઉર્જા ફેરફાર થાય છે. આબોહવા પર સમુદ્રોની અસરો જળબાષ્પ ના તાપમાનનો ફેરફાર ધ્રુવીય બરફના ફેરફારો (ગ્રીન લેન્ડ) હવાનું પ્રદૂષણ ક્રમશ:
29
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
30
ગ્લોબલ વોર્મિંગને અસર કરતાં પરિબળો
એરોઝોલ્સ (વાયુ વિલય) વેટ લેન્ડ નો મિથેન
31
ગ્લોબલ વોર્મિંગની અસરો
સુપર કમ્પ્યૂટરની મદદથી ગણતરી કરી વિશ્વસનીય ધારણાઓ IPCC આપે છે. IPCC મુજબ ૧૯૯૦ – ૨૧૦૦ સુધીમાં ૧° થી ૩.૫° C તાપમાન વધે તે પહેલાં ૨° C નો વધારો સંભવિત છે. ગણતરી મુજબ આબોહવાનું પરિવર્તન એક વખત શરુ થયા બાદ સો વર્ષ સુધી ચાલુ રહેશે. ક્રમશ:
32
ગ્લોબલ વોર્મિંગ ની અસરો
ગોળાર્ધો વધુ ઝડપે ગરમ થશે. હિમ છાજલીઓ ભાંગી પડે, ત્રણ તો ભાંગી પડી છે. ગ્લેશિયર્સ પીગળે માછલીઓનું ઉત્તર તરફ સ્થાનાંતરણ ઉષ્ણકટિબંધીય રોગોનો વિષુવવૃતથી દૂર સુધી પ્રસારણ. પરવાળાં નું વિરંજન ક્રમશ:
33
ગ્લોબલ વોર્મિંગ ની અસરો
ભૂમંડલીય સમુદ્રની સપાટી ઉંચી આવશે. ૧૯૦૦ – ૧૯૯૦ વચ્ચે ૯ – ૧૮ cm સ્તર વધ્યું. ૨૧૦૦ સુધીમાં ૧૫ – ૯૫ cm વધે. સામાજિક વ્યવસ્થા પર ખતરો નિવસનતંત્રો અસમતુલિત બને
34
માફકસર કરતાં વધારે ઉષ્ણ પૃથ્વીની સંભવિત અસરો
અન્ન ઉત્પાદનો વધ – ઘટ પામે ખાદ્ય પાક ઉત્પાદન માં ૧૦ – ૧૫ ટકા ઘટાડો ઘઉં – ચોખામાં ૧.૮ ટકા ઘટાડો પાણીનો પુરવઠો કેટલાક વિસ્તારોમાં ઘટે જળાશયો સંકોચાય અથવા સુકાશે, જેથી લોકોને સ્થાનાંતર કરવું પડે. ક્રમશ:
36
માફકસર કરતાં વધારે ઉષ્ણ પૃથ્વીની સંભવિત અસરો
જંગલોમાં ફેરફાર થવા સંભવ, આગ લાગે જૈવવિવિધતામાં ઘટાડો અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ બંન્નેની સંભાવના કૂક, માર્શલ ટાપુ, માલ્દીવ, કેરેબિયન ટાપુ – રાષ્ટ્રો પર પાણી ફરી વળે! સુંદરવન, લોહાધાર, સુપરીભંગ ટાપુઓ સમુદ્રના પેટાળમાં ગરક થઇ જાય ક્રમશ:
37
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
38
માફકસર કરતાં વધારે ઉષ્ણ પૃથ્વીની સંભવિત અસરો
પરવાળાંનો નાશ તટીય પ્રદેશોનું ધોવાણ, ક્ષાર વધે હરિકેન, ટાઈકૂન, ટોર્નેડો વધે માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસર, વૃદ્ધોનો મૃત્યુમાં વધારો સંભવિત હૃદયરોગ, અસ્થમા, ખાંસી, મલેરિયા, ડેન્ગ્યુ રોગો વધે ક્રમશ:
39
માફકસર કરતાં વધારે ઉષ્ણ પૃથ્વીની સંભવિત અસરો
૨૦૫૦ સુધીમાં ૫૦ – ૧૫૦ મિલિયન નિરાશ્રિતો હશે.
40
ગ્લોબલ વોર્મિંગના સંભવિત ઉકેલો
અસરો થશે કે કેમ તે માટે મતમતાંતર છે. જીવાશ્મી ઇંધણ ઓછું વાપરવું, સૌરશક્તિ વાપરીએ. પુન:પ્રાપ્ય ઉર્જાને મહત્ત્વ આપીએ પ્રથમ પાયાનું જ્ઞાન મેળવો પછી પ્લાનિંગ – મત છે. ન્યૂક્લિયર ઉર્જા એક સંભવિત વિકલ્પ છે. વસ્તીવધારાનું નિયંત્રણ ક્રમશ:
41
ગ્લોબલ વોર્મિંગના સંભવિત ઉકેલો
દરિયાઈ લીલ ને વિકસાવો મોટા કદના સૌર અરિસા મુકાવવા રાસાયણિક ખાતરોનો વિકલ્પ શોધવો જીવોને જાળવવા, જમીનનું રક્ષણ – જંતુનાશક દવાઓ પર નિયંત્રણ પ્રદૂષણો પર નિયંત્રણ
43
Optimization Methods: M3L5
D Nagesh Kumar, IISc Optimization Methods: M3L5
44
ગ્લોબલ વોર્મિંગ અને ભારત
૨૦૩૦ માં ભારતની જનસંખ્યા અંદાજે ૧૩૫ કરોડ હશે. વિદ્યુત ઉત્પાદન કોલસાથી થાય છે, જે CO2 માં વધારો કરે છે. યુરોપિય દેશોની તુલનામાં ભારતમાં વ્યક્તિદીઠ હાનિકારક વાયુઓ ૧ ટન દર વર્ષે ઉત્સર્જિત થાય છે. ક્રમશ:
45
ગ્લોબલ વોર્મિંગ અને ભારત
IPCC મુજબ ભારતને સૌથી વધુ નુકસાન સંભવી શકે તેમ છે.
46
El Nino and La Nina સધર્ન ઓસિલેશન
પૂર્વીય ટ્રોપિકલ પેસિફિક સમુદ્ર ની સપાટી પર અસામાન્ય ઉષ્મીય તફાવતની ઘટના ને (અલ નીનો) કહે છે. પૂર્વીય અને પશ્ચિમિય પેસિફિક માં રીવર્સ વાયુ દબાણની ઘટના છે. પૂર્વમાં આ દબાણ વધુ હોય તો પશ્ચિમ પેસિફિક માં ઓછું હોય, ત્યારે આવી તરાહ સર્જાય અથવા ઉલટુ હોય. ટૂંકમાં ઉષ્મીયતા અને દબાણ નો વ્યસ્ત સંબંધ.
48
ESNO = અલનીનો સધર્ન ઓસિલેશન
ઇક્વાટોર અને પેરુમાં દક્ષિણ અમેરિકા નાં માછીમારોએ પ્રથમ નોંધ ૧૫૬૭ માં લીધી. સ્પેનીસ ભાષામાં “the little boy” and “the little girl” એવો થાય છે. સર ગીલ્બર્ટ વોલ્કરે વરસાદની તરાહ સાથે અલનીનો નો સંબંધ નો અભ્યાસ કર્યો. એશિયન ચોમાસું ઓસ્ટ્રેલીયા, ઇન્ડોનેશિયા, ભારત અને કેટલોક આફ્રિકાનો પ્રદેશ અસરગ્રસ્ત થાય છે. ક્રમશ:
49
ESNO = અલનીનો સધર્ન ઓસિલેશન
૧૯૬૦ માં જેકોબ નાં મતે તાપમાન, નબળો પવન અને ભારે વર્ષા પણ કારણભૂત છે.
50
અસરો ડીસેમ્બર, ૨૦૦૨ – ઓસ્ટ્રેલીયામાં ઘટના
૧૮૫૭ માં – ન્યૂ સાઉથવેસ્ટ (ઘઉં પર અસર) ૨૦૦૨ થી ૨૦૦૩ – કપાસ પર અસર પાન – અમેરિકન હાઇવે પર અસર પેરુ, કોલંબિયા અને ચિલી માંલેરીયાગ્રસ્ત બન્યા ૧ ઓક્ટો. ૧૯૯૭ કેન્યા, ઇથોપિયા અસરગ્રસ્ત
52
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ફેબ્રુઅરી, ૧૯૭૯ – પ્રથમવાર WMO દ્વારા વિશ્વ આબોહવા સંમેલન જીનેવામાં યોજાયું. માનવ પરિસર દ્વારા CO2 નાં ઉત્સર્જન નાં ભાવી ખતરા અંગે નિર્ણય લેવાયા. ક્રમશ:
53
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
નવેમ્બર, ૧૯૮૭ – બેલ્લાજિઓ(ઇટલી) માં પરિષદ થઇ જેમાં દરિયાની સપાટી વધવાની ચિંતા વ્યક્ત કરાયી. જૂન, ૧૯૮૮ – ટોરેન્ટોમાં બેઠક ગ્લોબલ સિક્યોરીટી અને તેના માટે ફંડ ઉઘરાવવાની ચર્ચાઓ થઇ. નવેમ્બર, ૧૯૮૮ – IPCC ની સ્થાપના ક્રમશ:
54
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
એપ્રિલ, ૧૯૯૦ – દિલ્હી ખાતે, વિકસીત અને વિકાસશીલ રાષ્ટ્રો બાબતે મતભેદ મે, ૧૯૯૦ – UN એજેન્ડા (સ્વીડન: CO2 સ્થિર કરવાનો એજેન્ડા નવેમ્બર, ૧૯૯૦ – (જીનેવા): ૧૩૭ રાષ્ટ્રોની પરિષદ માં સહમતી સધાઈ ક્રમશ:
55
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
જૂન, ૧૯૯૧ – (ન્યૂ દિલ્હી): રાજકારણનો જન્મ સપ્ટેમ્બર, ૧૯૯૧ – (નૈરોબી): GHG માટે વિશિષ્ટ પ્રોજેક્ટ અપનાવવાની ચર્ચાઓ થઇ. માર્ચ, ૧૯૯૫ – (બર્લીન): વિકસીત રાષ્ટ્રોએ ૨૦ ટકા CO2 ઉત્સર્જનમાં કાપ મુકવાની દરખાસ્ત થઇ. ક્રમશ:
56
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
જૂલાઈ, ૧૯૯૬ – (જીનેવા): અગાઉની જીનેવાની દરખાસ્ત સ્વીકારાઈ. જૂન, ૧૯૯૭ – US એ અનિચ્છા દર્શાવી જયારે ઓસ્ટ્રેલીયાએ ૨૦ – ૩૦ ટકા જ GHG ઉત્સર્જિત કરશે તેવી ઘોષણા કરી ક્રમશ:
57
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ઓક્ટોબર, ૧૯૯૭ – જાપાને ૫ ટકા નું લેવલ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધીમાં લાવવાનું પોતાના રાષ્ટ્ર માટે ઘોષિત કર્યું. ડીસેમ્બર, ૧૯૯૭ – ક્યોટો સંમેલન ઔદ્યોગિક દેશોએ ૨૦૦૮ થી ૨૦૧૨ સુધી ૫.૨ ટકા ઘટાડો કરવાની સંમતિ આપી ક્રમશ:
58
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
નવેમ્બર, ૧૯૯૮ – (આર્જેન્ટીના) ક્યોટો પ્રોટોકોલ માટે એક્શન પ્લાન ઘડાયો. મે, ૧૯૯૯ – (ચીન): ક્લીન ડેવલપમેન્ટ મિકેનીઝમ પર પેપર્સનું વાંચન. ઓગસ્ટ, ૨૦૦૨ – વર્લ્ડ સમીટ (જોહાનીસ્બર્ગ – સાઉથ આફ્રિકા) GHG ઘટાડવા વિનંતી કરવામાં આવી. ક્રમશ:
59
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ઓક્ટોબર, ૨૦૦૨ – (ન્યૂ દિલ્હી): કોન્ફરન્સ હેતુ પાર પાડવામાં અસફળ રહી. જૂન, ૨૦૦૩ – ૨૦૦૪: ભારતે GHG ઘટાડો કરવાનું ઘોષિત કર્યું. સપ્ટેમ્બર, ૨૦૦૪ – રશિયન સરકારે GHG ઘટાડવામાં રસ દાખવ્યો ક્રમશ:
60
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ડીસેમ્બર, ૨૦૦૪ – (આર્જેન્ટીના) સ્વેચ્છિક રીતે GHG ઘટાડવાની ચર્ચાઓ થઇ. ડીસેમ્બર, ૨૦૦૫ – US અને ઓસ્ટ્રેલીયા ચર્ચામાં ભાગ લેવા શરતી તૈયાર થયા. ઓકટોબર, ૨૦૦૬ – GHG અને આર્થિક અસરો સંબંધી ચર્ચાઓ થઇ. ક્રમશ:
61
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ઓકટોબર, ૨૦૦૬ – (પુના): ગ્લોબલ વોર્મિંગ, અસમાન વર્ષા અને તાપમાન વધારા અંગે ચર્ચાઓ થઇ. અપ્રિલ, ૨૦૦૭ – US સુપ્રીમ કોર્ટે GHG ઘટાડવા જણાવ્યું. ક્રમશ:
62
ચર્ચા – વિચારણા માટે બેઠકોનો ઈતિહાસ
ડીસેમ્બર, ૨૦૦૭ – (બાલી – ઇન્ડોનેશિયા) ૧૩મું કલાઈમેટ ચેઈન્જ સંમેલન યોજાયું. ૧૮૦ રાષ્ટ્રોએ ભાગ લીધો.
63
શ્રેષ્ઠ ઉપાય અનુકરણીય મંત્ર Nature has enough to meet the needs of men, But it has not much to meet the greed of men. - M. K. Gandhi
64
Thank You
Similar presentations
© 2025 SlidePlayer.com. Inc.
All rights reserved.